Mumbai Local

મલાડમાં જ્વેલર્સને ત્યાં ઘરફોડી

મલાડ (ઈસ્ટ)માં રાણી સતી માર્ગ પર આવેલા ગિની અપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પરની રાધિકા જ્વેલર્સમાં ઘરફોડી થઈ હોવાની જાણ ગઈ કાલે વહેલી સવારે દુકાનના માલિકને થઈ હતી. અંદાજે બાર લાખ રૂપિયા ...

Read more...

ભાઇંદરની હૉસ્પિટલમાં બાળકના મૃત્યુ બાદ રોષે ભરાયેલા પરિવારજનો દ્વારા તોડફોડ

ભાઈંદર (ઈસ્ટ)માં બી. પી. રોડ પર આવેલી ૨૦ વર્ષ જૂની સક્સેના નામની ચાઇલ્ડ સ્પેશ્યલિસ્ટ હૉસ્પિટલમાં ગઈ કાલે પાંચ મહિનાના બાળકનું મૃત્યુ થતાં રોષે ભરાયેલા પરિવારજનોએ હૉસ્પિટલમાં તોડફોડ ક ...

Read more...

નાલાસોપારામાં વીજળીના ધાંધિયાથી ત્રાસેલા લોકોએ આગ ચાંપી

તેલંગણ-આંદોલનને કારણે કોલસાનો પુરવઠો અનિયમિત મળતો હોવાનું કારણ આપી રાજ્યભરમાં લોડશેડિંગની શરૂઆત થઈ છે. આમ તો ૫થી ૬ કલાક જ લોડશેડિંગ થતું હોવાનું કહેવાય છે, પરંતુ નાલાસોપારામાં તો માં ...

Read more...

મીરા-ભાઇંદર મહાનગરપાલિકાની હૉસ્પિટલ ક્યારે શરૂ થશે ?

મીરા રોડ-ઈસ્ટમાં પૂનમસાગર કૉમ્પ્લેક્સમાં આવેલી મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ભારતરત્ન ઇન્દિરા ગાંધી હૉસ્પિટલનું ઉદ્ઘાટન થયાને એક વર્ષ પૂરું થવાના આરે છે એમ છતાંય મહાનગરપાલિકાની આ હૉ ...

Read more...

મીરા રોડ સ્ટેશન પર ક્યાંક તમને અકસ્માત નડે તો જીવ જોખમમાં

દિવસમાં હજારો લોકો ટ્રેનમાં પ્રવાસ કરતા હોય છે. દિવસ હોય કે રાત, ટ્રેનો ખીચોખીચ ભરેલી જોવા મળે છે. સવારે અને સાંજે પ્રવાસીઓ લટકીને ટ્રેનમાં પ્રવાસ કરતા હોય છે. આવી ભીડને કારણે અથવા બીજી ...

Read more...

મિડ-ડેનું અભિયાન : ચાલો માથાભારે રિક્ષાવાળાઓને સીધાદોર કરીએ

મિડ-ડેએ ગઈ કાલથી આરટીઓ સાથે મળીને શરૂ કર્યું અભિયાન: બાંદરા, ચેમ્બુર, અંધેરી તેમ જ  ઘાટકોપર જેવા એરિયામાં ટૂંકા અંતરે આવવાનો ઇનકાર કરી  દેનારા ૧૦૦ જેટલા ડ્રાઇવરોનાં લાઇસન્સ જપ્ત કરવામા ...

Read more...

મુંબઈ, થાણેમાં રિક્ષાભાડું ક્યારથી વધશે?

છેલ્લા એક મહિનાથી મુંબઈગરાઓનો શ્વાસ અધ્ધર કરી મૂકનારી રિક્ષાવાળાઓની ભાડાવધારાની માગણી તો સરકારે સ્વીકારી લીધી છે, પણ એ અમલમાં ક્યારથી  મુકાશે એની કોઈને હજી જાણ નથી. મુંબઈના રિક્ષાવ ...

Read more...

ઘાટકોપરમાં ચોરોનો તરખાટ

દિવાળી નજીક આવી રહી છે એવા સમયે ઘાટકોપર (ઈસ્ટ)ના આર. બી. મહેતા માર્ગ પર આવેલી ૮થી ૧૦ દુકાનોનાં સોમવારે વહેલી સવારે તાળાં તૂટતાં અને  દુકાનમાંથી માલની તથા રોકડ રકમની ચોરી થતાં અહીંના દુક ...

Read more...

આજથી મીરા-ભાઇંદરની રિક્ષાઓ બેમુદત બંધ

છેલ્લા કેટલાય વખતથી થાણે આરટીઓ (રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસ) દ્વારા મીરા-ભાઈંદરમાં રિક્ષાઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં કેટલીયે રિક્ષાઓ  ગેરકાયદે હોવાથી એના પર આરટીઓ દ્વારા ક ...

Read more...

મીરા રોડમાં રિક્ષાવાળાઓની ફરિયાદ માટેની હેલ્પલાઇન આઉટ ઑફ ઑર્ડર

રિક્ષાઓ મીટર પર ચાલે એ માટે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન નામની સંસ્થાના સમર્થકો દ્વારા મીરા-ભાઈંદરમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. એ અનુસાર સંસ્થાના  સમર્થકોએ મીરા-ભાઈંદરમાં પહેલાં સિગ્ ...

Read more...

રાજ્યભરમાં વીજકટોકટી

મહારાષ્ટ્રમાં વીજપુરવઠાની સ્થિતિ અત્યંત ગંભીર થઈ છે અને રાજ્યના મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં તો ૧૨થી ૧૩ કલાકનું લોડશેડિંગ કરવામાં આવી રહ્યું છે,  જ્યારે અનેક શહેરોમાં પણ છથી આઠ કલા ...

Read more...

મિડ-ડે ઇમ્પૅક્ટ : MRDCએ રેસિંગ ટ્રૅકનાં ટેન્ડર પાછાં ખેંચી લીધાં

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશને (એમએસઆરડીસી) બનાવેલા મોટા ભાગના રોડ અને ફ્લાયઓવર પરના ખાડા હજી રિપેર નથી થયા અને સંસ્થાની  નાણાકીય હાલત પણ નબળી થઈ ગઈ છે ત્યારે હવે એને પનવ ...

Read more...

'૯૩ મુંબઈ બ્લાસ્ટના આરોપી ઇકબાલ મિર્ચીની લંડનમાં ધરપકડ

૧૯૯૩માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાના એક આરોપી અને આંતરરાષ્ટ્રીય ડ્રગમાફિયા ઇકબાલ મોહમ્મદ મેમણ ઉર્ફે‍ ઇકબાલ મિર્ચીની ગઈ કાલે લંડનમાં  ધરપકડ કરવામાં આવી હોવાનું મુંબઈપોલ ...

Read more...

ઘાટકોપરના ખંડણીબહાદુરે પોતાના જ સગાની ઊંઘ હરામ કરી દીધી

માણેકલાલ એસ્ટેટના શિવમ બિલ્ડિંગમાં રહેતા ૫૪ વર્ષના બિલ્ડિંગ-કૉન્ટ્રૅક્ટર શિવલાલ લખમશી પટેલને ‘૭૩ લાખ રૂપિયા આપો નહીંતર તમારા બાળકનું અપહરણ  કરવામાં આવશે’ એવી ફિલ્મી અદાથી વારંવાર ...

Read more...

આપણી ગાડીઓ હજી ખાડાઓમાં જ ચાલે છે ત્યારે રેસિંગ કારો માટે વર્લ્ડ-ક્લાસ રસ્તો

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી)એ બનાવેલા મોટા ભાગના રોડ અને ફ્લાયઓવર પરના ખાડા હજી રિપેર નથી થયા અને સંસ્થાની નાણાકીય હાલત પણ નબળી થઈ ગઈ છે ત્યારે હવે એને પનવ ...

Read more...

પતિએ જ પત્નીના પ્રેમીને પતાવી દીધો

પત્નીના પ્રેમીની ઘાતકી હત્યા કરવા બદલ સાંતાક્રુઝના દંપતીની શનિવારે પોલીસે ધરપકડ કરી હતી. પતિને આ ખૂનમાં સાથ આપવા માટે વાઇફે જ બૉયફ્રેન્ડને ફોન કરીને ટેરેસ પર બોલાવ્યો હતો. આ આરોપીઓમા ...

Read more...

મલાડમાં રોડછાપ રોમિયોના ત્રાસ સામે પબ્લિકનું રસ્તારોકો

મલાડ (ઈસ્ટ)ના હાજી બાપુ રોડ પર દેવચંદનગરની પોસ્ટઑફિસની સામે આવેલા પાનના ગલ્લા પર બેસતા બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના કાર્યકર્તાના ભાઈ રોજ આ રોડ પરથી પસાર થતી યુવતીઓની સાથે ખરાબ ફ્રેન્ ...

Read more...

મુંબઈ અને થાણેની રિક્ષાઓમાં હવે લાગશે ઇલેક્ટ્રૉનિક મીટર

રિક્ષાના મીટર સાથે ડ્રાઇવરો ચેડાં કરીને પૅસેન્જરો પાસેથી વધુ પૈસા પડાવતા હોવાનું આરટીઓ (રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસ)ના અધિકારીઓએ પાડેલી રેઇડમાં જણાઈ આવ્યા બાદ આ મુદ્દાને રાજકીય રંગ મળ ...

Read more...

વસઈ-વિરારમાં સર્વપક્ષીય નેતાઓનો જામ્યો મેળાવડો

વિરાર-વસઈના લોકપ્રિય નેતા હિતેન્દ્ર ઠાકુરની પચાસમી વરસગાંઠની ઉજવણીના ભાગરૂપે અઠવાડિયા સુધી લોકોપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના ચાહકોને એનાથી સંતોષ નહોતો એટલ ...

શિવાજી પાર્કમાં શિવસેનાની મહારૅલી મુશ્કેલીમાં?

ભીમશક્તિ-શિવશક્તિના જોડાણની ઉજવણી કરવા માટે શિવાજી પાર્કમાં ભવ્ય રૅલીનું આયોજન કરવાના શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના આયોજન પર પાણી ફરી વળે એવી સંભાવના છે. શિવાજી પાર્ક સાઇલન્સ ઝોન છે અન ...

Read more...

Page 872 of 877

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK