કાયદાની ઐસી-તૈસી,મુંબઈના મેયરે કરી ફુટપાથ પર કાર પાર્ક

યુપીએ સરકાર પોતાના શાસનકાળ દરમ્યાન સત્તાનો ઘણો દૂરઉપયોગ થવાને કારણે કેન્દ્રમાંથી ફેંકાઈ ગઈ છે, તેમ છત્તા આપણા રાજકારણીઓ તેમાંથી શીખ મેળવવા ઈચ્છતા ન હોય તેવું લાગી રહ્યુ છે.




મુંબઈના મેયર સુનિલ પ્રભુએ દાદરમાં ગઈકાલે પોતાની કાર ફુટપાથ પર પાર્ક કરીને નિયમનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK