રામજી આસર સ્કૂલ સામે ધરાશાયી થયેલા વૃક્ષનો કચરો આખરે ઊપડ્યો

લોકોની અનેક ફરિયાદો મળી હોવા છતાં વૃક્ષનો કચરો ઉપાડતા નહોતા

Ghatkopar Trees

(ડાબે) રાહદારીઓને નડતરરૂપ બનેલો વૃક્ષનો કચરો. અને (જમણે)અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ વૃક્ષનો કચરો સાફ કર્યો.   


મહાત્મા ગાંધી રોડ પર રામજી આસર સ્કૂલ સામે એક વૃક્ષ આ મોસમના પહેલા વરસાદમાં ધરાશાયી થયું હતું. BMCના કર્મચારીઓએ ધરાશાયી થયેલા વૃક્ષનો કચરો રસ્તાના કિનારે મૂકી દીધો હતો. લોકોની અનેક ફરિયાદો મળી હોવા છતાં વૃક્ષનો કચરો ઉપાડતા નહોતા. એથી સ્થાનિક રહેવાસીઓએ મિડ-ડે LOCALને ફરિયાદ કરી હતી. અહેવાલ પ્રસિદ્ધ થયો એના ત્રીજા દિવસે BMCના કર્મચારીઓએ વૃક્ષનો કચરો ઉપાડી લીધો.

આ બાબતે સ્થાનિક રહેવાસીઓએ મિડ-ડે LOCALના અહેવાલ પ્રત્યે પ્રસન્ન થઈને કહ્યું હતું કે ‘ઘાટકોપર-ઈસ્ટમાં આ મોસમના પહેલા વરસાદમાં અનેક ઠેકાણે વૃક્ષ ધરાશાયી થયા હતા. અમુક જગ્યા પરથી BMCએ વૃક્ષનો કચરો ઉપાડ્યો જ નથી. રામજી આસર સ્કૂલ સામે ધરાશાયી થયેલા વૃક્ષનો કચરો ઉપાડ્યો નહોતો, પણ મિડ-ડે LOCALના અહેવાલને કારણે વૃક્ષનો કચરો ઉપાડી લીધો એથી અમને મિડ-ડે LOCAL પર ગર્વ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK