Mumbai Local

ટ્રિપલ તલાકના આવ્યા નવા નીતિનિયમો

એક બેઠકે ત્રણ તલાક આપનાર પુરુષના સામાજિક બહિષ્કારનું એલાન થશે : જોકે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે નિકાહ હલાલા અને બહુપત્નીત્વ વિશે મૌન સેવ્યું ...

Read more...

ફરજ બજાવતા GRP કૉન્સ્ટેબલનું ટ્રેન નીચે આવી જવાથી મૃત્યુ

૫૭ વર્ષના એસ. વી. પાટીલ ડોમ્બિવલીમાં રહેતા હતા અને થોડા સમયમાં ફરજમાંથી નિવૃત્ત થવાના હતા. ...

Read more...

પેટ્રોલ-પમ્પ પર આ ડૉક્ટર સાથે થયેલી છેતરપિંડીનો તમે પણ ભોગ બની શકો છો

તેમણે ભરાવ્યું ૧૭૯૬ રૂપિયાનું પેટ્રોલ, પણ વસૂલવામાં આવ્યા પૂરા ૨૧૦૦ રૂપિયા ...

Read more...

BMCએ કર્યા હાથ ઊંચા : માંસાહારીઓને ફ્લૅટ ન અપાય એમાં અમે કંઈ ન કરી શકીએ

ભેદભાવનો ભોગ બનતા નાગરિકો પોલીસ પાસે જઈ શકે છે ...

Read more...

મને તો મારી દીકરીનું મૃત્યુ થશે એવી શંકા છે

ઈમાનની બહેન પછી તેની મમ્મીએ સણસણતો આક્ષેપ કરતા કહ્યું કે... ...

Read more...

યુનિફૉર્મ અને સ્ટેશનરીનો ધંધો હવે સ્કૂલો નહીં કરી શકે

રાજ્યના બોર્ડ સાથે સંલગ્ન સ્કૂલોને BMCએ આપી ચેતવણી, પકડાશો તો ઍક્શન લઈશું ...

Read more...

લોકલ ટ્રેનમાં ફેંકાયેલા પથ્થરથી ગુજરાતી મહિલાની આંખ સહેજમાં બચી

વિરારથી ચર્ચગેટ જઈ રહેલી ફાસ્ટ લોકલ ટ્રેનમાં લેડીઝ કોચમાં એક ગુજરાતી મહિલા સોમવારે રાતે મુસાફરી કરી રહી હતી ...

Read more...

મુંબઈમાં સૌથી વધારે ગંદું પાણી કફ પરેડ, ચર્ચગેટ અને કોલાબામાં મળે છે

BMCએ ૨૦૧૬ના એપ્રિલ મહિનાથી ૨૦૧૭ના માર્ચ મહિના સુધીમાં મુંબઈની ઝૂંપડપટ્ટીઓ અને અન્ય મળીને ૩૫૧ સ્થળો અને વિવિધ વિસ્તારોનાં જળાશયોનાં ૩૬ ઠેકાણેથી ભેગાં કરેલાં પાણીનાં ૩૬,૮૩૩ સૅમ્પલ્સમા ...

Read more...

મલાડ પર ખતમ થતી લોકલ ત્યાં ઊભી જ ન રહી, સીધી કાંદિવલી કારશેડમાં પહોંચી ગઈ

વેસ્ટર્ન રેલવેની મલાડ સુધીની ફાસ્ટ ટ્રેન મલાડ સ્ટેશન પર ઊભી રહેવાને બદલે સીધી કારશેડમાં પહોંચી ગઈ હતી. ...

Read more...

APMCની મોનોપૉલી સમાપ્ત થશે

નવો ઍગ્રિ-માર્કેટિંગ કાયદો આવશે, ખાનગી વેપારીઓને હોલસેલ માર્કેટ સ્થાપવાની મંજૂરી મળશે ...

Read more...

વસઈમાં બિલ્ડર પાસેથી ખંડણી માગવાના આરોપસર સરકારી ડૉક્ટર પકડાઈ ગયો

પોલીસે તેને ગાઝિયાબાદથી પકડી પાડ્યો : અનેક જાણીતી વ્યક્તિઓ અડચણમાં આવવાની શક્યતા ...

Read more...

ઈમાન સાથે બેઈમાની?

ઇજિપ્તની આ વજનદાર મહિલાની બહેને તેના ડૉક્ટર સામે કર્યા ગંભીર આક્ષેપો : તેનું વજન અઢીસો કિલો નહીં પણ માત્ર ૬૦ કિલો ઘટ્યું હોવાનો દાવો : સર્જરી પછી તેને વારંવાર ફિટ આવતી હોવાની અને તે સાવ ન ...

Read more...

શિવસેના હવે શરદ પવારને રાષ્ટ્રપતિ બનાવવા માગે છે

શિવસેનાના નેતા સંજય રાઉત કહે છે કે પ્રેસિડન્ટના હોદ્દા માટે મરાઠા નેતા યોગ્ય છે

...
Read more...

દેશની બ્લડ-બૅન્કોએ ૬ લાખ લીટર લોહી વેડફી નાખ્યું

મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ જેવાં રાજ્યો મોખરે ...

Read more...

હવે મહિલાઓ તમને રિક્ષામાં બેસાડી મુંબઈ ઘુમાવશે

મુંબઈમાં મહિલાઓ લાલ રંગની કાળા કવરવાળી રિક્ષા દોડાવશે, ૪૦ મહિલાઓ ટ્રેઇનિંગ લઈ રહી છે, ૧૫૦ મહિલાઓએ લર્નિંગ લાઇસન્સ માટે અરજી કરી

...
Read more...

ભારતીય રેલવે મેગા ઍપ શરૂ કરશે : બધી માહિતી આંગળીના વેઢે મળશે

આ ઉપરાંત પ્રવાસી ટૂર-પૅકેજ, ટૅક્સી અને હોટેલ પણ બુક કરી શકશે ...

Read more...

ચોરેલી ચૉકલેટ સસ્તામાં વેચતો ચૉકલેટચોર પકડાયો

૧૦,૦૦૦ રૂપિયાની ચૉકલેટ ચોરનારો આ ટીનેજર હેર-સ્ટાઇલિસ્ટ હતો ...

Read more...

પહેલી AC લોકલનાં હજી ઠેકાણાં નથી ત્યાં રેલવે વધુ ૪૭ AC ટ્રેન ખરીદવાની વેતરણમાં

મુંબઈની પ્રથમ AC લોકલ શરૂ કરવાના ધાંધિયાના અનુભવ છતાં રેલવે તંત્રે બાર ડબ્બાની વધુ ૪૭ AC રેક ખરીદવાની તૈયારીરૂપે ટેન્ડર્સ મગાવ્યાં છે.

...
Read more...

Mumbai : રેલવેના સ્ટાફરની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી

૧૯ વર્ષના ટીનેજરની ધરપકડ, તેણે રેલવેલાઇન પર પાટાનો ટુકડો મૂક્યો હતો ...

Read more...

૩ આત્મહત્યા અનેક સવાલ

નવી મુંબઈમાં ગુજરાતી ડૉક્ટર મહિલા અને તેમની દીકરીએ ૨૦ એપ્રિલે સુસાઇડ કર્યું, તેમના લિવ-ઇન પાર્ટનરે બાવીસ એપ્રિલે આપઘાત કર્યો : પોલીસને બે સુસાઇડ-નોટ મળી ...

Read more...

Page 1 of 753

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »