Malad-Kandivali-Borivali

કાંદિવલીમાં સિન્ગિંગ શીખવવાના બહાને મહિલા પર થયો બળાત્કાર

બે બાળકોનો પપ્પા આરોપી પ્રદીપ શ્રીવાસ્તવ પ્રોફેશનલી સિંગર છે ...

Read more...

મલાડમાં બંગલાના ગુજરાતી માલિક વિદેશ ગયા ને વૉચમૅન બન્યો લૂંટારો

બીજા છ વૉચમેનને પણ બોલાવ્યા : પાડોશીની જાગરૂકતાને કારણે પોલીસે તમામને રંગેહાથ ઝડપી લીધા

...
Read more...

ઘરમાં અજાણ્યા કારીગરો પાસે કામ કરાવતી વખતે ધ્યાન રાખજો

કાંદિવલીમાં પરચૂરણ કામ કરવા આવેલા કારપેન્ટરે પચીસ લાખની મતા ચોરી ...

Read more...

મુંબઈ : રાતે ટૉઇલેટ ગયેલી મહિલા પર બળાત્કાર

પોલીસે બન્ને આરોપીઓની કરી ધરપકડ ...

Read more...

કેટરરે ૫૦૦ જણની રસોઈ બનાવ્યા પછી આપઘાત કરી લીધો

સમાજના કાર્યક્રમમાં જમણવારની જવાબદારી પાર પાડ્યા બાદ કાંદિવલીના મહેશ સોલંકીએ ઘરે જઈને ગળે ફાંસો કેમ ખાઈ લીધો એની જોકે ખબર નથી પડતી ...

Read more...

સાવધાન! આક્સા બીચ પર ડેન્જરસ જેલી ફિશ મળી

ગણેશવિસર્જન વખતે દરિયામાં આ ફિશથી સાવચેત રહેવા માટેની ચેતવણી આપતાં બોર્ડ મૂકવામાં આવ્યાં ...

Read more...

મલાડમાં ખાડાવાળા રસ્તાઓને કારણે વિઘ્નહર્તાને લઈને પસાર થતી વખતે આવશે અનેક વિઘ્નો

મહિનાઓ વીતી ગયા બાદ પણ BMCએ રોડને સમથળ કરવા માટે કોઈ જ ઍક્શન લીધી ન હોવાથી અહીંથી પસાર થનારી પબ્લિકના નાકે દમ આવી જશે. ...

Read more...

રાધેમાંને ચમકાવનાર ગુપ્તાફૅમિલીના મોભી જ હવે તેની સામે થઈ ગયા

રાધેમાંએ બોરીવલીના મારા ઘરમાં જબરદસ્તી પ્રવેશ કરવાની ધમકી આપી છે એવી પોલીસમાં ફરિયાદ કરી મનમોહન ગુપ્તાએ ...

Read more...

પતિ દાગીના વેચી ન નાખે એ માટે ગુજરાતી મહિલાએ લૂંટનો ડ્રામા ખેલ્યો

જોકે ચબરાક પોલીસ અને ડૉક્ટરને કારણે તેનો ભાંડો ફૂટી ગયો ...

Read more...

બોરીવલીમાં ત્રીજા માળની સીલિંગ તૂટી, ચોથા માળે રહેતા ગુજરાતી પરિવારનો ચમત્કારિક બચાવ

બોરીવલીના એક બિલ્ડિંગમાં થર્ડ ફ્લોર પરના રહેવાસી સીલિંગમાં રિપેરિંગ કરાવી રહ્યા હતા ત્યારે એ તૂટી પડી, એટલે કે ફોર્થ ફ્લોરના ફ્લૅટનું ફ્લોરિંગ જ ન રહ્યું : સદ્ભાગ્યે એ વખતે એ ઘરના સભ્ય ...

Read more...

બોરીવલીના વેપારીઓ હવે ફેરિયાઓને હટાવવા માટે કોર્ટનાં દ્વાર ખટખટાવશે

BMC અને પોલીસને અનેક વખત ફરિયાદ કરી, મોરચાઓ પણ કાઢ્યા; છતાં સમસ્યા સૉલ્વ નથી થઈ મીટિંગ કરતા વેપારીઓ. ...

Read more...

કાંદિવલીના ગુજરાતી રહસ્યમય રીતે ગુમ થયા

પરિવારની મહિલાઓએ તેમને શોધવા માટે ઝુંબેશ ઉપાડી ...

Read more...

ના ઘર હૈ, ના ઠીકાના : 3 વર્ષમાં પઝેશન આપવાનું પ્રૉમિસ, પણ 5 વર્ષેય કન્સ્ટ્રક્શનનું નામનિશાન નહીં

કાંદિવલીના એક પ્રોજેક્ટમાં ફ્લૅટ ખરીદનારા લોકો સાથે ૧૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર બે બિલ્ડર-કંપનીના પાંચ પાર્ટનરોની ધરપકડ

...
Read more...

પ્રવાસીઓને પૂરતી સુવિધા ક્યારે મળશે?

બોરીવલીના પ્લૅટફૉર્મ-નંબર આઠ પરથી બહાર નીકળવાના ગેટ પાસે એક મહિનાથી તૂટેલા દાદરા અને ઊખડી ગયેલી ટાઇલ્સથી પ્રવાસીઓને અસુવિધા ...

Read more...

ઘરમાં પડ્યા રહેતા પતિએ પત્નીને છરાના ઘા મારી મોતને ઘાટ ઉતારી

પછી તેણે પણ આપઘાતનો પ્રયાસ કર્યો : અત્યારે તે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે

...
Read more...

કાંદિવલીમાં BMCની બેદરકારીને લીધે એક મહિનાથી પાણીનો થઈ રહ્યો છે બગાડ

આ બાબતે ફરિયાદ કરતાં એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ... ...

Read more...

સંતોનાં પ્રવચનોમાંથી અને વાંચનમાંથી દેહદાન કરવાની પ્રેરણા મળી બોરીવલીનાં આ મહિલાને

૭૫ વર્ષનાં કનક શાહનું શનિવારે અવસાન થયું ત્યારે પરિવારે તેમની ઇચ્છા પૂરી કરી ...

Read more...

૧૪ વર્ષની છોકરીને મલાડમાં વેચનાર તેના પતિની ધરપકડ

ટીનેજર પચાસ હજારમાં નોકરાણી તરીકે વેચાઈ હતી : તેના પર સિતમ ગુજારવામાં આવતો હતો ...

Read more...

કાંદિવલીના મહાવીરનગરમાં લોકોએ રસ્તાના ખાડામાં રોપા વાવ્યા

નીંભર પ્રશાસનને હલાવવા વરસતા વરસાદમાં સંખ્યાબંધ નાગરિકો જોડાયા ...

Read more...

આખરે મલાડના વેપારીઓના રાજીપા

જોકે દુકાનદારોની ગેરહાજરીમાં BMCએ દુકાનોના ઓટલા પર હથોડો વીંઝ્યો ...

Read more...

Page 5 of 49

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK