Ghatkopar

વૉટ્સઍપ ઝિંદાબાદ

મિડ-ડેએ એક હજારથી વધુ લોકોને મોકલેલા મેસેજે રાજાવાડી હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલી મમ્મી-પુત્રીનું પરિવાર સાથે મિલન કરાવ્યું ...

Read more...

ઘાટકોપરમાં સુધરાઈનો સપાટો

ટિળક રોડ અને વિક્રાંત સર્કલમાં આવેલા ફૂડ-સ્ટૉલો પર બુલડોઝર ફેરવીને ગેરકાયદે બાંધકામ હટાવી દીધું : જોકે ઘાટકોપરવાસીઓ પૂછી રહ્યા છે કે આ રાહત કેટલા દિવસ?

...
Read more...

ઘાટકોપરના ગીચ વિસ્તારમાં ફેરિયાની રહસ્યમય હત્યા

ઘાટકોપર (વેસ્ટ)ના મહાત્મા ગાંધી રોડ પર કપોળ વાડીની સામે એક ફેરિયાની ગઈ કાલે સાંજે સાડાછ વાગ્યે કોઈ અજાણી વ્યક્તિએ પીઠ પાછળથી છરો મારીને હત્યા કરી હતી. ...

Read more...

કંપનીની કૅફેમાં કૉફી પીતાં-પીતાં જૈન યુવાનનું અચાનક મોત

ઘાટકોપરનો માત્ર ૨૫ વર્ષનો જૈન યુવાન ખુરસી પરથી ફસડાઈ પડ્યો : પરિવારે કરી પોસ્ટમૉર્ટમની માગણી ...

Read more...

એક બાજુ પીવાના પાણીની ખેંચ અને બીજી બાજુ પાણીનો સતત ૧૫ દિવસ સુધી વેડફાટ

મુંબઈમાં ચોમાસું નબળું જતાં ચારેબાજુ પીવાના પાણીની ખેંચ ચાલી રહી છે. સુધરાઈએ પાણીનો કાપ જાહેર કરતાં અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો તરસી રહ્યા છે ત્યારે ઘાટકોપર-ઈસ્ટની દેરાસર લેનમા ...

Read more...

ગંદકીના ઉપદ્રવ માટે સુધરાઈ જ જવાબદાર

આ આક્ષેપ છે રાયગડ ચોકના રહેવાસીઓનો

...
Read more...

અઢી વર્ષની બાળકી પર બળાત્કાર

૭ ઑક્ટોબરે ખોવાઈ ગયેલી અને ૯ ઑક્ટોબરે જેની લાશ મળી એ ઘાટકોપરની નાનકડી છોકરી પર રેપ કરીને તેને મારી નાખવામાં આવી હોવાનો ઘટસ્ફોટ ...

Read more...

ફ્લાવરબેડ ટાઇપનાં ડિવાઇડરો સામે લોકોનો સખત વિરોધ

આનાથી સિનિયર સિટિઝનો અને બાળકોને રોડ ક્રૉસ કરવામાં પડશે તકલીફ, જ્યાં આવાં ડિવાઇડરો છે ત્યાં રોપાનું જતન થતું નથી એવી છે લોકોની ફરિયાદ

...
Read more...

ફેરિયાઓ પર રહેમ વેપારીઓ પર સિતમ આ ક્યાંનો ન્યાય?

ફુટપાથોને અતિક્રમણમુક્ત કરવા કટિબદ્ધ થયેલી સુધરાઈ હૉકર્સને કંઈ નથી કરતી પણ સોમવારે ઘાટકોપરની એક દુકાન પર ત્રાટકી એની સામે રોષ : સુધરાઈની નવી પૉલિસી અને ઍક્શનના વિરોધમાં દુકાનદારો વૉ ...

Read more...

કાર પાસે ચલણી નોટો નાખીને બૅગની ઉઠાંતરી

ઘાટકોપરમાં ત્રીજો બનાવ : નવી મુંબઈના વેપારીએ ૧.૫૨ લાખ રૂપિયા અને મહત્વના દસ્તાવેજો ગુમાવ્યા : કોઈની ધરપકડ નહીં ...

Read more...

ઘાટકોપરમાં કોમી ટેન્શન

વિશ્વ હિન્દુ પરિષદના ફ્લૅગ લગાવવાના મુદ્દે બે કોમ વચ્ચે વિવાદ અને પથ્થરમારો : પોલીસે મામલો નિયંત્રણમાં લીધો ...

Read more...

નવરાત્રિમાં ફાલ્ગુની પાઠકનું ઘાટકોપરમાં કમબૅક

૨૦૧૩ બાદ આ વખતે ઘાટકોપર ગુજરાતી સમાજ દ્વારા આયોજિત નોરતાંમાં પોતાના સૂર રેલાવશે ...

Read more...

ડમ્પર કાળ બનીને આવ્યું

વતનમાં દેરાસરની ધજા ચડાવવાના કાર્યક્રમમાં ઘાટકોપરના અગ્રણી કચ્છી કાર્યકર ગઈ કાલે બપોરે જવાના હતા, પણ સવારે સાળાને તેડવા જતી વખતે છેડાનગર જંક્શન પર થયો ઍક્સિડન્ટ : દોઢ કલાકની સારવાર બા ...

Read more...

ઘાટકોપર : રિપેરિંગ દરમિયાન ગેસ-સિલિન્ડર ફાટતા કારીગરના ફૂરચે ફૂરચા ઉડી ગયા

આર ઓડિયન મૉલના સિનેમૅક્સના ઍર-કન્ડિશન પ્લાન્ટમાં ગૅસ-લીકેજના પગલે થયેલા બ્લાસ્ટમાં એક મેકૅનિકના શરીરના ફુરચા ઊડી ગયા : આસપાસનાં બિલ્ડિંગો સુધી તાંબાના ટુકડા ઊડ્યા

...
Read more...

ઘાટકોપરની માફિયા ક્વીન આખરે પકડાઈ

માત્ર ૬ વર્ષમાં ૫૦ ચેઇન-સ્નૅચર્સ અને ચોર-ગૅન્ગની ડૉન બની ગયેલી કરીમા આપા ચાર ફ્લૅટ અને ૪૦ ઝૂંપડાંની માલિક છે ...

Read more...

અવળી ગંગા : પેસેન્જર દ્વારા ટેક્ષી ડ્રાઈવરને લૂંટવાનો પ્રયાસ

ઘાટકોપરમાં રાતના સાડાત્રણ વાગ્યે દિલધડક ડ્રામા, સિનિયર સિટિઝન મહિલાની સજાગતા અને પોતાની હિંમતને કારણે ટૅક્સી-ડ્રાઇવર લૂંટાઈ જતાં બચ્યો

...
Read more...

ગૅસની ટ્રબલ વધતી જ જાય છે, સાવધાન

ઘાટકોપરમાં રાંધણગૅસ લીક થવાને કારણે લાગેલી આગમાં પત્નીને બચાવવા જતાં પતિ દાઝ્યો : રસોડાનું ફર્નિચર બળીને ખાખ : બધી રૂમોની બારીઓના કાચ તૂટી ગયા : સોસાયટીના પરિસરમાં ઊભેલી ત્રણ કારના કાચ ...

Read more...

ચહેરા પર ચૂનો લગાડીને ઘાટકોપરની ટ્રાવેલિંગ કંપનીને ૩,૩૦,૦૦૦ રૂપિયાનો ચૂનો લગાડી ગયા

ઑફિસની સેફ્ટી-ગ્રિલ તોડવા માટે લોખંડના રૉડનો ઉપયોગ : CCTV કૅમેરા સાથે ચેડાં કરવા છતાં ફુટેજમાં ઝડપાયા ...

Read more...

Page 8 of 39

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK