Mumbai Local

શક્તિ મિલ ગૅન્ગ-રેપના સગીર આરોપી પર ત્રણ જણે ચાકુથી હુમલો કર્યો

શક્તિ મિલ ગૅન્ગ-રેપ કેસમાં અણધાર્યો વળાંક આવ્યો છે ...

Read more...

સત્તામાં રહેવા પૂંછડી નથી પટપટાવતો, ચાબુક ફટકારું છું

શિર્ડીમાં પ્રચારરૅલીનો શુભારંભ કરીને ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ભગવો લહેરાવવાનું કર્યું એલાન : કહ્યું કે સત્તા માટે ક્યારેય લાચારી સ્વીકારી નથી અને લાચારી મારા લોહીમાં જ નથી ...

Read more...

ચાર દિવસમાં પેટ્રોલમાં ૧.૦૮ રૂપિયા ઓછા થયા

ચોથા દિવસે પેટ્રોલમાં ઘટ્યા ૨૫ પૈસા ...

Read more...

સાકીનાકામાં NCPના કાર્યકરોમાં અંદરોઅંદર ગાળાગાળી ને મારામારી

જાતિવાચક ગાળ આપવા માટે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિદ્યાર્થી અધ્યક્ષ સામે પોલીસે ગુનો નોંધ્યો ...

Read more...

જુઠ્ઠું બોલીને ફરવા જનારા સ્ટુડન્ટ્સ પર કાર્યવાહી

સાંસ્કૃતિક કાર્યક્રમના નામે કૉલેજ બન્ક કરીને ફરવા નીકળી ગયા ...

Read more...

મુખ્ય પ્રધાનનાં પત્નીએ સેલ્ફી લેવા સેફ્ટીલાઇન ક્રૉસ કરી

અમૃતા ફડણવીસ દેશની પહેલી આંતરદેશીય ક્રૂઝના ઉદ્ઘાટન પ્રસંગે ગયાં ત્યારે બૅરિકેડ વટાવી ત્રણ પગથિયાં ઊતરી બેસીને લીધી તસવીર : સિક્યૉરિટી કમાન્ડોની ચેતવણી પણ ન ગણકારી ...

Read more...

થાણેમાં પકડાયું ટૂરિસ્ટ વેહિકલ કૌભાંડ

સારા વળતરની લાલચ આપીને કાર અને પેપર માગતા અને પછી બીજાં રાજ્યોમાં વેચી મારતા ...

Read more...

BJPના ગ્રામીણ યુવા મોરચાના ઉપાધ્યક્ષ પર ભિવંડીમાં થયો હુમલો

બાઇક પર આવેલા બે યુવાનોએ કર્યો ગોળીબાર : બચી ગયો ...

Read more...

MNSએ કર્યા શિવસેનાની હાંસી ઉડાવતા ૧૦ સવાલ

શિવસેનાભવન સામે હોર્ડિંગ લગાવીને અયોધ્યાની યાત્રા માટે શુભેચ્છા આપીને પૂછ્યા પ્રશ્નો ...

Read more...

કાંદાના ભાવમાં કિલોદીઠ ૧૦ રૂપિયાનો વધારો

ખેડૂતોના સંગ્રહ કરીને રાખેલા કાંદા પૂરા થવા આવ્યા છે ...

Read more...

પ્લાસ્ટિકબંધીના મામલે સરકારની બેવડી નીતિનો જબરો વિરોધ, પણ આંદોલન વિશે બે ફાંટા

દશેરાના દિવસે આદિત્ય ઠાકરેની પ્લાસ્ટિકની થેલીમાંથી હાર કાઢતી તસવીર ગઈ કાલની મીટિંગમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બની ...

Read more...

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સળંગ બીજા દિવસે ઘટાડો

ક્રૂડના ભાવમાં સળંગ બીજા દિવસે પણ ઘટાડો થયો છે. ...

Read more...

બીજેપીએ ત્રણ પ્રવક્તાની કરી બોલતી બંધ

રામ કદમ, મધુ ચવાણ અને અવધૂત વાઘની બોલતી બંધ કરી દીધી BJPએ ...

Read more...

માતાજીના વિસર્જનમાં બે મંડળ વચ્ચે થયેલા ઝઘડામાં ટીનેજરની હત્યા

દશેરાની રાતે દેવીના વિસર્જન માટે દાદર ચોપાટી પર પહોંચેલા બે મંડળના કાર્યકર્તા વચ્ચે થયેલો જોરદાર ઝઘડો મારપીટમાં પરિણમતાં ગંભીર ઈજા પામેલા યુવાનનું મૃત્યુ થયું હતું. ...

Read more...

સરકાર સામે ફરી બાંયો ચડાવવા સજ્જ વેપારીઓ

પ્લાસ્ટિકબંધીમાં બેવડી નીતિ અપનાવાઈ રહી છે એવા દાવા સાથે આજે મૅન્યુફૅક્ચરરો અને ટ્રેડરોની મસ્જિદ બંદરમાં જંગી સભા ...

Read more...

ભિવંડી-વાડા રોડ પરના ખાડાઓએ યુવાનનો ભોગ લીધો

ભિવંડી-વાડા રોડ પર પડેલા ખાડાને પગલે બાઇક પરથી પડી જતાં ૩૦ વર્ષના યુવાનનું મૃત્યુ થતાં ૨૩ દિવસની દીકરી પિતાની છાયાથી વંચિત થઈ છે. ...

Read more...

હવેથી હવાઈ મુસાફરી દરમ્યાન ઇન્ટરનેટનો ઉપયોગ થઈ શકશે

હવાઈ મુસાફરી દરમ્યાન ફોન બંધ કરવાની ઝરૂર નથી હવે ફ્લાઈટમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે ...

Read more...

મંગળસૂત્ર ચોરીને મહિલાએ ચાલતી ટ્રેનમાંથી કૂદકો માર્યો

લોકલ ટ્રેનમાં મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ખેંચીને પલાયન થનારી મહિલાને કુર્લા રેલવે-પોલીસે અટકાયતમાં લીધી છે. ...

Read more...

દિલધડક ડ્રામા

૨૫ વર્ષનો મજૂર ૧૪ માળના નવા બંધાતા બિલ્ડિંગની ક્રેન પરથી આત્મહત્યા કરવા કૂદ્યો અને પછી છેલ્લી ઘડીએ ક્રેનને પકડી લઈને બચી ગયો ...

Read more...

Page 7 of 785

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK