Mumbai Local

શિવાજી પાર્કમાં શિવસેનાની મહારૅલી મુશ્કેલીમાં?

ભીમશક્તિ-શિવશક્તિના જોડાણની ઉજવણી કરવા માટે શિવાજી પાર્કમાં ભવ્ય રૅલીનું આયોજન કરવાના શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના આયોજન પર પાણી ફરી વળે એવી સંભાવના છે. શિવાજી પાર્ક સાઇલન્સ ઝોન છે અન ...

Read more...

સીએમની જમાઈગીરી : સાસુની ચાકરી માટે હૉસ્પિ.ની નર્સોને બંગલા પર મોકલાવી

સરકારી હૉસ્પિટલ કામા ઍન્ડ આલ્બલેસ હૉસ્પિટલ આમ તો સમાજના લોકોની સારવાર માટે ચલાવવામાં આવે છે, પણ તાજેતરમાં આ હૉસ્પિટલની નર્સોએ સરકારી દબાણને કારણે મુખ્ય પ્રધાનના બંગલો પર જઈને તેમના ...

Read more...

આર્મીના એક સમયના જવાનો હવેથી રેલવેની કૅન્ટીનમાં ડિશવૉશર

દેશ માટે દુશ્મન સામે લડેલા ઇન્ડિયન આર્મીના ભૂતપૂર્વ જવાનો હાલમાં ઇન્ડિયન રેલવેના કિચનમાં કામ કરે છે. હાલમાં લગભગ દસ જેટલા એક્સ-જવાનોને છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે આવેલી રેલવેની કૅન ...

Read more...

ઠાકરેએ અણ્ણાને ‘વાકડા તોંડાચા ગાંધી’ ઉપમા આપી હતી, વાગ્યુદ્ધ ફરી ભડક્યું

શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરે અને ગાંધીવાદી સામાજિક કાર્યકર અણ્ણા હઝારે ફરી એક વાર સામસામે આવી ગયા છે. અણ્ણાએ ઠાકરેની સાઠે બુદ્ધિ નાઠી એવા શબ્દો વાપર્યા હતા, જ્યારે એની સામે બાળ ઠાકરેએ ...

Read more...

નવી મુંબઈમાં ઑટોરિક્ષાનાં ભાડાં ઘટાડવાની માગણી

તાજેતરમાં મુંબઈના રિક્ષાચાલકોએ ભાડાં વધારવા માટે હડતાળ પાડી હતી, પણ નવી મુંબઈમાં તો ઘણા વખતથી તેઓ પહેલા ૧.૬ કિલોમીટરના ૧૪ રૂપિયા અને પછીના દરેક કિલોમીટરના નવ રૂપિયા વસૂલ કરે છે. પ્રવા ...

Read more...

નક્સલવાદીઓનો ટાર્ગેટ મુંબઈના બિઝનેસમેન

જો તમને ભવિષ્યમાં કોઈ અજાણી જગ્યાએથી બિઝનેસ કરવા માટે નવી પ્રપોઝલ મળે અને ત્યાં જવા માટે ફ્રી ઍરટિકિટની લાલચ આપવામાં આવે તો બે વખત વિચારજો. હાલમાં ઘાટકોપર પોલીસના ધ્યાનમાં આવો જ એક કે ...

Read more...

ઠાકરેની ગર્જના : મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરનારાને ઠાર મારીશ

‘કૉન્ગ્રેસની સરકારે દેશને ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવી નાખ્યું છે. લાયકાત વિનાના લોકો આજે સત્તા પર બેસી ગયા છે. મુંબઈમાં જે ચાલી રહ્યું છે એ ઠીક નથી. મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો પ્રયત્ ...

Read more...

વિક્રોલી સ્ટેશને અકસ્માત અટકાવવા હવે લાગશે બૅરિકેડ્સ

પાટા ઓળંગતી વખતે થતા અકસ્માતોને અટકાવવા માટે સેન્ટ્રલ રેલવેએ પૅસેન્જર્સ અસોસિયેશનની દરખાસ્તને માન આપીને દરેક પ્લૅટફૉર્મના અંત પાસે બૅરિકેડ્સ લગાવવાનું આયોજન કર્યું છે. આ આયોજનના ...

Read more...

મલાડમાં આવેલા દફ્તરી રોડને પહોળો કરવા થશે નવ કરોડ રૂપિયાનો ખર્ચ

મલાડ-ઈસ્ટમાં સ્ટેશન પાસે આવેલા દફ્તરી રોડના વાઇડનિંગ માટે સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટીએ ૨૮ સપ્ટેમ્બરના પ્રોજેક્ટને આગળ વધારવા માટે મંજૂરી આપી હતી અને એ માટે સુધરાઈ દ્વારા નવ કરોડ રૂપ ...

Read more...

સુધરાઈની ચૂંટણીને કારણે હવે કાંદિવલીની મ્યુનિ. હૉસ્પિ.નું ઉદ્ઘાટન થશે

થોડા વખતમાં સુધરાઈનું ઇલેક્શન આવતું હોવાથી શિવસેના-બીજેપી યુતિ દ્વારા સુધરાઈના જુદા-જુદા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે ત્યારે કાંદિવલીમાં એસ. વી. રોડ પર આવેલી શતાબ્દ ...

Read more...

બોરીવલી સ્ટેશન પર પણ બનશે ઇમર્જન્સી મેડિકલ રૂમ

ઇમર્જન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રેલવે-પ્રિમાઇસિસમાં રેલવેના સત્તાવાળાઓ દ્વારા ઇમર્જન્સી મેડિકલ રૂમ બનાવવામાં આવે એવી ભલામણ મુંબઈ ડિવિઝનના ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી ...

Read more...

મુંબઈની ક્રાઇમ બ્રાન્ચને ટોચના બુકી જયંતી શાહ ઉર્ફે જયંતી મલાડની તલાશ

મુંબઈની ક્રાઇમ બ્રાન્ચના પ્રૉપર્ટી સેલ દ્વારા શહેરના ટોચના બુકી જયંતી શાહ ઉર્ફે જયંતી મલાડની મોટા પાયે શોધખોળ શરૂ કરી દેવામાં આïવી છે. હકીકતમાં પોલીસે તેના ઇન્દોરના બે સાથીઓને અંધેર ...

Read more...

પ્રેમિકાની સગીર બહેન પર રેપ કરનારો તેના આખા પરિવારને પતાવી દેવાનો હતો

મંગળવારે સવારે નાગપાડાની રહેવાસી રોમા (નામ બદલ્યું છે)એ નાગપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ તેના ચાર મહિનાના દીકરા અને બાર વર્ષની બહેનનું અપહરણ કરી ગયું છે. આ ફરિયાદને પગ ...

Read more...

એક ચેઇન-સ્નૅચર પાછળ ૫૦૦૦ પોલીસ

સોમવારે સાંજે ચારેક વાગ્યે એસીપી (ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ) કૈસર ખાલિદનાં ૩૯ વર્ષનાં પત્ની સુમના કૈસર ખાલિદે શિવાજી પાર્કની સુજાતા રેસ્ટોરાં પાસેથી ટૅક્સી કરી અને તેઓ ટૅક્સીમાં હજી બેઠ ...

Read more...

વાશીમાં ખાસ ગુજરાતીઓ માટે યોજવામાં આવી રહેલાં નોરતાં

નવી મુંબઈમાં રાજાભાઈ નવરાત્રિ તરીકે પ્રખ્યાત નવરાત્રિ નવી મુંબઈના ગુજરાતીઓને ઘર જેવું વાતાવરણ મળી રહે એ માટે શરૂ કરવામાં આવી હતી, જે હવે એક કોસ્મોપૉલિટન નવરાત્રિમાં ફેરવાઈ ગઈ છે અને ...

Read more...

સુધરાઈની ચૂંટણીમાં અણ્ણા અપાવશે પ્રામાણિક ઉમેદવાર

જનલોકપાલ બિલ માટે લડત આપીને દેશમાં ભ્રષ્ટાચારનાબૂદીની દિશામાં પહેલું પગલું ભરનારા સમાજસેવક અણ્ણા હઝારેએ હવે સિસ્ટમની સફાઈની દિશામાં પગલું ભર્યું છે. મુંબઈ સુધરાઈની આવી રહેલી ચૂંટણ ...

Read more...

ઘાટકોપરના ૧૬ રોડનો હિસાબ કિતાબ આપો

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (ઘાટકોપર)ના કાર્યકરોએ વેસ્ટના સાત અને ઈસ્ટના નવ રોડની રાઇટ ટુ ઇન્ફર્મેશન હેઠળ વિગતો માગી: હવે ગાર્ડન્સ અને હિન્દુ સ્મશાનભૂમિની વિગતો માગવા માટે અરજી કરવામાં ...

Read more...

ઘાટકોપરના મેદાનની હાલત કફોડી : પબ્લિકના પૈસાનો ખુલ્લેઆમ બગાડ

ઘાટકોપર-ઈસ્ટના પંતનગરના રામનારાયણ નારકર માર્ગ પર આવેલા જનરલ અરુણકુમાર વૈદ્ય મેદાનની જાળવણી કરવામાં ‘ઍન’ વૉર્ડનો ગાર્ડન ડિપાર્ટમેન્ટ ઘણા સમયથી નિષ્ફળ ગયો છે. સ્થાનિક રહેવાસીઓએ આ મે ...

Read more...

રામ કદમની ઑફિસમાં હવે ભારતીય બેઠક કેમ?

ઘાટકોપર-વેસ્ટના એમએનએસ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના વિધાનસભ્ય રામ કદમે તેમની માણેકલાલ એસ્ટેટમાં બનાવેલી ૨૪ કલાક ખુલ્લી રહેતી ઑફિસમાં ટેબલ-ખુરીસીને બદલે ગાદી-તકિયાવાળી ભારતીય બેઠક ...

Read more...

ઘાટકોપરમાં લ્યુકો ડિપ્લેટેડ બ્લડ આપતી ભારતની પહેલવહેલી બ્લડ-બૅન્ક શરૂ થઈ

ઘાટકોપર-વેસ્ટમાં આવેલી સવોર્દય હૉસ્પિટલ સમર્પણ બ્લડ-બૅન્કે થૅલેસેમિયા, ડાયાલિસિસ અને લ્યુકેમિયાના દરદીઓ અને સામાન્ય દરદીઓને લોહી ચડાવ્યા બાદ દરદીને કોઈ પણ જાતની આડઅસર ન થાય અને તેઓ ...

Read more...

Page 873 of 877

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK