Ghatkopar

ઘાટકોપરમાં સ્કૂલનાં બાળકો પાસેથી સરનામાં અને ફોન-નંબર લઈ જાય છે આ અજાણી મહિલા?

શેઠ વીરચંદ ધનજી દેવશી પ્રાઇમરી ઇંગ્લિશ સ્કૂલ તરફથી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ ...

Read more...

જમાઈએ કરી સાસુની અંતિમક્રિયા

આ ઉપરાંત બે દીકરા, દીકરી અને દોહિત્રીએ પણ ઘાટકોપરનાં પ્રભા ગોહેલના અગ્નિસંસ્કારમાં સાથ આપ્યો ...

Read more...

પતિએ પત્નીને સંયમમાર્ગે જવાની રજા આપતાં પહેલાં શા માટે સમય માગ્યો?

દીક્ષાના ભાવ જાગતાં બે જોડિયા બહેનો અને તેની કઝિને ચાર્ટર્ડ અકાઉન્ટન્સી અને લૉના અભ્યાસ પડતા મૂક્યા : વર્ષોથી દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છાને કાબૂમાં રાખીને બેઠેલી માતા પણ દીકરીઓના પગલે ...

Read more...

ડ્રાઇવરની બેદરકારીએ દસ વર્ષના બાળકનો જીવ લીધો

ઍક્સિડન્ટમાં તેની નાની બહેનનો બચાવ અને દાદાને પગમાં ફ્રૅક્ચર ...

Read more...

ગેરકાયદે ફેરિયાઓ, ફૂડ-સ્ટૉલો અને હોટેલો પર તવાઈ

BMCના કમિશનર અજોય મેહતાએ એક જાગરૂક નાગરિકને આપી ખાતરી ...

Read more...

ઘાટકોપરના કચ્છીની રહસ્યમય આત્મહત્યા

ચોપન વર્ષના મહેશ દેઢિયા ફૂલ્સકૅપનાં બે પાનાં ભરીને સુસાઇડ-નોટ લખીને ગયા છે જેમાં મૃત્યુ માટે પોતાને જ જવાબદાર ઠેરવ્યા છે ...

Read more...

પંતનગર પોલીસે ફરીથી બતાવી દક્ષતા અને કુનેહ

ઘાટકોપર (ઈસ્ટ)ની દેરાસર લેનમાં આવેલી કૈલાસ જ્યોત સોસાયટીમાં એક ગુજરાતી પરિવારના ફ્લૅટમાં લાગેલી આગ તેમણે પંદર મિનિટમાં ઓલવી નાખી જેને લીધે આગ વિકરાળ બનતાં અટકી ગઈ ...

Read more...

મારી પાછળ માતમ નહીં, મહોત્સવ થવો જોઈએ

પરિવારના સભ્યો અને સ્વજનો પાર્ટીના પ્રસંગમાં આવ્યા હોય એવાં વસ્ત્રો પહેરીને હાજર રહ્યા ...

Read more...

ઘરનાં તાળાં તોડીને રોકડ રકમ અને સોનાનાં ઘરેણાં ચોરાયાં

દીકરો માની સેવામાં હૉસ્પિટલમાં હતો ત્યારે, ઘરના તાળાં તૂટ્યાં

...
Read more...

ઘાટકોપરની ટીનેજરનું ઊંંઘમાં મોત

થર્ટીફર્સ્ટ ઊજવીને સૂઈ ગયેલી શ્રેયા ચૌધરી નવા વર્ષની સવાર જોઈ ન શકી ...

Read more...

ઘાટકોપરમાં ૨૫૬ ફૂડ-સ્ટૉલનાં લાઇસન્સ બોગસ હોવાની BMCના કમિશનર અજોય મેહતાને શંકા

નગરસેવક પરાગ શાહને આ બાબતની તપાસ કરવાની આપી ખાતરી ...

Read more...

પતંજલિ આયુર્વેદિક પ્રોડક્ટ્સની ઑનલાઇન ડિસ્ટ્રિબ્યુટરશિપ લેવામાં ઘાટકોપરની કચ્છી મહિલાએ બે લાખ દસ હજાર રૂપિયા ગુમાવ્યા

દેશની પ્રખ્યાત પતંજલિ આયુર્વેદિક પ્રોડક્ટ્સની ડિસ્ટ્રિબ્યુટરશિપ લેવા જતાં ઘાટકોપર (વેસ્ટ)ની ભટ્ટવાડીમાં રહેતી ૪૨ વર્ષની મોનિકા ધરોડે બે લાખ દસ હજાર રૂપિયા ગુમાવ્યા હતા. ...

Read more...

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અકસ્માત: ગુજરાતી સહિત ત્રણનાં મોત

ગઈ કાલે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયેલા એક અકસ્માતમાં ઘાટકોપરના રહેવાસી ગુજરાતી નાગરિક સહિત કુલ ત્રણ જણ મૃત્યુ પામ્યા હતા જ્યારે સાત જણ ઈજા પામ્યા હતા.

...
Read more...

આતા માઝી સટકલી

ગારોડિયાનગર-રાજાવાડીના વિસ્તારોને સ્વચ્છ અને ફેરિયામુક્ત કરવા માટે પરાગ શાહે BMC અને ટ્રાફિક-વિભાગ સાથે મીટિંગ કરીને અનુરોધ કર્યો ...

Read more...

લિફ્ટમાં સવા કલાક ફસાયેલાં રહેલાં ત્રણ બાળકો જરાય ડર્યાં નહીં, હસતાં-હસતાં બહાર આવ્યાં

ઘાટકોપર (વેસ્ટ)ના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલી ઇન્ટિગ્રેટેડ ભૂમિ સોસાયટીનાં બાળકો ગુરુવારે રાતે સવા કલાક સુધી લિફ્ટમાં ફસાયેલાં રહ્યાં હોવા છતાં હિંમત નહોતાં હાર્યાં. ...

Read more...

સોસાયટીની ગેરકાયદે કનડગત સામે BMCને હાઈ કોર્ટમાં ફરી લપડાક

ઘાટકોપરની સોસાયટીનો વિજય : પાણીની સપ્લાય ફરીથી શરૂ કરવાનો અદાલતનો આદેશ ...

Read more...

પ્રાણીબાગ બની રહેલું ઘાટકોપર

કૂતરાઓ, ઉંદરો, ગાયો, વાંદરાઓ, ડુક્કરો અને ગધેડાઓને રોડ પર રખડતાં જોઈને સ્થાનિક રહેવાસીઓને ગામડામાં રહેતા હોય એવી પ્રતીતિ થઈ રહી છે ...

Read more...

ટિળક રોડ પાસેના લાયન્સ ગાર્ડનના સહેલાણીઓને રાહત

મિડ-ડે LOCALના અહેવાલો અને નગરસેવક પરાગ શાહની ટીમનાં ઝડપી પગલાં રંગ લાવ્યાં ...

Read more...

બાલ્કનીની ગ્રિલ બંધ ન કરવાનું ભારે પડ્યું

ઘાટકોપરના ગારોડિયાનગરમાં ઘરના લોકો સૂતા રહ્યા અને ચોર કબાટમાંથી રોકડ રૂપિયા કાઢીને જતો રહ્યો

...
Read more...

ગારોડિયાનગર પ્રાઇવેટ લેઆઉટમાંથી નીકળી ગયું હવે મળશે BMCની તમામ સર્વિસિસનો લાભ

ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે રહેવાસીઓને આપેલો વાયદો પૂરો કર્યો : હોમ મિનિસ્ટર પ્રકાશ મહેતા આજે રોડ, ફુટપાથ વગેરેના રિનોવેશનનું ભૂમિપૂજન કરશે ...

Read more...

Page 3 of 44

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK