Santacruz to Andheri

રાહદારીઓ માટે ત્રાસદાયક બન્યો વિલે પાર્લે-વેસ્ટનો રસ્તો

વિલે પાર્લે-વેસ્ટના સ્કાયવૉકની નીચે પાણી ભરાયેલું છે. આ રસ્તા પર સાંજના સમયે ખૂબ ભીડ હોય છે ત્યારે અહીં રસ્તાની વચ્ચે ભરાયેલા પાણીને કારણે ચાલવાની પણ જગ્યા રહેતી નથી. બીજી બાજુ રસ્તાની ...

Read more...

પબમાં હીરાના વેપારીએ કરી છોકરીની છેડતી ને ગોળીબાર

મોડી રાત્રે પબમાં યુવતીની છેડતી કરવી અને તાબે ન થાય તો ધક્કે ચડાવવી અને કોઈ બચાવમાં આવે તો તેના પર હુમલો કરવાની શહેરમાં છેલ્લા બે મહિનામાં ત્રીજી ઘટના ગુરુવારે રાતે નોંધાઈ હતી. ...

Read more...

મશ્કરીનો બદલો મોત, ઍરફોર્સના જવાનનું મોતનું તાંડવ

સાથીદારો સતત મજાક ઉડાવતા હતા એટલે સાંતાક્રુઝના ઍરફોર્સના જવાનનો પિત્તો ગયો : ઊંઘી રહ્યા હતા ત્યારે બેફામ ગોળીબાર કરીને બેને પતાવી દીધા, બે ઘાયલ : નાસી રહેલો ગાર્ડ ગોરેગામમાંથી પકડાયો ...

Read more...

સાવકા બાપે બળાત્કાર ગુજારતા દીકરીની સહનશીલતાનો બંધ તૂટ્યો

છેલ્લાં ત્રણ વર્ષથી જાતીય સતામણી કરી રહ્યો હતો ...

Read more...

આચાર્યપદ પ્રદાન ને એકસાથે ૧૩ દીક્ષા

અંધેરી (વેસ્ટ)ના ભવન્સ ગ્રાઉન્ડ પર શ્રી ર્તીથભદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબને આચાર્યપદવી પ્રદાન કરવાનો અને ૧૩ મુમુક્ષુઓની દીક્ષાનો પ્રસંગ ગઈ કાલે બહુ દબદબાભેર ઊજવાયો હતો. ...

Read more...

જુહુથી રાજ્યનાં નાનાં-મોટાં શહેરો સુધી સેસનાની હવાઈ યાત્રા ટૂંક સમયમાં શરૂ

મુંબઈના જુહુ ઍરોડ્રોમથી રાજ્યનાં ટૂ અને થ્રી-ટિયર શહેરો વચ્ચે સરળતાથી અને સબસિડાઇઝ્ડ કિંમતે હવાઈ યાત્રા થઈ શકે એવા પ્રયત્નો મહારાષ્ટ્ર સરકારે શરૂ કરી દીધા છે. ...

Read more...

જુહુના રહેવાસીઓ બીચ પરની ગુનાખોરી રોકવા મેદાને પડ્યા

સ્ટ્રીટ-ક્રાઇમ્સને કાબૂમાં લેવા મેદાને પડેલા જુહુના રહેવાસીઓના એક ગ્રુપની મહેનત સોમવારે રંગ લાવી હતી. આ ગ્રુપે બે ડ્રગ્સ-સપ્લાયરોને જુહુ બીચ પરથી પોલીસના હાથે પકડાવી દીધા હતા. શંકાસ્ ...

Read more...

કસ્ટમરની શોધમાં જુહુ બીચ ગયેલી સેક્સ-વર્કરની લાશ મળી

મૉર્નિંગ વૉક માટે નીકળેલા લોકોએ મૃતદેહ જોયા બાદ પોલીસને જાણ કરી : બૉડી પાસેથી મળેલી બ્લૅક કલરની બૅગના આધારે આરોપીની શોધ શરૂ : કસ્ટમરે મર્ડર કર્યું હોવાની પોલીસને શંકા ...

Read more...

૨૧ મિનિટમાં ૩૬ લાખ રૂપિયાના ૧૯૦ ફોનની તફડંચી

CCTVમાં દેખાય છે કે આરોપીએ દરેક ફોનની કિંમત જોઈને ૧૦,૦૦૦થી વધુની કિંમતના ફોન જ બૅગમાં ભર્યા ...

Read more...

અંધેરી અને વિલે પાર્લેમાં રેલવે-ટ્રૅક ક્રૉસ કરતાં ૧૯ લોકોના જીવ ગયા

રેલવેમાં પ્રવાસ કરતા પૅસેન્જર્સને તેમના જીવનની સલામતી માટે વારંવાર સૂચના આપવામાં આવે છે કે રેલવે-ટ્રૅક ક્રૉસ કરવા નહીં, રેલવે-ટ્રૅક ક્રૉસ કરતાં દુર્ઘટના ઘટી શકે છે, એક પ્લૅટફૉર્મ પરથી ...

Read more...

તૂટેલા ડિવાઇડરને લીધે ઍક્સિડન્ટનો ભય

સાંતાક્રુઝમાં આશા પારેખ હૉસ્પિટલના સિગ્નલથી પોદ્દાર સ્કૂલના સિગ્નલ વચ્ચેની સમસ્યા ...

Read more...

વાકોલામાં 7 માળનું બિલ્ડિંગે તુટી પડ્યું, 7 લોકોના મોત

જોખમી બિલ્ડિંગ ખાલી કરી દેવાની સુધરાઈએ નોટિસ આપી હોવા છતાં એક પરિવાર ખસવા તૈયાર નહોતો ને આખરે ન થવાનું થયું  ...

Read more...

પોતાના ડૉગ્સને બચાવવા આ ટીનેજરે જીવ જોખમમાં મૂક્યો

૧૬ વર્ષની જેસિકાએ પહેલાં બે શ્વાનને ઘરની બહાર કાઢ્યા એ પછી પોતે બહાર નીકળી અને પળવારમાં બિલ્ડિંગ નીચે પોતાનું ઘર દબાઈ ગયું ...

Read more...

સાંતાક્રુઝના ગુજરાતી NRI કપલના ઘરેથી ૧ કરોડ રૂપિયાની લૂંટ

જૂના વિશ્વાસુ ડ્રાઇવર અને તેના સાગરીતની ધરપકડ : કાર્પેન્ટરે ઘરમાં ઘૂસવા ગ્રિલ તોડી, અને ચોરી કર્યા બાદ એને ફરી જોડી પણ દીધી

...
Read more...

સંસાર છોડતાં પહેલાં ઘરનોકરનો જાહેર સત્કાર અને ભેટમાં ત્રણ લાખ રૂપિયા

પોતાનાં સંતાનોના પગલે ઘર-વ્યવસાય સંકેલીને દીક્ષા લઈ રહેલાં બે યુગલોનો અનોખો ઋણસ્વીકાર. મહેશ વોરાનાં બે દીકરીઓ અને એક દીકરો તથા પરેશ વોરાના બે દીકરાઓ દીક્ષા લઈ ચૂક્યાં છે અને હવે આ બન્ન ...

Read more...

બળાત્કાર અને અપહરણ કરવાના ગુના હેઠળ બે યુવકોની ધરપકડ

ટીનેજરનું અપહરણ અને તેના પર કથિત રીતે બળાત્કાર કરવાના ગુના હેઠળ ઓશિવરા પોલીસે બે યુવકોની ધરપકડ કરી હતી. ...

Read more...

સાંતાક્રુઝ-ઈસ્ટમાં વાકોલા સબવે બન્યો ચકાચક

ગંદકી દૂર થવાથી લોકોને અવરજવર કરવામાં રાહત : દેખરેખ માટે વૉચમૅન રાખવાનું અને CCTV કૅમેરા બેસાડવાનું પ્લાનિંગ ...

Read more...

ઑનલાઇન પરમિટ મેળવવામાં પડતી મુશ્કેલીને કારણે રિક્ષા-ડ્રાઇવરો શનિવારે મોરચો કાઢશે?

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સોમવારથી રિક્ષાની પરમિટ ઑનલાઇન થઈ છે. જોકે અનેક રિક્ષા-ડ્રાઇવરો આ બાબતે ફરિયાદ કરતા જોવા મળ્યા હતા કે ઑનલાઇન પરમિટ અપ્લાય કરવા સાઇટ જ ખૂલતી નહોતી જેન ...

Read more...

ડેવલપર દ્વારા છેતરપિંડી કરવામાં આવતાં પોલીસ સ્ટેશન સામે અંધેરીના વેપારી આત્મદહન કરશે

અંધેરી (ઈસ્ટ)માં આવેલી જીવન વિકાસ હૉસ્પિટલ પાસેના મહાદેવ દર્શન બિલ્ડિંગમાં રહેતા ૬૫ વર્ષના વેપારી કાન્તિલાલ માધવજી ગોરે ડેલવપર દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી સામે પોલીસ-ફરિયાદ કરવા ...

Read more...

BESTના મેનેજરના ઘરમાંથી મળી 25000 પૉર્ન CD : બોલીવુડ અભિનેત્રીની અટકાયત

BEST જનરલ મેનેજર ઓ.પી ગુપ્તાના ઓશિવરામાં આવેલા ફ્લેટમાં વેશ્યાવૃત્તિનો વ્યવસાય ચાલતો હોવાની શંકા થતાં પોલીસે રેડ પાડી હતી. ...

Read more...

Page 8 of 21

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK