શૉકિંગ : લાખોના ખર્ચે બનેલી ફુટપાથનો ઉપયોગ કચરો નાખવા માટે થઈ રહ્યો છે

ફુટપાથ પર લોકો દ્વારા ફેંકવામાં આવતા કચરાને કારણે એનું ફેલાવાનું પ્રમાણ વધી રહ્યું છે.

footpath

ઉર્વી શાહ મેસ્ત્રી

કાંદિવલી-વેસ્ટમાં શિવાજી રોડ પર આવેલા શાંતિધામ બિલ્ડિંગ પાસેની ફુટપાથ પર લાંબા સમયથી કચરાનો ઢગલો પડી રહેતાં એ કચરાથી છલકાઈ રહી છે છતાં સફાઈ- કામદારો દ્વારા એની સફાઈ કરવામાં ન આવતાં ગંદકી વધી જવાથી લોકોને ત્રાસ સહન કરવો પડી રહ્યો છે.

આ બાબતે ફરિયાદ કરનાર પ્રભુ ચૌહાણે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘ફુટપાથ પર લોકો દ્વારા ફેંકવામાં આવતા કચરાને કારણે એનું ફેલાવાનું પ્રમાણ વધી રહ્યું છે. એને ઉપાડી સફાઈ કરવા બાબતે બેદરકાર સફાઈ-કામદારોને કારણે દુર્ગંધ પસાર થનારાઓને સહન કરવી પડે છે. દિવસે ક્યારેક થોડી માત્રામાં વરસાદના છાંટાઓ પડતાં કચરો ભીનો થતાં એમાંથી દુર્ગંધ આવતાં નાકે રૂમાલ મૂકવો પડતો હોય છે. ફુટપાથ પર પડી રહેલા કચરામાં ખાવાનું ફંફોસતા કૂતરાઓ કે ગાયોને કારણે એ વધુ રોડ પર ફેલાય છે. રાહદારીઓ ઉપયોગ કરી શકતા ન હોવાથી લાખોના ખર્ચે બનેલી ફુટપાથ માત્ર કચરો નાખવા માટેની જગ્યા બનીને રહી જતાં રીતસર પૈસાનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK