Mulund

ખોદકામ કર્યા પછી એસ્કેલેટરનો ઑર્ડર આપવામાં આવે છે

મુલુંડના રેલવે-સ્ટેશન પર એસ્કેલેટર આવતાં હજુ છ મહિના લાગશે એવો પ્રશાસનનો સ્પષ્ટ નિર્દેશ

...
Read more...

વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓ સામે સુધરાઈના આંખ આડા કાન

ભાંડુપનો લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ બન્યો જોખમકારક ...

Read more...

પોલીસચોકી બાજુમાં જ હોવા છતાં દુકાનદારો અસલામત

રવિવારે મુલુંડના હનુમાનનગરમાં ૨.૭૨ કરોડ રૂપિયાનું ૯ કિલો સોનું ચોરાયું, હજી સુધી કોઈની ધરપકડ નહીં : આ પહેલાં મોબાઇલ ફોનની દુકાનમાં પણ બે વખત ચોરી ...

Read more...

ફ્રિજમાં લાગેલી આગમાં ફ્લૅટ ખાખ

મુલુંડની ચોંકાવી દેનારી ઘટના : ફાયર-બ્રિગેડના અધિકારીએ પરિવારને કહ્યું કે આવી આગની ઘટના રોજિંદી છે, અમે કંઈ દરેક સ્થળે પહોંચી શકીએ નહીં ...

Read more...

મુલુંડની સ્કૂલનું પરાક્રમ, ભારતના નકશામાંથી કાશ્મીર જ ગાયબ

ગંભીર ભૂલ, પણ દોષનો ટોપલો ગૂગલ પર ઢોળ્યો ...

Read more...

કોઈ તો MTNLના મહિનાઓથી તૂટીને પડેલાં આ ઢાંકણાંઓને રિપેર કરાવો

મુલુંડમાં JN રોડ પર અપના બઝારની બાજુમાં આવેલા રોડ પર જ્યાંથી ઈસ્ટ-વેસ્ટને કનેક્ટેડ બ્રિજ આવેલો છે ત્યાં અનેક મહિનાઓથી MTNLના ઢાંકણાં તૂટેલી હાલતમાં છે. ...

Read more...

વર્ષોની સમસ્યાનું કોઈ નિરાકરણ કરો

નો પાર્કિંગ હોવા છતાં બિન્દાસ ટ્રાફિક-પોલીસની હાજરીમાં ભક્તિ માર્ગ પર થાય છે ગેરકાયદે પાર્કિંગ : આને કારણે સ્થાનિક રહેવાસીઓને સાંજના સમયે ચાલવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે ...

Read more...

વાહ! આ વર્ષે પણ ખાડાવાળા રસ્તા

મુલુંડ-વેસ્ટમાં ડૉ. RP રોડ અને ભક્તિ માર્ગના જંક્શન પર તેમ જ આ જંક્શન પર ફુટપાથથી અડીને એટલા ખાડા છે કે વાહનોની સાથે લોકોનું પણ અહીંથી ચાલવું મુશ્કેલીભર્યું બની ગયું છે. ...

Read more...

શાબાશ સુધરાઈ!

દોઢ મહિનામાં જ નવી ફુટપાથની શું હાલત થઈ ગઈ! ...

Read more...

R મૉલ પાસે ડિવાઇડરની ગ્રિલનો ઉપયોગ થાય છે કપડાં સૂકવવા

મુલુંડ-વેસ્ટમાં LBS માર્ગ પર આવેલા R મૉલ પાસેથી લોકો રસ્તો ક્રૉસ ન કરે અને અકસ્માત ન થાય એ હેતુથી ડિવાઇડર પર ગ્રિલ લગાવવામાં આવી છે, પરંતુ ગ્રિલનો ઉપયોગ ફુટપાથ પરના લોકો કપડાં સૂકવવા માટે ...

Read more...

મુલુંડની ગૌશાળાને બચાવવા જૈન અને હિન્દુ સંતો એક મંચ પર

ગૌશાળાની જમીન બિલ્ડરના હાથમાં ન જવા દેવાનો નર્ધિાર, અન્યત્ર સ્થળાંતર પણ નહીં કરવા દેવામાં આવે : દેવેન્દ્ર ફડણવીસ પણ મુલાકાત લેશે ...

Read more...

આને કહેવાય માનવતા

આઠ મહિનાથી રસ્તા પર ભીખ માગીને દિવસો કાઢતા મુલુંડના કીર્તિ પંચાલની મદદે આવ્યા મુલુંડના જ કેટલાક  પંચાલબંધુઓ : તેમની જીવનભરની જવાબદારી ઉપાડી ...

Read more...

ઈસ્ટ-વેસ્ટને જોડતા FOB પર લાઇટોની હાલત દયનીય

મુલુંડ-ઈસ્ટ અને વેસ્ટને જોડતા FOB (ફુટઓવર બ્રિજ) પર છેલ્લા કેટલાય મહિનાઓથી સ્ટ્રીટલાઇટો તૂટેલી હાલતમાં છે તો અમુક લાઇટો બંધ પડેલી છે, જ્યારે અમુક લાઇટોના થાંભલા વળી ગયેલા છે. ...

Read more...

ફેરિયાઓની સાન ઠેકાણે

સુધરાઈનું કામ હોવા છતાં એણે દાદ ન દેતાં સુધરાઈને પોતાના આ કામમાં પણ ઝીરો માક્ર્સ મળ્યાferiya

સુધરાઈ ઠેર-ઠેર તૂટી પડેલાં અને ટ્રિમિંગ કરવામાં આવેલાં વૃક્ષોની ડાળીઓનો નિકાલ ક્યારે લાવશે?

મુલુંડ-ઈસ્ટ અને વેસ્ટમાં ઠેર-ઠેર વરસાદને કારણે રસ્તા અને ફુટપાથ પર તો ક્યાંક સોસાયટીઓમાં વૃક્ષો અથવા એની ડાળીઓ તૂટેલી પડેલી જોવા મળે છે. સુધરાઈ દ્વારા પણ વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં ...

Read more...

વરસાદમાં સિમેન્ટ રોડની ખરાબ હાલત

ખાડાવાળા રસ્તાથી વાહનચાલકો અને રાહદારીઓને ત્રાસ ...

Read more...

ડમ્પિંગ ગ્રાઉન્ડથી આઝાદી મળે તો બીમારીમુક્ત, પૉલ્યુશન-ફ્રી અને ટેન્શન-ફ્રી વાતાવરણ મળે

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત પછી હરિઓમનગરના રહેવાસીઓને આશા ...

Read more...

પીઠ થાબડો આ રિક્ષા-ડ્રાઇવરની : કચ્છી યુવતીની રૂ. દોઢ લાખની માલમતાવાળી બૅગ પાછી આપી

મુલુંડમાં રહેતી ૨૦ વર્ષની માનસી લાપસિયા શુક્રવારે ડોમ્બિવલીમાં માસીના દીકરાનાં લગ્નમાં ગઈ હતી. ...

Read more...

ભાંડુપમાં સ્કાયવૉક નીચેની નડતરરૂપ સીડી અને બૅરિકેડ્સ ક્યારે હટશે?

ભીડના સમયે રાહદારીઓ અને મોટરિસ્ટોને પરેશાની ...

Read more...

હરિઓમનગરમાં સુધરાઈના મેદાનની બહાર કચરાનો ઢગલો

મુલુંડ-વેસ્ટમાં આવેલા હરિઓમનગર વિસ્તારમાં સુધરાઈનું મેદાન આવેલું છે. ત્યાં ઘણા યુવાનો રમવા માટે આવે છે. ...

Read more...

Page 7 of 34

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK