મુલુંડ રેલવે-સ્ટેશન એટલે બીમારીનું ઘર

અહીંથી પ્રવાસ કરતા લાખો પ્રવાસીઓને બીમારીનો ભોગ બનવાની શક્યતા વધી ગઈ છે.


mulund rail station

મુલુંડ-ઈસ્ટમાં જવા માટે થાણે તરફના ફુટઓવર બ્રિજ નીચેનો કચરો.

mulund rail station



સેન્ટ્રલ રેલવેમાં આવેલાં અનેક સ્ટેશનોમાંથી એક મુલુંડ રેલવે-સ્ટેશન હાલમાં ગંદકી અને બીમારીનું ઘર બનતું જાય છે જેને લીધે અહીંથી પ્રવાસ કરતા લાખો પ્રવાસીઓને બીમારીનો ભોગ બનવાની શક્યતા વધી ગઈ છે.


mulund rail station

પ્લૅટફૉર્મ-નંબર એક પર વિવિધ ઠેકાણે પડેલાં પતરાં અને એની આસપાસ કચરો.


mulund rail station

પ્લૅટફૉર્મ-નંબર એકની થાણે સાઇડમાં પડેલો કચરો. 


વરસાદ શરૂ થતાં પહેલાં પ્લૅટફૉર્મ-નંબર એકની છતનાં પતરાં બદલવામાં આવ્યાં હતાં. બદલાયેલાં પતરાં પ્લૅટફૉર્મ નંબર એક પર અલગ-અલગ જગ્યાએ જેમના તેમ પડી રહ્યાં છે જેના પર વરસાદનું પાણી પડતાં કાળાં પડી ગયાં છે અને એની આસપાસ કચરો જમા થતાં દુર્ગંધ પણ આવી રહી છે. ઉપરાંત પ્લૅટફૉર્મ-નંબર એક પર થાણે તરફ મુલુંડ-ઈસ્ટમાં જવા માટે ઉપયોગમાં લેવાતા ફુટઓવર બ્રિજની નીચે રીતસરનું કચરો નાખવા માટેનું જાણે ડમ્પિંગ ગ્રાઉન્ડ હોય એટલો બધો કચરો જમા થઈ ગયો છે.




Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK