Mulund

બિલ નહીં ચૂકવવામાં આવતાં હૉસ્પિટલે પેશન્ટની બૉડી ૬ દિવસ સુધી ન સોંપી

ડૉક્ટરને આપણે ત્યાં ઈશ્વરનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ મુલુંડના આ ડૉક્ટરને આપણે શું કહીશું જે બે લાખ રૂપિયાના બિલ માટે મૃત્યુ પામનાર વ્યક્તિના શરીરને છેલ્લા ૬ દિવસથી પોતાના કબજામા ...

Read more...

I બોલે તો... Intelligent : મહાનગરનું 'મહાનગરી' કરનાર મુલુંડનો મહાઠગ ઝડપાયો

ચેકમાં અંગ્રેજી આલ્ફાબેટ I ઉમેરીને અનોખી છેતરપિંડી કરી, પણ ભેજાબાજ છેવટે પકડાઈ ગયો : મુલુંડમાં ગૅસ-કનેક્શન અપાવવા મહાનગર ગૅસના નામના ચેક લીધા અને બૅન્કમાં મહાનગરી ગૅસના નામનું ખાતું ખ ...

Read more...

મુલુંડની ટીમ અણ્ણાની મીટિંગમાં ગુજરાતીઓ ઊમટ્યા

આઇએસી (ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન) સંસ્થાની ગઈ કાલે મુલુંડમાં યોજાયેલી મીટિંગમાં વધુ ને વધુ ગુજરાતીઓ આગળ આવીને કમિટી બનાવીને તેમના પરિસરની સમસ્યા સામે લડવા ટીમ અણ્ણા સાથે જોડાયા. સુધર ...

Read more...

અઠવાડિયા પછી પણ દીકરો સગી જનેતાનું મોઢું જોવા નથી આવ્યો

કલ્યાણમાં રેલવે-સ્ટેશન પરથી અત્યંંત કફોડી અને દયનીય હાલતમાં મળી આવેલાં ૭૮ વર્ષનાં તારાબહેન પલીચાને શ્રીમંત પુત્રે તરછોડી દીધાં હોવાનો ‘મિડ-ડે’માં અહેવાલ આવ્યો એને અઠવાડિયું વીતી ગ ...

Read more...

મિડ-ડેના ઇમ્પેક્ટ : નિરાધાર માતાને મદદનો ધોધ

મિડ-ડેના કાલના અહેવાલ બાદ તારાબહેન પલીચાને મળવા શ્રીમંત પુત્ર કે કોઈ સગું ન આવ્યું, પણ અજાણ્યા લોકોએ બધી જવાબદારી ઉપાડવાની તૈયારી બતાવી ...

Read more...

મુલુંડનું સ્મશાન થયું ચોખ્ખુંચણક

મુલુંડ-વેસ્ટમાં આવેલા એકમાત્ર અને મુલુંડ નાગરિક સભા સંચાલિત મુલુંડના સ્મશાનની દુર્દશા વિશે મિડ-ડે LOCALમાં સતત આવેલા અહેવાલોને પગલે છેવટે સ્મશાનમાં રહેલી તમામ અસુવિધાઓ દૂર થઈ ગઈ છે. ...

Read more...

થાણેમાં સીસીટીવી કૅમેરા બેસાડવામાં વિલંબ

ભંડોળ ફાળવી દેવામાં આવ્યું હોવા છતાં પણ થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં સીસીટીવી કૅમેરા ક્યારે લગાવવામાં આવશે એ હજી સુધી નક્કી થઈ શક્યું નથી. થાણે મહાનગરપાલિકા હજી સુધી સીસીટીવી કૅમેર ...

Read more...

હવે થાણે પોલીસ પણ ત્રણ મિનિટમાં સ્પૉટ પર પહોંચશે

મુંબઈપોલીસની સરખામણીમાં એના જેવા જ કાર્યદક્ષ સાબિત થવા માટે થાણે પોલીસે પણ હવે કમર કસી છે. આ પ્રયાસના પહેલા ભાગરૂપે નવા પોલીસ-કમિશનર કે. પી. રઘુવંશીએ થાણે પોલીસના કન્ટ્રોલ રૂમને વધારે ...

Read more...

યુવતીએ બૉયફ્રેન્ડ પાસે જ પોતાના ઘરમાં ચોરી કરાવી

બૉયફ્રેન્ડ સાથે ભાગીને લગ્ન કરવા માટે રૂપિયાની જરૂર હોવાથી પોતાના જ ઘરમાં ચોરી કરનાર એમ. કે. કૉલેજની ૨૧ વર્ષની વિદ્યાર્થિનીની મુલુંડ પોલીસે ગઈ કાલે ધરપકડ કરી હતી. પોલીસે આ ગુન્ાામાં ત ...

Read more...

મિડ-ડે ઈમ્પેક્ટ : આજથી મુલુંડના સ્મશાન માટે સિગ્નેચર કૅમ્પેન

મુલુંડ-વેસ્ટમાં આવેલી સ્મશાનભૂમિની દુર્દશા વિશે મિડ-ડે LOCAL દ્વારા ચલાવવામાં આવેલી ઝુંબેશને પગલે ભારતીય જનતા યુવા મોરચાએ સ્મશાનની હાલત સુધારવા માટે હવે કમર કસી છે. આજથી સ્મશાનની હાલત સ ...

Read more...

થાણે અને દીવા વચ્ચે ૧૦૦ મીટર લાંબું બોગદું બનશે

થાણે અને દીવા રેલવે-સ્ટેશન વચ્ચે પાંચમી અને છઠ્ઠી રેલવેલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે એ અતંર્ગત આ બન્ને સ્ટેશનો વચ્ચે મુંબઈ રેલ કૉર્પોરેશને ૧૦૦ મીટર લાંબું બોગદું બનાવવાનું કામ હા ...

Read more...

હવે ભાંડુપ-મુલુંડમાં વીજ ઉપકરણો લોડમાં ફેરફારને કારણે બગડશે નહીં

એકધારા થતા ભારનિયમન અને ઓછા-વધતા વીજપુરવઠાને કારણે ભાંડુપ, મુલુંડ સહિત થાણે શહેરમાં થતા શૉર્ટસર્કિટથી આગ લાગવાનું પ્રમાણ વધી જતાં તેમ જ અનેક વીજ-ઉપકરણો બગડી જતાં હોવાને કારણે એના પર ન ...

Read more...

થાણેના આ ગુજરાતી યુવાનને ખામીયુક્ત સિક્કાનો સંગ્રહ કરવાનો અનોખો શોખ

જૂના સિક્કાઓનું કલેક્શન તો અનેક લોકો કરતા હોય છે, પરંતુ થાણેમાં રહેતા ૩૪ વર્ષના તેજસ શાહને કોઈ ને કોઈ પ્રકારની ખામીવાળા સિક્કાનો સંગ્રહ કરવાનો અનોખો શોખ છે. તેમની પાસે ૬૦૦થી વધુ ખામીય ...

Read more...

ફાઇનલી દિવાળીમાં મુલુંડવાસીઓને લોડશેડિંગના ત્રાસમાંથી સંપૂર્ણ મુક્તિ

રાજ્યના અન્ય શહેરમાં લોડશેડિંગ ચાલુ હોવા છતાં ૧૦૦ ટકા વસૂલીને કારણે ‘એ’ ગ્રુપમાં આવેલા મુંબઈના મુલુંડ પરાને દિવાળીના દિવસોમાં લોડશેડિંગમાંથી સંપૂણપણે મૂકતી આપવા આવી છે. ...

Read more...

થાણેના બધા મૉલની મુલાકાત ૨૨ રૂપિયામાં

થાણે મ્યુનિસિપલ ટ્રાન્સર્પોટે (ટીએમટી) દિવાળીના તહેવાર નિમિત્તે થાણેવાસીઓને ‘હૉપ ઍન્ડ શૉપ’ નામની એક અનોખી ભેટ ધરી છે જેમાં તેઓ ફક્ત ૨૨ રૂપિયામાં થાણે શહેરમાં એક મૉલથી બીજા મૉલ સુધી આ ...

Read more...

મુલુંડમાં ૫૦૦૦ વિદ્યાર્થીઓની ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા

ફટાકડાને કારણે થતા ધ્વનિ અને હવાના પ્રદૂષણના પ્રશ્ન પ્રત્યે ધ્યાન દોરવા માટે મુલુંડમાં તરુણ ફાઉન્ડેશન, નેપ્ચ્યુન ફાઉન્ડેશન, એન્વાર્યનમેન્ટલ મેડિકલ એસોસિયેશન, કુશલ મંગલ ફાઉન્ડેશન અ ...

Read more...

પત્નીની હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરવા પતિ ત્રણ-ત્રણ રાજ્યોનો કર્યો પ્રવાસ

સિલવાસાના એક વેપારીએ દહેજના મામલે પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી ત્રણ દિવસ સુધી તેના મૃતદેહને લઈને ઘરવાળા સાથે સિલવાસાથી ઉત્તર પ્રદેશના જૌનપુર સુધી પ્રવાસ ખેડ્યો હતો, પરંતુ ...

Read more...

મિડ-ડે ઈમ્પેક્ટ - સ્મશાનની હાલત સુધારવા ચીમકી, અન્યથા આંદોલન

મુલુંડ-વેસ્ટમાં આવેલી સ્મશાનભૂમિમાં રહેલી અનેક પ્રકારની અગવડોનો પર્દાફાશ મિડ-ડે Localએ કર્યા પછી સફાળા જાગી ઊઠેલા બીજેપીના ભારતીય જનતા યુવા મોરચાએ આ સ્મશાનભૂમિમાં રહેલી અગવડોને એક સપ ...

Read more...

દિવાળીમાં મુલુંડમાં લોડશેડિંગ નહીં

એક તરફ તહેવારો આવી રહ્યા છે અને બીજી તરફ સ્કૂલો અને કૉલેજોમાં બાળકોની પરીક્ષા ચાલી રહી છે ત્યારે મુલુંડમાં રોજના લગભગ સવાત્રણ કલાકના લાદવામાં આવેલા વીજકાપથી લોકો ભારે હેરાન-પરેશાન થ ...

Read more...

થાણેના પ્રજાજનોએ હવે પાણીના ટીપેટીપાનો હિસાબ આપવો પડશે

થાણેવાસીઓએ હવે પાણીના ટીપેટીપાનો હિસાબ આપવો પાડશે, કારણ કે થાણે મહાનગરપાલિકાએ હવે દરેક ઘરમાં પાણીનું મીટર બેસાડવાનો નિ્ર્ણય લીધો છે. પાણીનું મીટર બેસાડવાને કારણે પાણીનો વેડફાટ ઓછો થ ...

Read more...

Page 32 of 33

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK