Santacruz to Andheri

જાન્યુઆરીના અંતમાં શરૂ થશે વસોર્વા-અંધેરી-ઘાટકોપર મેટ્રો રેલવે

મેટ્રો-સર્વિસ શરૂ થતાં અંધેરી અને ઘાટકોપર વચ્ચેનો રોડ પરનો ટ્રાફિક ઓછો થઈ જશે, અંધેરી કે વિલે પાર્લેની વિવિધ કૉલેજોમાં ઘાટકોપરથી આવતા સ્ટુડન્ટ્સને પણ ઘણો ફાયદો થશે ...

Read more...

અસામાજિક તત્વોથી ટ્રેનના પ્રવાસીઓને મળશે રાહત

લોકલના મુસાફરોને મદદ કરવા અંધેરી GRPએ બનાવી ૨૫ સ્વયંસેવકની ટીમ, આ લોકો ચોર, પૉકેટમાર, સ્ત્રીઓ છેડતી કરનારાં તત્વો પર નજર રાખશે અને તેમને શોધવામાં પોલીસને મદદ કરશે ...

Read more...

પતંગ ચગાવવાની ના પાડતા ૧૩ વર્ષ છોકરાની આત્મહત્યા

સાંતાક્રુઝમાં રહેતા ૧૩ વર્ષના ટીનેજરને તેના પિતાએ પતંગ ચગાવવા બદલ ઠપકો આપતાં ટીનેજરે પંખા પર લટકીને ગળે દુપટ્ટાથી ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાનો શૉકિંગ બનાવ સોમવારે બન્યો હ ...

Read more...

જુહુમાં રેન્જ રોવરના ડ્રાઇવરે રિક્ષાનો ખુડદો બોલાવી દીધો, પણ એનો ડ્રાઇવર બચી ગયો

જુહુ સ્કીમમાં ગઈ કાલે સાંજે ૪ વાગ્યે કમાલ અમરોહી સ્ટુડિયોના માલિક તાજદાર અમરોહીના ડ્રાઇવર હમીદ શેખે રેન્જ રોવરને યુ-ટર્ન લેતી વખતે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રિક્ષાને અડફેટમાં લીધ ...

Read more...

સાંતાક્રુઝ : છરીની અણીએ રિક્ષાવાળાએ મહિલાના 10000 લૂંટ્યા

રવિવારે રાત્રે સાંતાક્રુઝમાં રિક્ષાવાળાએ એક મહિલાને છરીની અણીએ લૂંટી લેવાની ઘટના નોંધાઈ છે. ...

Read more...

રસ્તે ચાલતી મહિલાઓમાં ફફડાટ ફેલાવી દે એવી તસવીરો

અંધેરીમાં વહેલી સવારના દેરાસરમાં જતી મહિલાની સાથે ચાલતો હોય એમ આવીને એક યુવકે અચાનક તરાપ મારીને એ રીતે ચેઇન ખેંચી લીધી કે પેલી સ્ત્રી હલબલી ગઈ ...

Read more...

ઘરફોડી કરતી ત્રિપુટીમાં બે કૉલેજિયન, એમાંથી એક તો ઍક્ટરનો દીકરો નીકળ્યો

ઓશિવરા પોલીસની ઊંઘ હરામ કરનારી ગૅન્ગ આખરે પકડાઈ ...

Read more...

અંધેરીના રૉયલ પ્લાઝા બિલ્ડિંગમાં આગ

ગઈ કાલે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ અંધેરી (વેસ્ટ)ના સિટી મૉલની નજીક આવેલા રૉયલ પ્લાઝા નામના સાત માળના બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સાડાત્રણ કલાકની જહેમત બાદ ફાયર-બ્રિગેડે આ ...

Read more...

પોતાના માટે પત્નીને પણ છોડી દેનારા ગુજરાતીનું નામ ઉજાળ્યું અનાથ યુવાને

૯૯ કૉલેજોએ રિજેક્ટ કર્યા પછી ૧૦૦મી કૉલેજમાંથી સંદીપ કાંબળે બન્યો એન્જિનિયર : ફૂટપાથ પરથી ઉપાડીને જેણે આસરો આપેલો એ નિશાદ ભટ્ટ જોકે આજે હયાત નથી ...

Read more...

સાંતાક્રુઝમાં મિનિમમ તાપમાન ૧૭.૬ ડિગ્રી સેલ્સિયસ

બે દિવસથી સવાર-સાંજ ગુલાબી ઠંડી છતાં વેધશાળા કહે છે કે શિયાળાને હજી વાર ...

Read more...

ઓમાનના બિઝનેસમૅનની ઓશિવરામાં મોત કે હત્યા?

ઓશિવરામાં આવેલા બહુમાળી મકાન ગ્રીન હાઇટમાંથી પડી જતાં ઓમાનથી આવેલા NRI બિઝનેસમૅનના મરણના એક દિવસ બાદ પોલીસનું એમ કહેવું છે કે લપસી જવાને કારણે પડી જવાથી તેમનું મોત થયું હોવું જોઈએ. તાજ ...

Read more...

અંધેરીમાં એકતરફી પ્રેમમાં નિષ્ફળતા મળતાં ૨૬ વર્ષના યુવકની આત્મહત્યા

ગર્લફ્રેન્ડ બાબતે મિત્રો સાથે જે ફોન પર વાત કરતો હતો તે ફોન પર આવેલા ઑનલાઇન મેસેજની સાથે ટેક્સ મેસેજની પોલીસ તપાસ કરી રહી છે ...

Read more...

જૈન પરિવારનો પ્રેરણારૂપ કિસ્સો, સાસુએ પુત્રવધૂને કિડની આપીને નવજીવન આપ્યું

વિલે પાર્લેમાં રહેતા દેરાવાસી જૈન પરિવારમાં વહુને કિડની બદલવાની ડૉક્ટરની સલાહ મળી એટલે સાસુએ દીકરા અને વહુને માત્ર હિંમત જ નહીં બંધાવી, પરંતુ પોતાની કિડની પણ ડોનેટ કરી; દિવાળીએ હૉસ્પિ ...

Read more...

જુહુ બીચ પર મૃત દરિયાઈ જીવોનો ખડકલો

આ કોઈ કુદરતી આફતનો સંકેત છે કે દરિયાના પાણીમાં ઝેર? ...

Read more...

મુંબઈમાં બ્રિટિશ યુવતી સાથે અજાણ્યા યુવકની છેડછાડ

ભારતમાં વિદેશી યુવતીઓ સાથે છેડછાડની ઘટનાઓ અનેકવાર પ્રકાશમાં આવતી રહે છે. આ વખતે આ ઘટના મુંબઈમાં ઘટી છે. જેમાં 27 વર્ષની એક બ્રિટિશ યુવતી અજાણ્યા યુવક દ્વારા કરવામાં આવેલી શારીરીક છેડછા ...

Read more...

વિલે પાર્લેમાં સગીર વયના બે ભાઈઓએ સાત વર્ષની છોકરી પર કર્યો રેપનો પ્રયાસ

જોકે કંઈ કરે એ પહેલાં જ સજાગ મમ્મી-પપ્પાની અગમચેતીને લીધે આરોપીઓ પકડાઈ ગયા : ચિલ્ડ્રન રિમાન્ડ હોમમાં મોકલી દેવાયા ...

Read more...

હત્યા કે પછી આત્મહત્યા?

તેમની સાથે બાંદરાથી બિકાનેર સુધી કોણે પ્રવાસ કર્યો? બે દિવસથી ગુમ થયેલા વિલે પાર્લેના જાણીતા બિઝનેસમૅન પ્રેમજી સત્રાનો મૃતદેહ ગઈ કાલે છેક ગુડગાંવ નજીક ટ્રૅક વચ્ચેથી મળી આવ્યો ...

Read more...

બૉલીવુડ ઍક્ટ્રેસની ૨૪ કલાકમાં બે વાર ધરપકડ

લાઉડ મ્યુઝિકના કેસમાં તો દંડ ફટકારીને છોડી દીધી, પરંતુ તેને વિડિયો-ક્લિપમાં પોલીસ સાથે ગેરવર્તન કરતી જોયા બાદ ફરીથી પકડવામાં આવી

...
Read more...

Video : પોલીસને ગાળો ભાંડવા બદલ મૉડલની અટકાયત

ગઈ કાલે રાત્રે લાઉડ મ્યુઝિક વગાડવા બદલ તેમ જ પોલીસે સાથે ગેરવર્તન કરનારી મોડેલ અંજુમ નાયરની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી.

...
Read more...

Page 9 of 21

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK