Mumbai Local

રિક્ષા-ટૅક્સીચાલકો મુંબઈગરાને બાનમાં લેવાની પૂરી તૈયારીમાં

૫૦૦૦થી વધુ ઑટોરિક્ષા ડ્રાઇવરોનો આજે સ્ટેટ ટ્રાન્સર્પોટ કમિશનરની બાંદરા ઑફિસે મોરચો, જ્યારે ટૅક્સીમેન્સ યુનિયનની પણ ફૉલ્ટી મીટરો સામે ચાલી રહેલી કાર્યવાહીના વિરોધમાં હડતાળ પર ઊતરી ...

Read more...

નેત્રદાન માટે ૨૫૫ ને રક્તદાન માટે ૧૧૫ જણ આગળ આવ્યા

મલાડમાં થયેલી હત્યામાં મૃત્યુ પામેલાં સિનિયર સિટિઝન સરોજ પટેલને જોગેશ્વરીના નવરાત્રિ મંડળે અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ અને આઇ ડોનેશન કૅમ્પનું આયોજન કર્યું હતું. આમાં ૨૫૫ લોકો ...

Read more...

મિડ-ડેના રિપોર્ટનો પડઘો : શિવસેનાની નગરસેવિકા ઈમાનદાર બનવા તૈયાર

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (ઘાટકોપર)ના ભાવિન શાહ અને અન્ય કાર્યકરો ગઈ કાલે ઘાટકોપર સુધરાઈના ‘ઍન’ વૉર્ડમાં ફરી એક વાર તેમણે તૈયાર કરેલા ઈમાનદારીના ઘોષણાપત્ર પર સહી કરાવવા ગયા ત્યારે તે ...

Read more...

મુંબઈની પહેલી પ્રી-પેઇડ ટૅક્સી-સિસ્ટમમાં ડખો

મુંબઈ સેન્ટ્રલ પર ૮ સપ્ટેમ્બરથી પ્રી-પેઇડ ટૅક્સીની આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને હવે આને કારણે ટૅક્સી-ડ્રાઇવરો તેમનું શોષણ કરતા હોવાની પ્રવાસીઓએ ફરિયાદ કરી છે. હકીકતમાં આ પ્રી-પ ...

Read more...

નવી મુંબઈમાં સામાના ઘણાખરા વેપારીઓ પર એફડીએના છાપા

રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ફૂડ-પૉઇઝનિંગના સેંકડો કેસ નોંધાયા બાદ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશને (એફડીએ) નવી મુંબઈની એપીએમસી માર્કે‍ટમાં સામાના વેપારીઓ પર છાપા માર્યા હતા અને નવી ...

Read more...

વીમા-કંપનીઓને ઇરડાનું ઇન્જેક્શન

મેડિક્લેમના દાવા સાચા અને જેન્યુઇન હોવા છતાં માત્ર ચોક્કસ સમયના વિલંબને લીધે વીમા-કંપની તરફથી રિજેક્ટ થઈ જાય એ પણ વાજબી નથી એવા વ્યવહારુ અભિગમ સાથે વીમા-કંપનીઓનું નિયમન કરતી સંસ્થા ઇ ...

Read more...

અંધેરીની વિશાલ સોસાયટી ટૅન્કરના પાણી માટે ખર્ચે છે વર્ષે ૧૩ લાખ રૂપિયા

અંધેરી (ઈસ્ટ)ના સર એમ. વી. રોડ પર આવેલી વિશાલ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી ૨૦૦૪થી પાણીની સમસ્યાને લીધે સુધરાઈ પાસેથી સસ્તા દરે પાણીનાં ટૅન્કરો મગાવે છે જેનો વાર્ષિક ખર્ચ ૧૨થી ૧૩ લાખ રૂપિ ...

Read more...

એક ફૂલ દો માલી - ‘અમ્મી કે આઇ’, ર્કોટ નક્કી કરશે

દેવનારની ચાર વર્ષની બાળકીએ કૅરટેકર મહિલાને માતા માની લેતાં સગી મમ્મીએ તેને પાછી મેળવવા ર્કોટનો આશરો લેવાનો વારો આવ્યો : રોજગાર પાછળ પુત્રીને સમય ન આપી શકતાં હવે પસ્તાવાના દિવસ આવ્યા. ...

Read more...

ઈમાનદારીના ઘોષણાપત્ર પર સહી કરવાનો ઘાટકોપરના વૉર્ડ-અધિકારીઓનો ઇનકાર

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (ઘાટકોપર)ના કાર્યકરો તેજસ્વિની વ્યાસ અને ભાવિન શાહના નેતૃત્વ હેઠળ ઘાટકોપર સુધરાઈના ‘એન’ વૉર્ડના અધિકારીઓ પાસે તેમની ઈમાનદારીના ઘોષણાપત્ર પર સહી લેવા ગયા ત ...

Read more...

મીરા રોડમાં ઇમારત રંગવા બાંધેલો માંચડો તૂટતાં અકસ્માત

મીરા રોડ (ઈસ્ટ)માં ૧૪ માળની ઇમારતના રંગકામ માટે બાંધવામાં આવેલો માંચડો તૂટી પડતાં એક મોટી દુર્ઘટના ગઈ કાલે બપોરે ૩.૨૦ વાગ્યાની આસપાસ બની હતી. આ દુર્ઘટનામાં ૬ જણનાં મોત થયાં હતાં અને ૩ જ ...

Read more...

સરોજ પટેલની હત્યાના કેસમાં પુરાવા મજબૂત

થોડા દિવસ પહેલાં થયેલા મલાડનાં આ સિનિયર સિટિઝનના મર્ડરના કેસમાં પૌત્ર અને તેના મિત્રને જામીન મળી ગયા; પણ પોલીસે તપાસ, એવિડન્સ અને બીજી માહિતી ભેગી કરીને આરોપીઓને સજા અપાવવાની તૈયારી ક ...

Read more...

ઑપેરા હાઉસના બ્લાસ્ટમાં પતિ ગુમાવનારી દહિસરની મહિલાને સ્કૂલમાં મળી નોકરી

મુંબઈમાં ૧૩ જુલાઈના ત્રણ જગ્યાએ થયેલા બ્લાસ્ટમાં દહિસરમાં રહેતા ડાયમન્ડની દલાલી કરતા સુનીલકુમાર જૈનનું ઑપેરા હાઉસમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ થયું હતું. તેમની પત્ની સારિકા જૈનને રવ ...

Read more...

અપમાનનો બદલો લેવા મોટરસાઇકલો સળગાવી

બાઇક પર બેઠેલા ડ્રગ-ઍડિક્ટને લુખ્ખો ટપોરી કહી હડધૂત કરવામાં આવતાં રાતે તેણે ફ્યુઅલનો પાઇપ કાપી બાઇકો સળગાવી દીધી હતી. કાંદિવલી-ઈસ્ટના હનુમાનનગરમાં ૨૫ સપ્ટેમ્બરે રાતના અઢી વાગ્યે અજા ...

Read more...

ટિકિટ-વિન્ડોના અભાવને કારણે દહિસર સ્ટેશન પર પ્રવાસીઓ હેરાનપરેશાન

દહિસર રેલવે-સ્ટેશન પર બે ટિકિટ બુકિંગ ઑફિસ છે. એક ઈસ્ટ તરફ અને બીજી વેસ્ટ તરફ પ્લૅટફૉર્મની વચ્ચે આવેલી છે. આ સ્ટેશનથી રોજ લાખો લોકો ટ્રાવેલ કરીને જતા હોવાથી અહીં વધુ એક ટિકિટ બુકિંગ ઑફિ ...

Read more...

રિક્ષાવાળાઓને સીધાદોર કરશે સ્માર્ટ કાર્ડ

મનસ્વી રીતે વર્તીને પૅસેન્જરોને હેરાન કરતા ટૅક્સી તથા રિક્ષા-ડ્રાઇવરોને સીધા કરવા માટે રાજ્ય સરકારે હવે ઇલેક્ટ્રૉનિક ‘સ્માર્ટ કાર્ડ’નો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. ગેરકાયદે હડતા ...

Read more...

નવરાત્રિના પહેલે જ દિવસે પાવરપૅક્ડ પર્ફોર્મન્સ

મુંબઈમાં નવરાત્રિના પહેલા જ દિવસે ગઈ કાલે મુલુંડ (વેસ્ટ)ના કાલિદાસ ગ્રાઉન્ડ પર જબરદસ્ત માહોલ જોવા મળ્યો હતો. પહેલા જ દિવસે ગ્રાઉન્ડમાં ૧૦,૦૦૦ ખેલૈયાઓ આવી પહોંચ્યા હતા અને ઢોલ પર પડેલી ...

Read more...

ફિલ્મી હસ્તીઓને રિયલ એસ્ટેટની મંદી નથી નડતી

એક તરફ સામાન્ય માણસો પ્રૉપર્ટી ખરીદવાથી દૂર હટી રહ્યા છે ત્યારે બૉલીવુડની કેટલીક જાણીતી હસ્તીઓ પ્રૉપર્ટી ખરીદવાની તલાશમાં છે અને અમુક હસ્તીઓએ તો પ્રૉપર્ટી ખરીદી પણ લીધી હોવાનું મના ...

Read more...

માત્ર એક દિવસ ગરબે ઘૂમતું ઘાટકોપરનું મહિલા વૃંદ

ઘાટકોપરની ચાલીસી વટાવી, પોતાની જવાબદારીઓ પૂરી કરીને નિવૃત્ત થયેલી મહિલાઓએ કંઈક કરવાની આશાએ ૧૧ વર્ષ પહેલાં સખી સ્વર ગુંજન સંસ્થાની સ્થાપના કરી અને તેમની વયની સ્ત્રીઓના ગરબે ઘૂમવાના શ ...

Read more...

તહેવારોમાં ચિલ્લરની તંગી

વેપારીઓ પાસે છુટ્ટા હોવા જ જોઈએ એવો એક વણલખાયેલો કાયદો છે એટલે જ્યારે પણ આપણે છુટ્ટા રૂપિયા કે પૈસા જોઈતા હોય ત્યારે કોઈ દુકાનમાં પહોંચી જતા હોઈએ છીએ, પણ આરબીઆઇ (રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા ...

Read more...

૬૬ બિલ્ડિંગોના રહેવાસીઓ પર ઝળૂંબતો મોતનો ઓછાયો

૩૦ વર્ષ જૂનું લતા એપાર્ટમેન્ટ બિલ્ડિંગ તૂટી પડ્યા બાદ મીરા-ભાઈંદર વિસ્તારમાં આવેલી જૂની અને જર્જરિત ઇમારતોની સમસ્યા પ્રત્યે ફરી લોકોનું ધ્યાન ખેંચાયું છે. આ વિસ્તારમાં જોખમી જાહેર ક ...

Read more...

Page 874 of 877

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK