Ghatkopar

ઘાટકોપરમાં એક ફ્લૅટનાં તાળાં તોડીને ૨૧ કિલો ચાંદીની લૂંટ

ઘાટકોપરમાં છેલ્લા એક મહિનામાં ઘરફોડી અને દુકાનફોડીના બનાવો બનવા લાગ્યા છે. ...

Read more...

કારના ટાયરે દગો દીધો અને બે કચ્છી મહિલાઓનો જીવ લીધો

ધાર્મિક પ્રસંગે દેવલાલી જતી વખતે બની ગમખ્વાર ઘટના : કાર સીધી ખાઈમાં જઈને પડી : ઘાટકોપરના પ્લાયવુડના વેપારી અને તેમની પત્નીને ગંભીર ઈજા, જ્યારે બે કઝિન બહેનોનાં ઘટનાસ્થળે જ મોત ...

Read more...

છોકરીએ પ્રપોઝલ નકારતાં છોકરાએ તેનો એડિટેડ ફોટો મૂક્યો સોશ્યલ મીડિયા પર

પોલીસે રત્નાગિરિના ૨૪ વર્ષના દીપક પૂજારીની છોકરીની સતામણી કરવા બદલ ધરપકડ કરી છે. ...

Read more...

ઘાટકોપર બૉમ્બ-વિસ્ફોટના વૉન્ટેડ આરોપીની ધરપકડ

ઘાટકોપરમાં ૨૦૦૨માં થયેલા બૉમ્બસ્ફોટ પ્રકરણના મોસ્ટ વૉન્ટેડ આરોપી ઇરફાન અહમદ ગુલામ અહમદ કુરેશીની ઔરંગાબાદથી ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. ...

Read more...

...તો બચી ગયો હોત ઘાટકોપરના ગુજરાતીનો જીવ

માઝગાવના ગુજરાતીએ કપડાંની ચિંતા કર્યા વગર ઊંચકીને હૉસ્પિટલ પહોંચાડ્યા, પણ જીવ ન બચાવી શક્યા : ૧૧ મેએ ન્યુ ઝીલૅન્ડ જવાની તૈયારી માટે શૉપિંગ કરવા ક્રૉફર્ડ માર્કેટ તરફ જઈ રહ્યા હતા

...
Read more...

સ્ટન્ટ કરવામાં લાગ્યો ૨૫,૦૦૦ વૉલ્ટનો ઝટકો

રેલવે-પોલીસ તરત રિક્ષામાં રાજાવાડી લઈ ગઈ હોવાથી હજી છે જીવંત : બેભાન હોવાથી હજી ઓળખ થઈ નથી ...

Read more...

ઘાટકોપરમાં સાફસફાઈ કરતી કામવાળી બૉક્સ-ગ્રિલ સાથે નીચે પડતાં મૃત્યુ પામી

ઘાટકોપર (ઈસ્ટ)ના પંતનગરની ત્રિકાળ સોસાયટીના પહેલા માળે બારી સાફ કરી રહેલી ૨૦ વર્ષની રાજશ્રી ટોકરે ગઈ કાલે બપોરે બૉક્સ-ગ્રિલ સાથે નીચે પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. ...

Read more...

માર્ક્સ વધારવા કિસની માગણી કરનારો પ્રોફેસર કૉલેજમાંથી સસ્પેન્ડ

ટીનેજર વિદ્યાર્થિનીનાં રિલેટિવ્સના આક્રોશને પગલે મૅનેજમેન્ટે લીધો નિર્ણય ...

Read more...

મચી પડો તો મંઝિલ મળે જ

કચ્છ એક્સપ્રેસમાંથી ચોરાયેલાં સોનાનાં ઘરેણાં પાછાં મેળવવા બે વર્ષ વડોદરા સુધી ધક્કા ખાધા : પોતાની વસ્તુઓ ગુમાવનારા બધાને ફૉલોઅપ કરવાની આપી પ્રેરણા ...

Read more...

ઉત્તરાખંડથી ઇન્ટીરિયર ડિઝાઇનર બનવા આવેલી યુવતીની ઘાટકોપરમાં આત્મહત્યા

આજે પરિવારજનો મુંબઈ આવ્યા પછી કારણની ખબર પડશે : જોકે માતા-પિતા વચ્ચેના વિવાદને કારણે આપઘાત કર્યો હોવાની શંકા ...

Read more...

ઘાટકોપરમાં હાઇવેના સર્વિસ રોડ પર બે કારની ભયંકર ટક્કર

બન્ને કારના આગળના ભાગને થયું ભારે નુકસાન : બન્ને ડ્રાઇવરો જખમી, એક બાળકને પણ લાગ્યો મૂઢમાર ...

Read more...

વિહાર લેકમાં ઘાટકોપરનો ટીનેજર ડૂબ્યો

વિહાર લેકમાં પોતાના બે મિત્રો સાથે ફરવા ગયેલો ઘાટકોપરનો ૧૮ વર્ષનો યુવક ડૂબી ગયો હતો, જ્યારે તેને બચાવવા તરત જ પાણીમાં કૂદી પડેલા તેના મિત્રો પણ તેને નહોતા બચાવી શક્યા. ...

Read more...

ઘાટકોપરમાં રાજકીય ધરતીકંપ

કૉન્ગ્રેસ છોડીને BJPમાં ગયેલા સિનિયર નેતાઓ વીરેન્દ્ર બક્ષી, રાજા મીરાણી અને મનોજ દુબે આજે કરશે ઘરવાપસી : BJPમાં ગૂંગળામણ થતી હોવાનું આપ્યું કારણ ...

Read more...

રેસ્ટોરાંઓને ડરાવીને ઠગવા નીકળી પડેલા ઍડ્વોકેટના દિવસો ભરાઈ ગયા

કમલા મિલ્સ કમ્પાઉન્ડ દુર્ઘટનાનો લાભ લઈને વેસ્ટર્ન સબર્બ્સના હોટેલિયરોને લૂંટનારો ઓમકાર ભાનુશાલી ઘાટકોપરમાં સપડાઈ ગયો ...

Read more...

BMC પાસે ફન્ડ ન હોય તો સ્વખર્ચે રોડ રિપેર કરીએ

સોમૈયા ગ્રાઉન્ડની બહાર બે વર્ષથી જમીનમાં નીચે ઊતરી ગયેલા રોડને રિપેર કરવા માટે BMC કોઈ જ કાર્યવાહી કરતી ન હોવાથી આવા શબ્દોમાં સ્થાનિક રહેવાસીઓએ વ્યક્ત કર્યો આક્રોશ ...

Read more...

કબાડી માર્કે‍ટ આગમાં થઈ ભંગાર

માનખુર્દ-ઘાટકોપર લિન્ક રોડ પર આવેલી આ બજારની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં ...

Read more...

ઘાટકોપરના કચ્છી અગ્રણીના ગુમ પુત્રની ડેડ-બૉડી ન્હાવા-શેવા પાસે મળી

પ્રેમજી લધા ગડાના બે દિવસથી ગુમ થયેલા ૫૧ વર્ષના પુત્ર વીરેશ ગડાની નવી મુંબઈના ન્હાવા-શેવા બંદર પાસેની ખાડીમાંથી ડેડ-બૉડી મળતાં ગડાપરિવારમાં આઘાતની લાગણી પ્રસરી હતી. ...

Read more...

ઘાટકોપરના ટૅક્સ-કન્સલ્ટન્ટનું કાર-ઍક્સિડન્ટમાં મૃત્યુ

તેમનાં પત્ની, કાર-ડ્રાઇવર અને નાની દીકરી ઈજાગ્રસ્ત ...

Read more...

રાજનેતાઓ, BMCના અધિકારીઓ અને માફિયાઓની સાઠગાંઠથી ચાલે છે ઘાટકોપરમાં જમીનકૌભાંડ

એક સોસાયટીની ઓપન સ્પેસ હડપવા કમ્પાઉન્ડ વૉલ પર એક બિલ્ડરે બેધડક ફેરવ્યું બુલડોઝર ...

Read more...

ઘાટકોપરમાં સ્કૂલનાં બાળકો પાસેથી સરનામાં અને ફોન-નંબર લઈ જાય છે આ અજાણી મહિલા?

શેઠ વીરચંદ ધનજી દેવશી પ્રાઇમરી ઇંગ્લિશ સ્કૂલ તરફથી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ ...

Read more...

Page 2 of 44

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK