Mulund

કચરાપેટી પાસે પડેલી ખંડિત મૂર્તિનું આખરે વિસર્જન

આ ફરિયાદ મિડ-ડે LOCALમાં પ્રસિદ્ધ થયા બાદ હોળીના તહેવાર સમયે અહીંના સ્થાનિક લોકોએ ખંડિત મૂર્તિનું વિસર્જન કરવાનો નિર્ણય લઈને હોળીના બીજે દિવસે મૂર્તિનું વિસર્જન કર્યું ...

Read more...

અનેક સમસ્યાથી ભરપૂર અપના બઝાર બસ-સ્ટૉપ

વૉટર ડિપાર્ટમેન્ટે ખોદીને મૂકેલો ખાડો, ગેરકાયદે પાર્કિંગ અને ફુટપાથ પર શૂઝના ઢગલાથી બસના મુસાફરો અને રાહદારીઓ માટે વણનોતરેલી આપત્તિ ...

Read more...

મહાત્મા ગાંધી રોડ પરની ગંદકી તો હટી ગઈ, પરંતુ કચરાપેટી પાસેથી બાપ્પાની ખંડિત મૂર્તિ ક્યારે હટશે?

કચરાપેટીની આસપાસ રહેલી ગદંકી અને માટીનો ઢગલો (ડાબે) અને અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ કચરાપેટીની આસપાસની ગંદકી હટાવી લેવાઈ. ...

Read more...

આ રિનોવેશન ક્યારે પૂર્ણ થશે?

વાહનચાલકો, રાહદારીઓ અને દુકાનદારોનો ફક્ત એક જ સવાલ ...

Read more...

મુલુંડનાં ગુજરાતી આન્ટી બોરીવલીમાં લૂંટાયાં અને ઘવાયાં પણ

ચેઇન-સ્નૅચરોએ મંગળસૂત્ર ને ચેઇન ખેંચતી વખતે પલ્લવી ભટ્ટને ધક્કો મારીને પાડી દીધાં : ટચલી આંગળી અને અંગૂઠામાં ફ્રૅક્ચર ...

Read more...

લાખો રૂપિયા ખર્ચીને પણ રાહદારીઓ અને વાહનચાલકોને જરાય રાહત નહીં

ઠેકઠેકાણે રિનોવેશન કર્યું, પણ એનો લાભ રાહદારીઓ કે વાહનચાલકોને બદલે ગેરકાયદે પાર્કિંગ અને ફેરિયાઓને

...
Read more...

બાદ મેં પતા ચલેગા

મુલુંડમાં એક ગુજરાતીની કારની તોડફોડ કરતા પાંચ યુવાનોને સોસાયટીના એક યંગસ્ટરે કારણ પૂછ્યું તો આવો જવાબ મળ્યો ...

Read more...

રામભરોસે

બચાવકામગીરી માટેનાં સાધનો અને પ્રાથમિક સુવિધાનો અભાવ: સુધરાઈએ રાખેલા ૮ લાઇફગાર્ડસનો આજે કૉન્ટ્રૅક્ટ પૂરો થાય છે : મુરુડના દરિયામાં ૧૪ જણ ડૂબી ગયા એને પગલે બીચ પ ...

Read more...

કેબલના વાયરોથી બાલરાજેશ્વરના ભક્તોનો આખરે છુટકારો થઈ ગયો

મિડ-ડે LOCALમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ચાર દિવસમાં ફુટપાથ પરથી હટી ગયા ...

Read more...

આ મહિલા તો ગજબનાક જ્વેલ-થીફ

મુલુંડની ભારતી જ્વેલર્સમાં કામ કરતી હતી ત્યારે કીર્તિદા કોટેચાએ દોઢ વર્ષ સુધી રોજનો એક દાગીનો તફડાવ્યો : કુલ ૪૬.૬ લાખ રૂપિયાનાં ઘરેણાંની ઉઠાંતરી કરી એની સામે ૨૭ લાખ રૂપિયાની લોન લીધી

...
Read more...

બાલરાજેશ્વર મંદિર પાસેનું આ દૂષણ ક્યારે દૂર થશે?

બસ-સ્ટૉપ પરના ગેરકાયદે પાર્કિંગ સામે ટ્રાફિક-વિભાગનાં આંખમિચામણાં ...

Read more...

મુલુંડમાં કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી વધી ગઈ

નવા વર્ષની મધરાતે પાંચ કારમાંથી ચોરી: પોલીસ પૅટ્રોલિંગ ન હોય ત્યારે વધે છે બનાવ ...

Read more...

ઍડ્રેસ ન બતાવનારને ચાર જણે ઝૂડી નાખ્યો

મુલુંડમાં ૩૭ વર્ષનો એક ડ્રાઇવર સુનીલ કદાળે તેના બિલ્ડિંગની નીચે ઊભો હતો ત્યારે એક રિક્ષામાં ચાર જણે આવીને તેને એક ઍડ્રેસ પૂછ્યું હતું. ...

Read more...

ફેરિયાઓના સામ્રાજ્યથી કંટાળેલા દુકાનદારોની મનોવ્યથા

એક દિવસ દુકાનદારો દુકાનો વેચી દેશે : ફેરિયા બનીને ફુટપાથ પર ધંધો કરશે ...

Read more...

રેલવે-ટ્રૅકનો શૉર્ટકટ : અકસ્માતને ખુલ્લું આમંત્રણ

સ્થાનિક રહેવાસીઓની રસ્તો બંધ કરવાની જોરદાર માગણી ...

Read more...

મુલુંડમાં રેલવેના પાટા પર પડતાં-પડતાં રહી ગઈ કાર

અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા : ટીનેજર ડ્રાઇવર પાસે લાઇસન્સ હોવા વિશે શંકા ...

Read more...

અકસ્માતને આમંત્રણ

દેવીદયાલ ગાર્ડનની બહારની ખુલ્લી ગટરો અને બિસમાર ફુટપાથ લોકો માટે જોખમકારક ...

Read more...

નવજાત શિશુને ત્યજી દેવા બદલ દંપતીની ધરપકડ

ઓડિશામાં રહેતી પત્ની પ્રેગ્નન્ટ થતાં આરોપીએ આ બાળકનો પિતા પોતે નથી એમ કહીને નવજાત બાળકને મુલુંડમાં પાર્ક કરેલી બસ નીચે તરછોડ્યું ...

Read more...

પ્લૅટફૉર્મ પર છાપરાં લગાડવાના કામનો ધીમી ગતિએ આરંભ

થોડે દિન કા સવાલ હૈ કહેનારા સ્ટેશન-માસ્ટરથી મહિલા પ્રવાસીઓ નારાજ ...

Read more...

મુલુંડમાં ગુજરાતીના ઘરમાં સાડાછ લાખ રૂપિયાની ચોરી

મુલુંડ (વેસ્ટ)માં ગણેશ ગાવડે રોડ અને RHB રોડના કૉર્નર પર બાવાજીની ઝૂંપડી પાસે આવેલા નાલંદા બિલ્ડિંગમાં રહેતા ગુજરાતીના ઘરમાંથી શુક્રવારે બપોરે સાડાબારથી સાડાચાર વાગ્યા દરમ્યાન ચોરો દા ...

Read more...

Page 4 of 33

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK