Malad-Kandivali-Borivali

માલવણીથી ગુમ થયેલી બે ટીનેજર સુરતથી ઝડપાઈ

સાથે ભણતા યુવકો સાથે બે મહિના પહેલાં મુંબઈથી જતી રહી હતી ...

Read more...

કન્યાદાન સાથે ગૌદાન

કાંદિવલીના ગૌભક્ત હિતેશ મજીઠિયાએ દીકરીના લગ્નપ્રસંગે ગીરની ગાયનું દાન કર્યું : આ ગાયને ગિરિરાજની હવેલીમાં રાખવામાં આવશે ...

Read more...

કાંદિવલીના ગુજરાતીને ઘાયલ કરનારો બાઇકર હજીયે બેફામ

તે અને તેના મિત્રો આજે પણ સવારના સમયે પૂરઝડપે મોટરસાઇકલ ચલાવતા જોવા મળે છે ...

Read more...

દહાણુ-બોરીવલી લોકલ ટ્રેનના મોટરમૅને રેડ સિગ્નલમાં ટ્રેન ચલાવી

મોટી દુર્ઘટના બનતાં રહી ગઈ : વેસ્ટર્ન રેલવેએ ઘટનાની તાત્કાલિક ઇન્ક્વાયરી કરવા ત્રણ જણની કમિટી નીમી ...

Read more...

બોરીવલીમાં રિક્ષા-ડ્રાઇવરોએ લૂંટી લીધો અમદાવાદના ગુજરાતી યુવાનને

અમદાવાદની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો ૨૦ વર્ષનો જિગર પટેલ શનિવારે રાતે અમદાવાદથી ટ્રેનમાં કંપનીના કામ માટે મુંબઈ આવ્યો હતો.

...
Read more...

એક મજૂર ૧૫ મિનિટ સુધી લટકી રહ્યો અને બચી ગયો

વાંસનો માંચડો તૂટી પડતાં બોરીવલીમાં લેબરનું મોત : છ ઘાયલ ...

Read more...

કાંદિવલીમાં પત્નીની હત્યા કરીને પતિએ કર્યું સુસાઇડ

તેમની નવ વર્ષની દીકરી છે આખી ઘટનાની સાક્ષી : ચારિત્ર્ય પર શંકાના આધારે વાઇફનું મર્ડર

...
Read more...

બાઇકરો માટેનો શૉર્ટકટ થયો બંધ

મિડ-ડે LOCALમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ બાઇકરો દ્વારા શૉર્ટકટ માટે ઉપયોગમાં લેવાતું ડિવાઇડર રિપેર કર્યું ...

Read more...

મલાડ : ૨૧ વર્ષીય ગુજરાતી ટ્રેનના પાટા ક્રૉસ કરતા જીવ ગુમાવ્યો

દીકરાએ પોતાના જીવનની કાળજી ન લીધી એ વાતે મમ્મી-પપ્પા વ્યથિત ...

Read more...

ચોર સોનાની ૪ વીંટી ન લઈ ગયા, પણ કાજુ ખાઈ ગયા

બોરીવલીમાં ત્રાટકેલી ચડ્ડી-બનિયાનધારી ગૅન્ગની વિચિત્ર હરકત: તસ્કરોના તરખાટ બાદ સોસાયટીએ લીધાં સલામતીનાં પગલાં ...

Read more...

ગોવંડીની જુનિયર આર્ટિસ્ટનું કાંદિવલીમાં તેની ફ્રેન્ડના ઘરે રહસ્યમય મોત

ગોવંડીમાં રહેતી અને બૉલીવુડમાં જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કરતી ૨૧ વર્ષની રુખસાર ખાન તેની ફ્રેન્ડના ઘરે મૃત્યુ પામેલી મળી આવી હતી. ...

Read more...

આખી રાત ચાલ્યો દિલધડક ડ્રામા

બોરીવલીના બિલ્ડિંગમાંથી ચોરી કરીને નીકળતી ચડ્ડી-બનિયનધારી ગૅન્ગે રાત્રે અઢી વાગ્યે સામે મળેલા ગુજરાતી દંપતીનો ઑલમોસ્ટ જીવ લઈ લીધો : એક સતર્ક મહિલાએ પોલીસને ફોન કર્યો એ પછી ચોર-પોલીસ વ ...

Read more...

મલાડમાં ગુજરાતીઓની બહુમતીવાળા વિસ્તારમાંથી આતંકવાદીઓ પકડાયા?

છેલ્લા પાંચ-છ દિવસથી ચાલી રહેલી ચર્ચાએ લોકોની ચિંતા વધારી દીધી : પોલીસ કહે છે કે આ અફવા છે ...

Read more...

આવી ફુટપાથ પરથી કેમ ચાલવું?

બોરીવલીમાં ફુટપાથના પેવર બ્લૉકસ બન્યા અનઈવન ...

Read more...

ફ્લાયઓવર પરની આ તિરાડ ક્યાંક કિલર ન બને

કાંદિવલીમાં સમતાનગરના બ્રિજની હાલત છ જ વર્ષમાં લથડી : વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના બધા બ્રિજની હાલત સામે પ્રશ્નાર્થચિહ્ન

...
Read more...

કલ્યાણ પછી હવે ડોમ્બિવલીની દુકાનો પર બુલડોઝર

દુકાનદારો કહે છે કે સુધરાઈએ વગર નોટિસે તોડકામ કર્યું હતું : ડોમ્બિવલીના ૨૭ રોડનું વાઇડનિંગ કરવાનો પ્લાન ...

Read more...

બોરીવલીના સ્કાયવૉકની યોગ્ય જાળવણી પ્રત્યે બેદરકાર પ્રશાસન

આખા સ્કાયવૉક પરની ટાઇલ્સ ઊખડી જતાં રાહદારીઓને અસુવિધા ...

Read more...

નાલાસોપારાના આ પોલીસ-સ્ટેશને ૧૧ મહિનાથી લાઇટનું બિલ નથી ભર્યું

બિલની રકમ ત્રણ લાખ રૂપિયા પર પહોંચી : ગમે ત્યારે ઇલેક્ટ્રિસિટી કપાઈ શકે
...

Read more...

Page 9 of 49

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK