Santacruz to Andheri

સિદ્ધિકા પારેખે કપરા સમયમાં મેળવી સિદ્ધિ

અંધેરીનું શીતલધારા બિલ્ડિંગ તૂટી પડતાં હૉલટિકિટ ગુમાવી દીધી તો પણ એસએસસીમાં ૯૨.૯૧ ટકા માર્ક્સ મેળવ્યા : હવે એમબીએ કરવું છે ...

Read more...

વિલે પાર્લેના વેપારીઓમાં ફેલાઈ ગયો છે ગભરાટ

એક જ રાતમાં પાંચ દુકાનનાં તાળાં તૂટ્યાં બાદ કપડાંની દુકાનના વેપારીઓ પણ સીસીટીવી કૅમેરા લગાવવાનું વિચારી રહ્યા છે : માર્કેટ એરિયામાં પોલીસનું પૅટ્રોલિંગ વધારવાની માગણી ...

Read more...

હૉકર્સનો કબજો હવે પોસ્ટ-ઑફિસની બહાર

અંધેરી-ઈસ્ટ અને સાંતાક્રુઝ-ઈસ્ટમાં ફેરિયાની દુકાનો લાગતી હોવાથી ટપાલ નાખવાનું બન્યું મુશ્કેલ : પોસ્ટ-વૅન પણ ઊભી રહે છે અધરસ્તે

...
Read more...

પશ્ચિમ રેલવેમાં ટ્રેનોનો ધસારો ઍક્સિડન્ટ માટે જવાબદાર?

અંધેરીમાં બે લોકલ ટ્રેનો વચ્ચે થયેલા અકસ્માત વખતે ટ્રાફિક કન્ટ્રોલરની ઉતાવળ સામે આવી : ટ્રેન મૅનેજમેન્ટ સિસ્ટમ જૂઠાણું હોવાનો સ્ટાફનો દાવો ...

Read more...

'સત્યમેવ જયતે' એફેક્ટ : કમિશન આપવાનું બંધ કર્યા બાદ થાય છે શાંતિનો અનુભવ

સત્યમેવ જયતેમાં પર્દાફાશ કરવા આવેલા ડૉ. અનિલ પિચડે જિંદગીના એક અનુભવે ડાયાગ્નોસ્ટિક સેન્ટરને લાંચમુક્ત કર્યું : પેશન્ટે પોતે જાગ્રત થવું જોઈએ એવી સલાહ ...

Read more...

સુધરાઈની બેદરકારીથી પાર્લેવાસીઓ પરેશાન

વડનું ઝાડ વધીને લોકોના ઘરમાં જાય છે : ઉતરાણમાં મરી ગયેલાં કબૂતરો હજી લટકે છે ઝાડ પર : તેમને ફાયર-બ્રિગેડ પણ કાઢતું નથી ...

Read more...

MMRDAએ કરશે વ્યવસાય પર થયેલા નુકસાનની ભરપાઈ?

અંધેરી-ઈસ્ટમાં મેટ્રોના કામને લીધે નુકસાન વેઠી રહેલા ચાર દુકાનોના માલિકોના પ્રશ્ન :એન્ટ્રી થઈ ગઈ છે બ્લૉક ...

Read more...

૨૦૧૩ સુધીમાં હાર્બર લાઇનના પ્રવાસીઓને રેલવેની નવી સુવિધા

છત્રપતિ શિવાજી ટર્મિનસથી ઊપડતી હાર્બરની ટ્રેન હવે અંધેરી નહીં પણ ગોરેગામ સુધી જશે. હાર્બર લાઇનના પ્રવાસીઓ આ સુવિધાનો લાભ ૨૦૧૩માં લઈ શકશે. ...

Read more...

નકલી પોલીસથી સાવધાનનાં બોર્ડ બની રહ્યાં છે લાભદાયક

 

 

સાંતાક્રુઝ, વિલે પાર્લે અને અંધેરીના ઘણા વિસ્તારોમાં લગાવવામાં આવેલાં ‘નકલી પોલીસથી સાવધાન’ના હોર્ડિંગ્સને લીધે નાગરિકોને ઘણો લાભ થયો છે અને સાથે જ પોલીસના નાગરિકો પ્રત્યે ...

Read more...

સાંતાક્રુઝમાં ઘરનું તાળું તોડીને થયેલી ૨૦ લાખની ચોરીની કડી હજી નથી મળી

સાંતાક્રુઝ-વેસ્ટમાં સોમવાર, ૨૮ મેએ દિનદહાડે હાર્ડવેરના વેપારીના ઘરે ૨૦ લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના સહિત કૅશની ચોરી થઈ હતી. આ બનાવ જુહુ પોલીસ-સ્ટેશનમાં નોંધાયો છે અને હજી સુધી એ ...

Read more...

અંધેરી-ઈસ્ટની આશિયાના સોસાયટીને કચરાનો ત્રાસ

છેલ્લાં ત્રણ વર્ષથી આસપાસના વિસ્તારોનો કચરો પણ સુધરાઈના કર્મચારીઓ અહીં ઠાલવી જાય છે : અનેક પરિવારોને માંદગીનો સામનો કરવો પડ્યો ...

Read more...

નકલી પોલીસથી સાવધાન

મહિલાઓ અને વૃદ્ધો સાથે હાથચાલાકી કરી જતા લોકોથી સાવધ કરવા જુહુ પોલીસે લગાવ્યાં બૅનરો ...

Read more...

હજી ૪૦૦ ફોન ચાલુ થયા ને બીજા ૧૦૦૦ ફોન ઠપ

મિડ-ડે LOCALમાં અહેવાલ આવ્યા બાદ એમએમઆરડીએના કામને લીધે બંધ પડેલા ખોતવાડીના ફોન ચાલુ થયા અને તરત જુહુના બંધ થઈ ગયા ...

Read more...

સમસ્યાઓ સ્કાયવૉકની

વિલે પાર્લેમાં થાંભલા પર ડસ્ટબિન ન હોવાથી કૂંડાંમાં કચરો : સાંતાક્રુઝમાં કૂંડાંની હાલત ગમે ત્યારે પડી જાય એવી : કપલ્સ ને કૉલેજિયનો માટે આશ્રયસ્થાન ...

Read more...

દીનાનાથ મંગેશકર નાટ્યગૃહના નૂતનીકરણમાં શ્રેય લેવાની હોડ

કૉન્ગ્રેસી વિધાનસભ્યે શ્રેય લેવા બૅનરો લગાવ્યાં : શિવસેનાએ કામનો શુભારંભ પ્રશાંત દામલેના હસ્તે કરાવ્યો ત્યારે કૉન્ગ્રેસીઓને દૂર રાખ્યા ...

Read more...

પાર્કિંગ અને ફેરિયાઓથી પરેશાન વિલે પાર્લેવાસીઓ

\વિલે પાર્લે-ઈસ્ટમાં રસ્તા પરના પાર્કિંગને કારણે હેરાન-પરેશાન શ્રદ્ધાનંદ રોડના રહેવાસીઓનો આક્રોશ ગમે ત્યારે ભભૂકી ઊઠશે ...

Read more...

નાળાસફાઈ બરાબર થઈ ન હોવાથી રિલીફ રોડના રહેવાસીઓ ચિંતાગ્રસ્ત

સાંતાક્રુઝ-વેસ્ટમાં રિલીફ રોડ પર રહેતા રહેવાસીઓ તેમના પરિસરમાં આવેલા નાળામાં ભરાયેલો કચરો જોઈને અત્યંત ચિંતિત રહે છે. ...

Read more...

નેહરુ રોડના કૉન્ક્રીટીકરણ બાદ દુકાનો પહોંચી જશે ખાડામાં

વિલે પાર્લે-ઈસ્ટમાં આ રસ્તાની ઊંચાઈ દુકાનો કરતાં ૧ ફૂટ વધી જશે : વરસાદમાં દુકાનોમાં પાણી ભરાઈ જવાનો ડર ...

Read more...

મેટ્રોને લીધે વધી ગયું ઇલેક્ટ્રિસિટીનું બિલ

અંધેરી-વેસ્ટમાં સ્ટેશન પાસે છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહેલા મેટ્રો રેલના કામથી ત્રાસેલા દુકાનદારોને લાગતું નથી કે આ કામ બે વર્ષં પહેલાં પતશે ...

Read more...

અંધેરીમાં રેસિડન્ટ્સ અસોસિએશને બનાવી દીધી ફૂટપાથ ચાલવાલાયક

અંધેરી-વેસ્ટમાં લલ્લુભાઈ પાર્ક એરિયામાં એમએલએ ફન્ડમાંથી ફૂટપાથને સ્લૅબ નાખીને અન્ડરગ્રાઉન્ડ કરાવ્યા બાદ જૂની સમસ્યાથી મળ્યો છુટકારો ...

Read more...

Page 21 of 24

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK