Santacruz to Andheri

રિક્ષા-ડ્રાઇવરે સાન્તાક્રુઝ લિન્ક રોડ પર કર્યું ચેઇન-સ્નૅચિંગ

મુંબઈમાં મોટરબાઇક પર આવીને ચેઇન-સ્નૅચિંગ કરવાના બનાવો સામાન્ય બની ગયા છે, પણ સોમવારે રાતના આઠ વાગ્યે ટિળકનગર પાસેના સાન્તાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ પર રિક્ષામાં આવેલા બે યુવાનો ઘાટકોપ ...

Read more...

ટૂરિસ્ટ ગાડીઓના ગેરકાયદે પાર્કિંગ સામે પાર્લેના રહેવાસીઓએ ઉઠાવ્યો અવાજ

મુંબઈ ઍરર્પોટ આગળ ગેરકાયદે ટૂરિસ્ટ ગાડીઓના પાર્કિંગને કારણે આસપાસમાં રહેતા લોકોએ અવાજ ઉઠાવી તેનો વિરોધ કર્યો હતો.

...
Read more...

અંધેરીમાં ચરસીઓએ બસ-સ્ટૉપને બનાવ્યું પોતાનું આશ્રયસ્થાન

અંધેરી-વેસ્ટમાં SV રોડ પર આવેલા બસ-સ્ટૉપ કે જ્યાં ૪૪૪ તથા ૨૫૯ નંબરની બસ ઊભી રહે છે એ બસ-સ્ટૉપ પર દારૂ કે બીજા નશાખોર લોકો એમ જ આખો દિવસ પડ્યાપાથર્યા રહે છે એ કારણે લોકોની સલામતી સામે સવાલ ઊ ...

Read more...

મેટ્રોની નીચે બાળવામાં આવતાં ગૅસ-સિલિન્ડરો ક્યારે બંધ થશે?

અંધેરી-ઈસ્ટમાં સર પ્સ્ રોડ પર આવેલા વર્ટેક્સ વિકાસ બિલ્ડિંગની પાસે મેટ્રોની નીચે બાળવામાં આવતાં ગૅસ-સિલિન્ડર ક્યારેક મોટી સમસ્યાને આમંત્રણ આપી શકે છે. અહીં ફાસ્ટ ફૂડવાળાઓ તથા ચાવાળા ...

Read more...

મીઠીબાઈ કૉલેજની સામેની ફૂટપાથ પર ચરસીઓએ જમાવ્યો અડ્ડો

વિલે પાર્લે-વેસ્ટમાં નેહરુનગરમાં મીઠીબાઈ કૉલેજની સામે આવેલી ફૂટપાથ પર કેટલાય સમયથી ઝાડની સુકાયેલી ડાળખીઓ વચ્ચે પડી છે તથા સામાન પણ વચ્ચે પડ્યો હોવાથી ફૂટપાથ પરથી પસાર થનારા રાહદાર ...

Read more...

લો બોલો! મોંઘી સાઇકલોની જ ચોરી કરતો યુવાન ઝડપાયો

આરોપીએ અનેક સોસાયટીઓમાંથી ચોરીની કબૂલાત કરી ...

Read more...

અંધેરી સ્ટેશન પાસે રસ્તાની વચ્ચે પડેલા પેવર બ્લૉક્સને કારણે પ્રવાસીઓ પરેશાન

અંધેરી-ઈસ્ટમાં રેલવે-સ્ટેશન પાસેથી દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પસાર થતા હોય છે ત્યારે ખરાબ રસ્તાને કારણે તથા રસ્તાની વચ્ચે પડેલા પેવર બ્લૉક્સને કારણે પસાર થતા પ્રવાસીઓએ હાલાકી વ ...

Read more...

રસ્તાની વચ્ચે પડેલા કચરાથી રહેવાસીઓ હેરાન-પરેશાન

અંધેરી-વેસ્ટમાં જે. પી. રોડ પર આવેલા ઓમકાર બિલ્ડિંગની સામે કેટલાય મહિનાથી રસ્તા પર કચરો પડેલો છે.

...
Read more...

સાંતાક્રુઝમાં સ્ટેશનની બાજુમાં બેસતા ફેરિયાઓ પોલીસ સાથે સંતાકૂકડી રમે છે

મિડ-ડે LOCALમાં અહેવાલ આવ્યા પછી પોલીસે કાર્યવાહી શરૂ કરી ...

Read more...

મૃતપ્રાય થઈ રહેલાં વૃક્ષોને બચાવવાની જવાબદારી કોની?

સાંતાક્રુઝ (ઈસ્ટ)માં ગોલીબાર રોડ પર આવેલાં કંઈકેટલાંય વષોર્ જૂનાં વૃક્ષો સૂકાભઠ થઈને મરી રહ્યાં છે ત્યારે એનું જતન કોણ કરશે? આ વૃક્ષો ધીમે-ધીમે સડીને મરી રહ્યાં છે. ...

Read more...

વિલે પાર્લેના બ્રિજ પરના દાદરા પર ચરસીઓનો ત્રાસ

વિલે પાર્લેના બ્રિજ પરના દાદરા પર ચરસી લોકોનો ત્રાસ દિવસોદિવસ વધવા લાગ્યો છે. સવારથી લઈને રાત સુધી ચરસીઓ બ્રિજ પરના દાદરા પર પડ્યાપાથર્યા રહે છે એને કારણે દરેક જણને પસાર થવામાં મુશ્કે ...

Read more...

અંધેરીમાં મરોલ ગાંવ બસસ્થાનકની પાસે આ ગટરની હાલત તો જુઓ

અંધેરી-ઈસ્ટમાં મરોલ ગાંવ બસસ્થાનકની પાસે રહેલી ગટરની હાલત જોવા જેવી છે. ગટરનું ઼ઢાંકણું અડધું ખુલ્લું છે અને એકદમ ખરાબ અવસ્થામાં છે. ...

Read more...

સાંતાક્રુઝના એક જ્વેલરની દુકાન એક જ મહિનામાં બે વાર લૂંટાઈ

સાંતાક્રુઝ (વેસ્ટ)ની હોટેલ મિલન ઇન્ટરનૅશનલ પાસે આવેલી આર. પી. જ્વેલર્સમાં એક મહિનામાં બે વાર દુકાનનાં તાળાં તોડીને ચોરી થતાં દુકાનના માલિક સિનિયર સિટિઝન રમેશ પાલકરના પરિવારમાં હલચલ મચ ...

Read more...

નબળા પુત્રને હોશિયાર બનાવવા માટે બંગાલી બાબાની મદદ લેનારી મહિલાએ તેની સામે રેપની ફરિયાદ

મલાડમાં રહેતી અને ગાર્મે‍ન્ટ ફૅક્ટરી ચલાવતી ૩૬ વર્ષની મહિલાને તેના નબળા પુત્રને એકદમ હોશિયાર બનાવી દેવાનું પ્રલોભન આપીને તેના પર બળાત્કાર કરવાના અને તેની પાસેથી પૈસા પડાવવાના આરોપસ ...

Read more...

ફૂટપાથની વચ્ચે બેસીને ભજિયાં બનાવવાની પરવાનગી કોણે આપી દીધી આ ભાઈને?

સાંતાક્રુઝ-વેસ્ટમાં  લ્સ્ રોડ પર આશા પારેખ હૉસ્પિટલની સામેની ફૂટપાથની હાલત અત્યંત દયનીય છે. ...

Read more...

કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સ્કાયવૉકની હાલત કથળેલી

ડસ્ટબિનના અભાવે થયેલી ગંદકી તેમ જ તૂટી ગયેલી ટાઇલ્સને કારણે સાંતાક્રુઝમાં લોકોને હાલાકી વેઠવી પડે છે ...

Read more...

અંધેરીના 22 માળના કમર્શિયલ બિલ્ડિંગમાં અગ્નિતાંડવ

ફાયર-બ્રિગેડનો એક જવાન શહીદ થયો : બચાવકામગીરી માટે બે હેલિકૉપ્ટર, બાવીસ ફાયર-એન્જિન, ૧૨ વૉટર-ટૅન્કર કામે લાગ્યાં: કોસ્ટગાર્ડ અને નેવી પણ મદદ લેવામાં આવી : લગભગ સાત કલાક ચાલ્યું રેસ્ક્યુ ઑ ...

Read more...

સુધરાઈનું લોલમલોલ, અંધેરીની વિકરાળ આગ પછી પણ બોધપાઠ લેશે?

લોટસ બિઝનેસ પાર્ક ને એના જેવાં ગગનચુંબી બિલ્ડિંગોમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમનાં ઠેકાણાં જ નથી : ફાયર ઑડિટ કર્યા વિના અપાયેલાં ઑક્યુપેશન અને નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ સામે ગંભીર સવાલો : લોકો ...

Read more...

હાઇરાઇઝને ભવ્યતા આપતો ગ્લાસ લુક આગમાં કેરોસીનનું કામ કરે છે

કાચની તોતિંગ પૅનલો પીગળીને બિલ્ડિંગોમાં અંદર ને બહાર પડવાથી જોખમ, ઉપરાંત ન તૂટે તો બિલ્ડિંગમાં ધુમાડાથી ગૂંગળામણનો ખતરો

...
Read more...

અંધેરીના સ્ટેશનના રસ્તાની વચ્ચે વાહનોના પાર્કિંગથી રાહદારીઓ પરેશાન

અંધેરી-વેસ્ટના રેલવે-સ્ટેશનનો રસ્તો સવારથી લઈને રાત સુધી સતત ધમધમતો રહે છે. દિવસભર હજારો રાહદારીઓ અવરજવર કરે છે ત્યારે રેલવે સ્ટેશનની પાસે આવેલી પર્લ પ્લાઝા નામની દુકાનની પાસે આવેલો ર ...

Read more...

Page 7 of 21

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK