Santacruz to Andheri

અંધેરીમાં લોકલ ટ્રેનના ચાર ડબ્બા ખડી પડતા ટ્રાફિક જામ

જાનહાનીના સમાચાર મળ્યા નથી અને મુંબઈમાં અંધેરીથી વડાલા સુધી ટ્રાફિક જામ થઈ ગયો છે ...

Read more...

ચરસીઓનો આતંક

સાંતાક્રુઝમાં ફુટપાથ પર કબજો જમાવી બેસેલા ચરસીઓને કાયમી ધોરણે હટાવવા પ્રશાસન ક્યારે આગળ આવશે? ...

Read more...

ફુટપાથ પર આવેલાં ઝૂંપડાંઓ પર બુલડોઝર ફેરવવાનો અંધેરીના રહેવાસીઓની ડિમાન્ડ

ફુટપાથ પર વર્ષોથી થયેલા એન્ક્રોચમેન્ટ સામે પ્રશાસન દ્વારા મંદ  ગતિએ લેવાતી ઍક્શનની અસર ન થતાં સમસ્યા હજીયે અકબંધ

...
Read more...

અંધેરીના સર્વિસ રોડ પર કોઈ ઇમર્જન્સી આવી તો?

ઈસ્ટમાં આવેલા આ રોડ પર વાહનો પાર્ક થવાથી અને ફુટપાથ પર અતિક્રમણ થવાથી રાહદારીઓ પસાર થાય તો ક્યાંથી? : રોડ બ્લૉક થતાં ભયંકર ટ્રાકિફ જૅમની સમસ્યા ...

Read more...

ગુજરાતી શિપબ્રેકર થયા સુસાઇડ-નોટ લખીને ગુમ

નાણાભીડને કારણે આશિત પરીખ મુંબઈથી ગુમ થયા બાદ દિલ્હી થઈને હરિદ્વાર પહોંચ્યા હોવાની પોલીસને માહિતી મળી ...

Read more...

પ્રશાસને રહેવાસીઓના કહેવા પર જો જરા પણ ધ્યાન આપ્યું હોત તો આવું રિઝલ્ટ ન આવત

અંધેરીમાં ઊબડખાબડ રોડને રિપેર કરાયાના ૧૫ દિવસ બાદ ફરી અસમથળ બનતાં પૈસા, સમય અને સામાનનો વેડફાટ થયો ...

Read more...

અંધેરીમાં વૉર્ડ-ઑફિસર પર ફેરિયાઓએ કર્યો અટૅક

MIDC પોલીસે ત્રણ હૉકર્સની કરી અરેસ્ટ, ઘટનાનો વિડિયો વાઇરલ ...

Read more...

શું વિઘ્નહર્તાને પણ ખાડાળા રોડ પરથી પસાર થતાં આવશે અનેક વિઘ્નો?

સાંતાક્રુઝમાં ખાડાળા રોડ પરથી પસાર થતાં રોજ પબ્લિક તો ત્રસ્ત થાય જ છે, પરંતુ બાપ્પાના આગમનને થોડા જ દિવસોની વાર છે ત્યારે રોડની આવી દયનીય હાલતને કારણે મૂર્તિને લઈ જતાં સહેવી પડશે કેટલી ...

Read more...

ક્યારે જાગશે સફાઈ-કામદારો?

સફાઈ-કામદારોએ ઝાડનું ટિમિંગ કરીને ઢગલો પંદર દિવસથી એમ જ મૂકી રાખ્યો છે એટલે કચરામાં થઈ રહ્યો છે વધારો : આવાં અધૂરાં કામો કરવાથી રહેવાસીઓમાં રોષ ...

Read more...

વિલે પાર્લેમાં રસ્તા પર ચરસીઓએ બાંધેલા ગેરકાયદે તંબુઓ પર બુલડોઝર ક્યારે ફરશે?

વિલે પાર્લે-વેસ્ટમાં ચર્ચગેટ સાઇડના બ્રિજ પરથી બહાર નીકળતાં જ ચરસીઓ તંબુઓ બાંધીને પડ્યાપાથર્યા જોવા મળશે. ...

Read more...

ગુજરાતી સિનિયર સિટિઝનને પોણા કલાકની જહેમત બાદ આગમાંથી બચાવી લેવાયાં

અંધેરી (ઈસ્ટ)માં આવેલી નિત્યાનંદનગર કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના બે માળના બિલ્ડિંગમાં સોમવારે મધરાત બાદ એક વાગ્યે મીટર-બૉક્સમાં અચાનક આગ લાગી હતી. ...

Read more...

શું અબજો રૂપિયાનો સ્કાયવૉક ફેરિયાઓને બેસવા માટે બનાવવામાં આવ્યો છે?

સાંતાક્રુઝ-વેસ્ટના થોડા સમય પહેલાં જ રિનોવેટ થયેલા સ્કાયવૉક પર ફેરિયાઓએ કર્યો કબજો ...

Read more...

લેડીઝ પ્રવાસીઓનો સવાલ : આ વૉશ-રૂમનો ઉપયોગ કેમ કરવો?

સાંતાક્રુઝ સ્ટેશનના લેડીઝ વૉશ-રૂમની એક વિન્ડો સાવ ખુલ્લી : એનો ઉપયોગ કરવામાં થાય છે સંકોચ ...

Read more...

ઊભરાતી ગટરની સમસ્યા પ્રશાસન ક્યારે સૉલ્વ કરશે?

રહેવાસીઓનો સવાલ : અંધેરીમાં એક વર્ષથી રાતે એને કારણે રસ્તા પર પાણી ભરાતાં પસાર થતા રાહદારીઓ ત્રાહિમામ ...

Read more...

આગમાં ખાખ થયેલી રિક્ષા હજી પણ રસ્તા પર પાર્ક

સાંતાક્રુઝમાં અચાનક રિક્ષામાં આગ લાગતાં એ બળીને ખાખ થયા બાદ હજી પણ રસ્તા પર પડી રહેતાં પસાર થનારાઓને નડતરરૂપ બની ...

Read more...

શું તમે તમાકુ ખાઈને આ દીવાલોને ગંદી કરી છે?

અંધેરીમાં એક તરફ પ્લૅટફૉર્મ પર સુંદરમજાનું બ્યુટિફિકેશન થાય છે, જ્યારે બીજી તરફ પાન-તમાકુ ખાઈને દીવાલો પર થૂંકી-થૂંકીને એને ગંદી કરાય છે ...

Read more...

હાશ! સાંતાક્રુઝના SV રોડ પરનું ડિવાઇડર આખરે રિપેર કરાયું

વચ્ચેથી આડેધડ પસાર થનારા બાઇકરોનો આવ્યો અંત ...

Read more...

સફાઈ-કામદારો ક્યારે શીખશે કામ પૂંરું કરતાં?

ગટરો સાફ કરી, પરંતુ એમાંથી કાઢેલી ગંદકીને સાત દિવસથી એમ જ રોડ પર છોડી દેવાઈ છે ...

Read more...

ફેરિયાઓ તો ભારે ચબરાક

ફેરિયાઓને મનાઈ ફરમાવતા નોટિસ બોર્ડ પર ચીટકાવ્યાં અનેક પોસ્ટરો ...

Read more...

Mumbai : અશ્લીલ પૅમ્ફ્લેટ્સને લીધે ફસાયા સેક્સોલૉજિસ્ટ

છાપાંઓમાં સર્ક્યુલેટ થયેલાં હૅન્ડબિલમાં વાંધાજનક ચિત્રો હોવાની ફરિયાદ નોંધાવી એક મહિલા ટીચરે ...

Read more...

Page 4 of 24

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK