Malad-Kandivali-Borivali

બોરીવલીનો મોક્ષ પ્લાઝા શુક્રવાર સુધી બંધ

વરસાદનું પાણી અંદર ન આવે એ માટે બાંધેલા આવરણે દગો દીધો ...

Read more...

લિફ્ટમાં મહિલાની છેડતી કરવા બદલ એક યુવકની ધરપકડ

બહુમાળી બિલ્ડિંગની લિફ્ટમાં ૩૨ વર્ષની એક મહિલાની છેડતી કરવા અને લૂંટવાની કોશિશ કરવા બદલ મંગળવારે બપોરે એક યુવકની ધરપકડ કરી હતી. ...

Read more...

મલાડની મહિલાનો કેમ ઊજવાયો મરણોત્સવ?

બાવન વર્ષનાં અર્પિતા શાહનું દેવલાલીમાં ૪૭ દિવસના ઉપધાન તપ બાદ ઉપાશ્રયમાં જ મૃત્યુ થતાં પરિવારે શોક ન મનાવવાનો ફેંસલો કર્યો ...

Read more...

આક્સા બીચના કોટેજમાં મહિલાનું મર્ડર

ઇન્દુ અને હરીશ વચ્ચે લગ્નેતર સંબંધો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ...

Read more...

ગોરેગામમાં આગમાં ત્રણનાં મોત

ગોરેગામ (વેસ્ટ)માં SV રોડ પર આવેલા નવ માળના ટેક્નિક પ્લસ વન બિલ્ડિંગમાં ગઈ કાલે સાંજે સાડાચાર વાગ્યે ભીષણ આગ લાગી હતી અને એમાં ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં. ...

Read more...

આરેમાંથી પોલીસ-અધિકારીના પુત્રની બૉડી મળી

ઇન્સ્પેક્ટર નરેન્દ્ર શિંદેના ૨૦ વર્ષના દીકરા અથર્વ શિંદેની ડેડ-બૉડી ગઈ કાલે સવારે આરે કૉલોનીના ફિલ્મસિટી વિસ્તારમાંથી મળી હતી. ...

Read more...

સેલિબ્રેશનમાં જ્યારે ભળી જવાબદારી

બોરીવલીની ગુજરાતી ફૅમિલીએ દીકરાની સગાઈના ફંક્શનમાં પ્લાસ્ટિકની પ્લેટ્સ અને બોલને બદલે વાપરી શેરડીના કૂચામાંથી બનેલી આઇટમ્સ ...

Read more...

ફક્ત એક કિલોમીટરનો ટ્રાફિક-જૅમ નિવારવા ખર્ચાશે ૧૨૧ કરોડ રૂપિયા

આટલા રૂપિયાના ખર્ચે બોરીવલીના કોરા કેન્દ્ર પાસે બની રહ્યો છે નવો ફ્લાયઓવર ...

Read more...

મલાડમાં ભરઉનાળે પ્રવાસીઓ પરેશાન

મલાડ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર બે અને ત્રણ પર બોરીવલી સાઇડમાં અમુક ભાગમાં છાપરું ન હોવાથી ધોમધખતા તાપમાં પ્રવાસીઓનું અહીં ઊભા રહેવું મુશ્કેલ બની જતું હોય છે. ...

Read more...

નૅશનલ પાર્કનો સિંહ પડ્યો બીમાર

પગમાં જખમ થતાં એમાં પસ ભરાયું, સર્જરી કરવામાં આવી

...
Read more...

સગાઈમાં બોરીવલી આવતા પરિવારને નડ્યો અકસ્માત, ૪નાં મોત

મારુતિ સુઝુકીની ઇકો કાર અને ટ્રક વચ્ચે ઍક્સિડન્ટ થતાં પાલિતાણાના મહેતા પરિવારના એક મહિલા અને બાળક સહિત ચાર સભ્યોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

...
Read more...

હવે છોડવો જ પડશે પ્લાસ્ટિકનો મોહ

બોરીવલીમાં પ્રશાસને ફેરિયાઓ પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરી ...

Read more...

વૉટર ધમાકા માટે વૉટર હૅમર જવાબદાર

બોરીવલીની ચીકુવાડીમાં જે ઘટના બની એમાં BMCનો કેમ કોઈ વાંક નથી એ સમજાવ્યું હાઇડ્રૉલિક ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ ચીફે ...

Read more...

વૉટર ધમાકા

બોરીવલીની ચીકુવાડી નજીક થયેલા લીકેજના પાણીનો ચોથા માળ સુધી ઊડ્યો ફુવારો : બાજુમાં આવેલું ખેતર પણ ધોવાઈ ગયું, પાંચ કારને નુકસાન, એક દીવાલ તૂટી : ૩૬,૦૦૦ લીટર પાણીનો વેડફાટ ...

Read more...

ગુજરાતી વેપારીઓ સામેની MNSની દાદાગીરીને રોકો

રીટેલ વેપારીઓના ફેડરેશને મુખ્ય પ્રધાન ફડણવીસને પત્ર લખીને કરી માગણી: જવાબદાર લોકોને સજા અને દુકાનદારોને રક્ષણ આપવાની પણ કરી ભલામણ ...

Read more...

નાના બાળક પાસે મમ્મીએ ગજબ હાથસફાઈ કરાવી હોટેલમાં

મલાડની એક હોટેલના CCTV કૅમેરામાં ચોરીની કેદ થયેલી ઘટના જોઈને આશ્વર્ય પામી જવાય એવું છે. ...

Read more...

હમારી ફરિયાદ કૌન સુનેગા?

પ્રશાસનની નો ઍક્શનને કારણે મહાવીરનગરનો એરિયા બન્યો ન્યુસન્સનો અડ્ડો: રહેવાસીઓએ ફરિયાદો કરી, મોરચાઓ કાઢ્યા છતાં કાયમી ધોરણે કોઈ ઉકેલ નહીં ...

Read more...

ગોડાઉનમાં કાળા જાદુના સામાન સાથે છ ફુટ ઊંડો ખાડો મળ્યો

મલાડના ગોડાઉન માટે ભાડૂત તો ન મળ્યો, પરંતુ પૂજાના સામાન સાથે છ ફુટ ઊંડો ખોદેલો ખાડો મળ્યો ...

Read more...

૬૦૦ બાળકો હેરાન અને પેરન્ટ્સ પરેશાન

ભિવંડીના એક રિસૉર્ટમાં પિકનિક માટે ગયેલા કાંદિવલીની સ્કૂલના સ્ટુડન્ટ્સ પાછા ફરતી વખતે ખેડૂતોની રૅલીએ સર્જેલા ટ્રાફિક-જૅમમાં કલાકો સુધી અટવાઈ ગયા

...
Read more...

આંદોલન છતાં ભિખારીઓથી કાયમી ધોરણે મુક્તિ નહીં?

કાંદિવલીમાં ભિખારીઓથી ત્રસ્ત રહેવાસીઓ રસ્તા પર ઊતર્યા બાદ દોઢ મહિનાથી પરિસર ભિખારીઓથી મુક્ત, પરંતુ સંપૂર્ણપણે નહીં ...

Read more...

Page 2 of 55

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK