અટેન્શન પ્લીઝ : પાણીના સમયમાં થયો છે ફેરફાર

અંધેરી-વેસ્ટના અમુક વિસ્તારોમાં પાણીની નવી પાઇપલાઇન બેસાડવામાં આવી : રહેવાસીઓએ બે દિવસ પાણી ઉકાળીને પીવું એવી BMCની અપીલ

અંધેરી-વેસ્ટના અમુક વિસ્તારોમાં BMC દ્વારા છોડવામાં આવતા પીવાના પાણીના સમયમાં બુધવારથી ફેરફાર કરવામાં આવ્યો છે. BMC દ્વારા મળેલી વિગતો અનુસાર નવી પાણીની પાઇપલાઇન બેસાડવામાં આવી છે. પાણીની સપ્લાયમાં અમુક કલાકના ફેરફાર કરવામાં આવ્યા છે. નવા સમય મુજબ લ્સ્ રોડ અને સૈનિકનગરમાં પાણીની સપ્લાય સવારે ૦૩.૩૦થી ૮.૩૦ને બદલે ૭.૪૫થી ૧૦.૪૫ વાગ્યે થશે; જ્યારે JP રોડ, આઝાદનગર, જીવનનગર જેવા વિસ્તારોમાં સવારે પાંચથી નવને બદલે ૭.૪૫થી ૧૦.૪૫ વાગ્યા વચ્ચે પાણી મળશે. પંચમ સોસાયટી વિસ્તારમાં સવારે પાંચથી સાતને બદલે ૭.૪૫થી ૯.૪૫ વાગ્યા વચ્ચે મળશે. એ માટે શરૂઆતના બે દિવસ રહેવાસીઓએ પાણી ઉકાળીને પીવું એવી અપીલ BMCએ કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK