પોલીસચોકી બાજુમાં જ હોવા છતાં દુકાનદારો અસલામત

રવિવારે મુલુંડના હનુમાનનગરમાં ૨.૭૨ કરોડ રૂપિયાનું ૯ કિલો સોનું ચોરાયું, હજી સુધી કોઈની ધરપકડ નહીં : આ પહેલાં મોબાઇલ ફોનની દુકાનમાં પણ બે વખત ચોરી


CCTV grabs show four accused entering the jewellery store through the AC duct, stealing the gold and escaping the same way


The Suvarnakar jewellery store was robbed of 9 kg gold on Sunday, while the adjacent mobile shop (Tokyo Telecom) was robbed twice this year. The shops are just 50 metres away from the beat chowkie (circled)


પોલીસચોકીની બાજુમાં જ કોઈક દુકાન નાખવામાં આવે તો સલામતી રહે એવું કોઈ વિચારે પણ મુલુંડ (ઈસ્ટ)ના હનુમાનનગરમાં નવઘર પોલીસ-સ્ટેશનની બીટ ચોકીથી ૫૦ મીટરના અંતરે આવેલી સુવર્ણકાર જ્વેલરી શૉપમાંથી રવિવારે ૨.૭૨ કરોડ રૂપિયાનું ૯ કિલો સોનું ચોરાયું હતું. છેલ્લા ૪ મહિનામાં આ વિસ્તારમાં આવી ત્રણ મોટી ચોરીની ઘટના બની હોવાથી દુકાનદારોમાં અસલામતીની લાગણી પ્રસરી છે.

આ દુકાનની બાજુમાં આવેલી ટોક્યો ટેલિકૉમ દુકાનમાં આ વર્ષે બે વાર ચોરી થઈ હતી એમાં પહેલી વાર ૧.૧૪ લાખ રૂપિયા અને બીજી વાર ૫૪,૦૦૦ રૂપિયાનો સામાન ચોરાયો હતો. દુકાનમાલિક દિનેશ પટેલે રાતે તકેદારી રાખીને ચોરને પકડ્યો હતો.

દિનેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પોલીસ બીટચોકીની બાજુમાં દુકાન લીધી હોવા છતાં શાંતિથી સૂઈ શકતા નથી. અમે જાતે ચોરને ત્રીજી વાર ચોરી કરવા આવ્યો ત્યારે પકડ્યો છે, પણ અમને ચોરાયેલો સામાન નથી મળ્યો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK