સ્કૂલની સામે ખુલ્લી ગટર: વિદ્યાર્થીઓના માથે જોખમ

મુલુંડ-વેસ્ટમાં વિઠ્ઠલભાઈ પટેલ રોડ પર આવેલી એચ. એમ. ગાલા સ્કૂલ પાસેના રસ્તા સાથેની ફુટપાથની ગટર ઢાંકણા વગર ઘણા સમયથી ખુલ્લી છે.

jokham

સાગર ગોર

આ ફુટપાથનો ઉપયોગ સ્કૂલે જતાં બાળકો વધુ કરતાં હોવાથી અહીં ગટર પર ઢાંકણું બેસાડવાની ફરિયાદ અનેક વખત લોકોએ કરી છે છતાં પ્રશાસન ખુલ્લી ગટરને ઢાંકણું બેસાડવા માટે સહાય નથી કરી રહી.

આ બાબતે વધુ માહિતી આપતાં એક બાળકની મમ્મી મીરા જોષીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ વિસ્તારમાં પાંચ સ્કૂલો આવેલી હોવા છતાં રસ્તા અને ફુટપાથની આવી ખરાબ હાલત જોવા મળે છે. શું પ્રશાસન એ નથી જોઈ રહ્યું કે હજારો બાળકો ફુટપાથનો ઉપયોગ સ્કૂલે જવા માટે કરતાં હોય છે ત્યારે ફુટપાથ પરની ગટરને ઢાંકણું જ નથી. કોઈ બાળક કોઈ સંજોગોમાં ગટરમાં પડી જશે તો શું એની જવાબદારી પ્રશાસન લેશે? આ બાબતની નથી અહીંના રાજનેતાઓને ચિંતા કે નથી પ્રશાસનને.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK