Mumbai Local

દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેએ એકબીજાની પીઠ થાબડી

મુખ્ય પ્રધાને કહ્યું કે પેઇન્ટર તરીકે શિવસેનાના ચીફને પુરસ્કાર મળવો જોઈએ, જ્યારે ઉદ્ધવે કહ્યું કે ફડણવીસને એક સારા મિત્ર તરીકેનો અવૉર્ડ મળવો જોઈએ ...

Read more...

આવતી કાલથી કાર માટે ત્રણ વર્ષનો ને ટૂ-વ્હીલર માટે પાંચ વર્ષનો વીમો લેવાનું બનશે ફરજિયાત

જોકે મુદત વધારવામાં આવતાં દર વર્ષે રિન્યુઅલ કરવાની ઝંઝટમાંથી મળશે રાહત

...
Read more...

થાણેના ડાન્સ-બારમાં પોલીસે રેઇડ પાડી

થાણેમાં વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલા ડાન્સ-બારમાં પોલીસે બુધવારે મોડી રાતે રેઇડ પાડી હતી અને ૧૨ લોકોની ધરપકડ કરી હતી. ઘટનાસ્થળેથી પોલીસને છ મહિલાઓને મળી આવી હતી. ...

Read more...

ઝાડનાં ડબલ મર્ડર

ફોર્ટમાં જાણીતા ફૅશનસ્ટોર ઝારાની સામે આવેલાં બે વૃક્ષોમાં ડ્રિલથી કાણાં પાડી એમાં ઝેરી કેમિકલ નાખી એને મૃતપ્રાય કરી નાખવામાં આવ્યાં છે : ઍક્ટિવિસ્ટે કરી પોલીસફરિયાદ, શોરૂમનું કહેવું ...

Read more...

મોબાઇલચોરને પકડવા પ્રવાસીએ ચાલતી ટ્રેનમાંથી ઝંપલાવ્યું, જીવ ગયો

આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં રેલવે પોલીસે આપ્યો તપાસનો આદેશ ...

Read more...

BMCનું કામ કર્યું પોલીસે

બે બાઇકરોને નડેલા ઍક્સિડન્ટ પછી ઍન્ટૉપ હિલ પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલે સહકર્મચારીઓ સાથે મળીને રસ્તા પર પડેલો અડધો-પોણો ફુટ ઊંડો ખાડો પૂર્યો ...

Read more...

હવે ભારતમાં પણ હવામાં ઉડશે ટૅક્સી, જાણો કેવી રીતે?

અમેરિકાનાં ડૅલસ અને લૉસ ઍન્જલસ શહેરોની પસંદગી બાદ ત્રીજા શહેર તરીકે મહાનગરના નામ પર વિચારણા ...

Read more...

રેલવે-સ્ટેશનો પર ખોવાયેલાં-ત્યજાયેલાં બાળકો માટે આશ્રયસ્થાન બનશે

જ્યાં સુધી બાળકોને તેમના પરિવારને સોંપવામાં ન આવે ત્યાં સુધી તેમની ખાવા-પીવાની, આરોગ્યની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવશે ...

Read more...

મુંબઈના ૪૦ ટકા યંગસ્ટર્સ ડિપ્રેશનનો ભોગ

૭૯ ટકા યુવકો અને ૬૮ ટકા યુવતીઓ દેખાવથી સંતુષ્ટ નથી ...

Read more...

નોટબંધીના મામલે ફરી કડાકાભડાકા

ત્રણ લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં પાછા નહીં ફરે એવા દાવાનું શું થયું? દેશના અર્થતંત્રને નુકસાન થયું એની ભરપાઈ કોણ કરશે? ...

Read more...

થાણેમાં પતિએ ફ્રેન્ડ સાથે મળીને પત્ની પર રેપ કર્યો

ડ્રગિસ્ટ પતિએ મિત્ર સાથે મળીને પત્ની પર રેપ કર્યો હોવાનો બનાવ કલ્યાણમાં બન્યો હતો એટલું જ નહીં, પતિએ આ બનાવનો વિડિયો રેકૉર્ડ કરી એ સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી પણ આપી હતી. ...

Read more...

ત્રણ દિવસમાં કુર્લા રેલવે-સ્ટેશન પર વિનયભંગના ત્રણ બનાવ

કુર્લા GRPમાં હાલમાં ત્રણ દિવસમાં વિનયભંગના ત્રણ કેસ નોંધાયા છે જેમાં ઇન્ડિયન નેવી માટે કામ કરતા અને શારીરિક રીતે અક્ષમ સહિત ત્રણ આરોપીઓની કુર્લા GRPએ ધરપકડ કરી છે. ...

Read more...

ફાયરબ્રિગેડના જવાનો બન્યા સફાઈ-કર્મચારી

ઘાટકોપરમાં સ્કાયવૉકની લટકી રહેલી મેટલ-પ્લેટ પડી ન જાય એ માટે પોલાણમાં ભરાયેલો કચરો કાઢવાની ફરજ બજાવવી પડી ...

Read more...

હવે આંદોલન એક જ માર્ગ

દારૂખાના આયર્ન, સ્ટીલ ઍન્ડ સ્ક્રૅપ મર્ચન્ટ્સ અસોસિએશન અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ લૅન્ડ યુઝર્સ ઍક્શન કમિટીની મંગળવારે આગળની રણનીતિ પર વિચારણા કરવા મીટિંગ ...

Read more...

ટ્રેનમાં બૅગચોરનો સામનો કર્યો ૫૮ વર્ષની મહિલાએ

ટ્રૅક પર પડી ત્યારે હાથમાંથી પર્સ છૂટ્યું અને યુવાન એ ઊંચકીને ભાગી ગયો: ચોર તો પકડાઈ ગયો, પરંતુ મહિલાને બે મહિના રહેવું પડશે હૉસ્પિટલમાં ...

Read more...

મરાઠી ગર્લ માટે મિડ-ડેનો રિપોર્ટ બન્યો મદદગાર

ટ્રેન-એક્સિડન્ટમાં બન્ને પગ ગુમાવનારી રુનાલી મોરેને મળી આર્થિક સહાય : સંસદસભ્ય કિરીટ સોમૈયા અને રાજ્યના પ્રધાન એકનાથ શિંદે પણ આવ્યા તેની વહારે ...

Read more...

મોબાઇલ નંબરના ટૅટૂ પરથી કુર્લાનો માનસિક રીતે અક્ષમ યુવક ઘરે પહોંચ્યો

ગજની ફિલ્મ પરથી પ્રેરણા લઈને દીકરાના હાથ પર પપ્પાએ પોતાનો ફોન નંબર લખાવી દીધો: સ્કૂલમાંથી ભાગી ગયો અને રેલવે-પ્લૅટફૉર્મ પર ફરતો હતો, TCએ નંબર જોઈને ફોન કરાવ્યો ...

Read more...

પરવાનગી વગર ડિમોલિશન કરવા બદલ NBCIL કંપનીને BMCએ નોટિસ મોકલી

વરલીમાં એક માળની મિલ ગેરકાયદે ડિમોલિશ કરવા બદલ હિન્દ સાઇકલ તરીકે ઓળખાતી નૅશનલ બાઇસિકલ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (NBCIL) કંપનીને BMCએ નોટિસ મોકલી છે. ...

Read more...

વડા પ્રધાનને ધમકીઆપતા પત્રોના કેસમાં માઓવાદી શુભેચ્છકોની ધરપકડ

ભીમા-કોરેગાવ પ્રકરણમાં પણ આ બધા લોકોની સંડોવણીને પગલે પુણે પોલીસે દેશભરમાં કરી કાર્યવાહી

...
Read more...

મહારાષ્ટ્ર સરકારના તઘલખી નિર્ણયને પગલે મંડીમાં વેપારીઓની હડતાળ

સરકાર નિર્ણય પાછો ન લે ત્યાં સુધી વેપારથી દૂર રહેવાની જાહેરાત ...

Read more...

Page 6 of 877

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK