Malad-Kandivali-Borivali

મુંબઈ : મમ્મીએ કરાવી દીકરાની હત્યા?

મલાડમાં એવરશાઇનનગરના એક બિલ્ડિંગની ઘટના : મમ્મી રાત્રે વૉક પર ગઈ ત્યારે દીકરાનું મર્ડર થઈ ગયું : ફરાર ડ્રાઇવરને શોધે છે પોલીસ ...

Read more...

લગ્નના એક દિવસ પહેલાં બચ્યાં ફક્ત ટી-શર્ટ ને હાફ પૅન્ટ

એ છતાં કાંદિવલીના દામુનગરમાં રહેતો કિશોર મ્હસ્કે ૨૪ કલાકમાં બધી તૈયારી કરીને ગઈ કાલે પરણી ગયો : જોકે તેમના ઘરનો સર્વે કરવા પોલીસ અને ફૉરેસ્ટ-ડિપાર્ટમેન્ટના લોકો આવવાના હોવાથી મમ્મી દી ...

Read more...

દામુનગરનાં મંગેતરોનો સવાલ : અમારાં લગ્નનું શું?

સરકાર જ અમારાં લગ્ન ૨૦ ડિસેમ્બરે કરી આપે, છોકરીના ઘરમાં પહેલાં જ લગ્ન હોવાથી આખા પરિવારે દિવસ-રાત એક કરીને લોકોના ઘરે કામ કરીને છેલ્લાં ૩ વર્ષથી મૅરેજ માટે વાસણ, દાગીના, કપડાં ભેગાં કર્ય ...

Read more...

આગમાં ઝૂંપડાંઓના દસ્તાવેજો પણ બળી ગયા એટલે રહેવાસીઓ ક્યાંયના ન રહ્યા

કાંદિવલીના દામુનગરમાં બંધ ઘરમાં આગ કેવી રીતે લાગી એ રહસ્ય : ફટાકડાની જેમ ઉપરાઉપરી અનેક ગૅસ-સિલિન્ડરો ફૂટ્યાં : ૧૨૦૦ ઝૂંપડાં ખાખ : બેનાં મોત ...

Read more...

કાંદિવલી આગ દુર્ઘટના : મુંબઈએ સાબિત કર્યું કે માનવતા મરી નથી પરવારી

વિકરાળ આગ વચ્ચે માનવતાનાં દર્શન, બેઘર થયેલા ઝૂંપડપટ્ટીના લોકોને મદદ કરવા કેટલાય લોકો, સંસ્થાઓ ઊમટી પડ્યાં

...
Read more...

મુંબઈ : કાંદિવલી ખાતે ગોડાઉનમાં ભીષણ આગ

આગ પર કાબૂ મેળવવા 12 ફાયર એન્જિન ઘટનાસ્થળે રવાના કરાયા

...
Read more...

આ ફુટપાથ પર ચાલવું કઈ રીતે?

મલાડ-કાંદિવલીની ફુટપાથની ખરાબ હાલત તરફ સુધરાઈનું દુર્લક્ષ

...
Read more...

ગોરાઈમાં દૂષિત અને ડહોળાયેલા પાણીને લીધે રોગતાંડવ

નગરસેવક અને સ્થાનિક લોકોની અનેક ફરિયાદો બાદ પણ સુધરાઈના આંખ આડા કાન ...

Read more...

બોરીવલીમાં જૉગર્સ પાર્કમાં રાતોરાત મોબાઇલ ટાવર ઊભો કરવામાં આવ્યો

ચીકુવાડી જૉગર્સ પાર્કની આસપાસ રહેતા લોકો નારાજ : બૉમ્બે હાઈ કોર્ટમાં કરી પિટિશન ...

Read more...

આ શૉર્ટ કટ મોટો ખાટલો લાવી શકે

બોરીવલીમાં ટ્રાફિકથી બચવા માટે ડિવાઇડરને તોડીને ત્યાંના ગૅપનો ઉપયોગ કરવામાં આવે છે

...
Read more...

માસીના વૉટ્સઍપ પર આવી ભાણેજ પરના ગૅન્ગ-રેપની વિડિયો-ક્લિપ

બૉયફ્રેન્ડે જ પોતાની ગર્લફ્રેન્ડને ફસાવી : ચાર ટીનેજરની ધરપકડ ...

Read more...

નૅશનલ પાર્કના દીપડાઓની આવી તસવીરો પહેલાં જોઈ છે ક્યારેય?

બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કની આસપાસ જંગલમાં માનવીઓનું અતિક્રમણ થવાથી જંગલમાં રહેતા દીપડાઓએ પણ જાણે તેમના સહઅસ્તિત્વને સ્વીકારી લીધું છે. ...

Read more...

બધાં જ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા હોત અને ફાયર-બ્રિગેડ ૧૦ મિનિટ મોડી પડી હોત તો?

તો કાંદિવલીમાં ભયંકર હોનારત સર્જાઈ હોત : ગુરુવારની આગમાં બૅન્ક, હૉસ્પિટલ અને એક સોસાયટીના ૧૮ ફ્લૅટ લપેટમાં : વિવાદિત જગ્યામાં આવેલી તમામ દુકાનો ભસ્મીભૂત : કરોડો ...

Read more...

કાંદિવલીમાં ભિષણ આગ, મંડપ-ડેકોરેટરની દુકાન અને ગૅરેજ શ્વાહા

કાંદિવલીમાં ગઈ કાલે લાગેલી આગ માટે આવું જ કહેવું પડે: એક ગેરકાયદે કૅન્ટીનમાં ગૅસ-સિલિન્ડરના બ્લાસ્ટને પગલે લાગેલી આગે બાજુના મંડપ-ડેકોરેટરની દુકાનને અને એક ગૅરેજને પણ જ્વાળાઓમાં લપે ...

Read more...

બોરીવલીમાં ત્રણ વરસની બાળકી પર પાડોશીનો રેપ

બોરીવલીમાં રહેતી ફક્ત ત્રણ વર્ષની માસૂમ બાળકી પર રેપ કરવાની ઘટના શુક્રવારે બહાર આવી હતી. ...

Read more...

ફટાકડાને કારણે બોરીવલીના એક ટેરેસ-ફ્લૅટની ટેરેસમાં ભીષણ આગ

ત્યાં ગાર્મેન્ટ્સ, કેમિકલ અને ડીઓની બૉટલનો જથ્થો પડ્યો હોવાથી આગ વિકરાળ બની ...

Read more...

એક દીકરો ગુમાવનાર પરિવારનો બીજો દીકરો પણ હૉસ્પિટલમાં

મલાડના કુરાર વિલેજમાં દૂષિત પાણીની ૭૩૨ લોકોને અસર : હૉસ્પિટલોમાં સારવાર માટે લોકોને દાખલ કરવાનો સિલસિલો ચાલુ : સુધરાઈએ મેડિકલ કૅમ્પ યોજ્યો : સુધરાઈ અને ડેવલપર સામે કુરાર પોલીસ-સ્ટેશનમ ...

Read more...

મલાડની આ સોસાયટીમાં રહેતા ગુજરાતીઓને જ ટાર્ગેટ કરવામાં આવે છે

ધનજીવાડીની શાહ હાઉસિંગ સોસાયટીમાં એકસાથે પાંચ ગુજરાતીઓની કારના કાચ તોડીને મ્યુઝિક-સિસ્ટમ અને ઍક્સેસરીઝની ચોરી : અગાઉ પણ ૨૦ બાઇકને નુકસાન પહોંચાડાયું હતું : ઘરમાંથી ચોરીના પણ ઘણા બનાવ ...

Read more...

ભગવાન કરે આવી દિવાળી કોઈની ન હોય

મલાડના કુરાર વિલેજમાં દૂષિત પાણીને લીધે માત્ર બાવીસ મહિનાના ગુજરાતી બાળકે જીવ ખોયો : સુધરાઈ અને ડેવલપરની હુંસાતુંસીમાં રહેવાસીઓનો ખો : હૉસ્પિટલોએ ઍડ્મિટ કરવાની ના પાડીને દાખવી શૉકિં ...

Read more...

ભુલક્કડ પૅસેન્જરને ૬ લાખનું ECG મશીન પાછું મળી ગયું

બોરીવલીના પ્લૅટફૉર્મ-નંબર એક પર ગઈ કાલે સાંજે ૫.૫૦ વાગ્યે ચર્ચગેટથી આવી રહેલી એક સ્લો ટ્રેનમાં એક પ્રવાસી ECG મશીન ભૂલી ગયો હતો. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) આગામી ત ...

Read more...

Page 11 of 49

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK