Malad-Kandivali-Borivali

આંદોલન છતાં ભિખારીઓથી કાયમી ધોરણે મુક્તિ નહીં?

કાંદિવલીમાં ભિખારીઓથી ત્રસ્ત રહેવાસીઓ રસ્તા પર ઊતર્યા બાદ દોઢ મહિનાથી પરિસર ભિખારીઓથી મુક્ત, પરંતુ સંપૂર્ણપણે નહીં ...

Read more...

અઢાર માર્ચથી શરૂ થશે ગોરેગામથી હાર્બરની સર્વિસ

ગુઢીપાડવા નિમિત્તે એટલે કે ૧૮ માર્ચે મુંબઈગરાઓને ગોરેગામથી CSMT સુધીની હાર્બર લાઇન સર્વિસના રૂપમાં રેલવે દ્વારા ગિફ્ટ આપવામાં આવે એવી શક્યતા છે. ...

Read more...

એક ચક્રમે કર્યા જીવ અધ્ધર

તે ચાકુ સાથે બ્રિજના ગર્ડર પર લટકી ગયેલો, કેમેય કરીને નીચે ઊતરતો નહોતો એટલે બામ્બુથી ધક્કો મારીને નીચે નેટ પર ફેંકવામાં આવ્યો ...

Read more...

યુવતીના માથાના ટુકડા થઈ ગયા ઊંચકીને બૅગમાં ભરવા પડ્યા

મલાડની હૃદયદ્રાવક ઘટના : બેસ્ટની બસે બાઇકર કપલને ટક્કર મારી, યુવતીનું ઑન ધ સ્પૉટ મોત ...

Read more...

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બાઇકને અડફેટમાં લેતાં APIનું મોત

શરીર પરથી ભારે વાહન પસાર થઈ ગયું : બન્ને પગ કચડાઈ જતાં થયું મૃત્યુ ...

Read more...

સુરક્ષાની સફેદ રેખા દોરાશે તો લાગશે દુર્ઘટના પર તાળું

બોરીવલીમાં ગોરાઈના મેઇન રોડ પરના સ્પીડબ્રેકર પર ઝીબ્રા ક્રૉસિંગના પટ્ટાઓ દોરવાની પબ્લિક ડિમાન્ડ

...
Read more...

યુવાનને ફટકારી રહેલા પોલીસનું સત્ય આવ્યું સામે

ધીરધારનો વ્યવસાય કરતો હતો અને વસૂલી માટે કરી હતી મારઝૂડ ...

Read more...

પર્યાવરણનું કઈ રીતે થશે જતન?

એક તરફ છોડવા વાવવા માટેનું આહ્વાન થાય છે ત્યારે બીજી તરફ મલાડ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર મુકાયેલાં કૂંડાંઓમાં કચરો ભર્યો છે તો કેટલાંક ઊંધાં પડેલાં હોવાથી પ્રકૃતિપ્રેમીઓ નારાજ ...

Read more...

ગૅસસિલિન્ડર લીક થવાને કારણે લાગેલી આગમાં માં-દીકરી દાઝ્યાં

માલવણીમાં બિલ્ડિંગમાં છઠ્ઠા માળે રહેતા પરિવારના ઘરમાં ગૅસ લીક થયો હોવાને કારણે ગઈ કાલે સવારે સાડાછ વાગ્યે કિચનમાં આગ લાગી હતી.

...
Read more...

બોરીવલીની જાંબલી ગલી હૉકર્સમુક્ત થશે?

ફેરિયાઓને દૂર કરવા દરરોજ લડત લડી રહેલા સ્થાનિકોએ સુધરાઈના અધિકારીઓ સાથે પણ કરી બેઠક ...

Read more...

કામ પર લાગ્યાના બે-ત્રણ દિવસમાં ઘર ખંખેરી જતી બાઈ પકડાઈ ગઈ

વર્કિંગ ફૅમિલીને જ ટાર્ગેટ બનાવતી અને ત્યાં બેથી ત્રણ દિવસમાં જ હાથફેરો કરીને ફરાર થઈ જતી : તેની ધરપકડથી વીસથી વધુ કેસ ઉકેલાઈ ગયા ...

Read more...

બિલ્ડિંગ પરથી પડીને યુવતીના થયેલા મૃત્યુના પ્રકરણમાં એકની ધરપકડ

૧૧ ડિસેમ્બરે મલાડના માલવણી વિસ્તારના એક બિલ્ડિંગના ૧૫મા માળેથી પડીને એક યુવતી મૃત્યુ પામી હતી. ...

Read more...

બોરીવલીની ગ્રૅનવિલ રૂફટૉપ રેસ્ટોરાં વિરુદ્ધ BMC ક્યારે કાર્યવાહી કરશે?

કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં લાગેલી આગથી BMCએ હજી સુધી કોઈ ધડો નથી લીધો ...

Read more...

ફુટપાથ ચાલવા માટે છે કે સામાન રાખવા માટે?

સિમ્પોલીમાં ફુટપાથ બાબતે અનેક વખત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ ઍક્શન લેવાઈ નથી ...

Read more...

આ વૈષ્ણવ જન બનશે જૈન સંત

ટ્રેકિંગનો-ફરવાનો શોખીન, IITનો કેમિકલ એન્જિનિયર સંકેત પારેખ બધું છોડીને સંયમમાર્ગે ઊપડ્યો છે ...

Read more...

અમીર બનવા ભૂતપૂર્વ નગરસેવકની હત્યાનો ભાગ બન્યો કૉલેજિયન

હત્યાનો પ્લાન બન્યા પછી તેને પુણેથી બોલાવવામાં આવ્યો હતો ...

Read more...

ગુજરાતી ક્લાયન્ટે પોતાના લૉયર સાથે કરી લાખો રૂપિયાની છેતરપિંડી

પોલીસે જણાવ્યા પ્રમાણે તપાસમાં ખબર પડી હતી કે છેલ્લાં બે વર્ષમાં જિગરે અનેક લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી છે. ...

Read more...

કહેવાય મુંબઈનું પ્રથમ ઈ-ટૉઇલેટ, પણ પહેલા જ દિવસથી કૉઇન મશીન બંધ

કાંદિવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ પર બનાવાયેલું નવું ઈ-ટૉઇલેટ અત્યાધુનિક સુવિધાઓથી સજજ ...

Read more...

શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવકની હત્યા, દહિસરના ગુજરાતીની ધરપકડ

જૂની અદાવત કે અંધારી આલમ હત્યામાં સંડોવાયેલી છે કે કેમ એની પણ તપાસ કરી રહી છે પોલીસ ...

Read more...

Page 3 of 55

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK