Dadar-Matunga-Sion

માટુંગામાં છુટ્ટી ફરતી ગાયોનો ત્રાસ

સિનિયર સિટિઝનોને છે સૌથી વધારે ચિંતા ...

Read more...

હાઈ કોર્ટના હુકમને સુધરાઈ ઘોળીને પી ગઈ

માટુંગા-ઈસ્ટમાં ભાઉદાજી રોડ અને તેલંગ રોડ પરથી કચરાની ટ્રકોના પૉઇન્ટ હટાવવાના આદેશનો અમલ કરવામાં ભયંકર વિલંબ ...

Read more...

માટુંગામાં કારના કાચ તોડીને થતી ચોરી સામે થશે સિગ્નેચર કૅમ્પેન

સ્થાનિક રહેવાસીઓ કહે છે કે પોલીસ ચાહે તો આ પ્રૉબ્લેમ આસાનીથી સૉલ્વ કરી શકે છે ...

Read more...

માટુંગામાં અવારનવાર ગાડીના કાચ તોડીને થતી ચોરીથી લોકોમાં આક્રોશ

માટુંગા-ઈસ્ટમાં આવેલા સર ભાલચંદ્ર રોડના નિશિતમહલ બિલ્ડિંગ પાસે અવાર-નવાર ગાડીના કાચ તોડીને ચોરી કરવાની ઘટનાઓથી સ્થાનિક રહેવાસીઓ ત્રાસી ગયા છે. ...

Read more...

ફેરિયાઓના ત્રાસથી લાચાર લોકો કરે તો શું કરે?

દાદર હોય, માટુંગા હોય કે સાયન; બધે જ પ્રૉબ્લેમ ...

Read more...

માટુંગામાં રૅશ ડ્રાઇવિંગની રામાયણ

માટુંગા ગુજરાતી સેવા મંડળ ચોક પાસેનો અતિ મહત્વનો રસ્તો બન્યો ડેન્જરસ: સ્પીડ-બ્રેકર સાથે સિગ્નલની પણ વ્યવસ્થા કરવામાં આવે એવી લોકોની માગણી ...

Read more...

સાયનના ગાર્ડનમાં સવારે ક્રિકેટ અને રાતે નશો

સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ્ : સુધરાઈ કોઈ પગલાં લેતી નથી ...

Read more...

લેડી દબંગ સુજાતા પાટીલ

કાયદો બધા માટે સરખો છે, એનાથી પણ વધુ મહત્વનો છે માણસનો જાન : આ ઉદ્દેશ સાથે રોજના સેંકડો પોલીસો સહિત બાઇકરો અને કારચાલકો પર પગલાં લેતાં અચકાતાં નથી

...
Read more...

લગ્નપ્રસંગમાં પોલીસનો પહેરો ફાયદેમંદ સાબિત થઈ રહ્યો છે

સાયન પોલીસે શરૂ કરેલી આ ઝુંબેશને પગલે ચેઇન-સ્નૅચિંગ અને ઘરેણાંની ચોરીની ઘટનાઓમાં ઘટાડો ...

Read more...

ટ્રાવેલિંગ એજન્ટોને કારણે સર્જાતી ટ્રાફિક-સમસ્યા સામે લડવા સાયન સર્કલ પાસેના રહેવાસીઓ રોડ પર ઊતર્યા

સાયન સર્કલ પાસે આવેલા વલ્લભ વિદ્યાલય માર્ગ પર ટ્રાવેલિંગ એજન્ટોની દાદાગીરીથી ત્રાસેલા રહેવાસીઓ ટ્રાફિકની સમસ્યા સામે છ મહિનાથી લડી રહ્યા છે. ...

Read more...

લોકલ ટ્રેનમાં સિનિયર સિટિઝનો માટે અલાયદા ડબ્બા ફાળવી શકશે રેલવે?

ગુજરાતી સિનિયર સિટિઝનની અરજીને પગલે હાઈ કોર્ટે માગેલા ઉકેલરૂપે રેલવેએ છ સપ્તાહની અંદર ઍફિડેવિટ રજૂ કરવાની છે ...

Read more...

પ્રેમિકાને '૨ સ્ટેટ્સ' જોવા મોકલીને તેના જ ઘરમાં ચોરી કરી પ્રેમીએ

પ્રેમિકાને ‘૨ સ્ટેટ્સ’ ફિલ્મ જોવા મોકલી તેના જ ઘરમાં ચોરી કરવાનો બનાવ માહિમમાં બન્યો છે. ...

Read more...

મમ્મી, મારી રાહ ન જોતી, હું ઘરે નથી આવવાનો : ચોરીની શંકા સહન ન થતા કર્યુ સુસાઈડ

સ્કૂલમાં સ્પોર્ટ્સનાં સર્ટિફિકેટ્સની ચોરીનું આળ મૂકવામાં આવતાં નવમા ધોરણના સ્ટુડન્ટે ટ્રેનની નીચે ઝંપલાવતાં પહેલાં તેની મમ્મીને ફોન કર્યો ...

Read more...

નાલાસોપારાના ફ્લાયઓવર નીચે ફેરિયાઓએ જમાવ્યો અડ્ડો

લોકોને ચાલવામાં ને વાહનોની અવરજવર પર અસર થવાને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો ...

Read more...

થોડા દિવસ માટે ૯૦૧ બ્લૅક ઍન્ડ યલો ટૅક્સી કેમ ગાયબ થઈ જશે?

ઇલેક્શન-ડ્યુટી માટે મે મહિના દરમ્યાન કુલ ૯૦૧ બ્લૅક ઍન્ડ યલો ટૅક્સીઓને બુક કરવામાં આવી છે. ...

Read more...

દાદર-માટુંગા-સાયન-વડાલાના કયા-કયા રસ્તા ખોદાયેલા છે?

તસવીરો પાડીને

એસ્કેલેટર, એલિવેટેડ રોડ, બસ-ટર્મિનસ માટે જગ્યા અને હૉકર-ફ્રી એન્ટ્રી-પૉઇન્ટ જેવી સુવિધાઓ સાથે એને આલીશાન બનાવવામાં આવશે ...

Read more...

સાયન : પાર્કિંગ મામલે બોલાચાલી થતા ૫૦ વર્ષની વ્યક્તિનું અપહરણ

આરોપી અને તેના મિત્રે તેને કારમાં લઈ જઈને મારઝૂડ કરી અને પછી એક કલાક બાદ કલાનગર જંક્શન પર છોડીને નાસી ગયા

...
Read more...

માટુંગામાં દિવસભર પાર્ક થતાં ટેમ્પો ને ટ્રાન્સપોર્ટનાં વાહનોને કારણે થાય છે ભારે ટ્રાફિક જૅમની સમસ્યા

પોલીસ અને ટ્રાફિક-વિભાગમાં ફરિયાદ કર્યા પછી પણ કોઈ પગલાં લેવામાં આવી રહ્યાં ન હોવાનો લોકોનો આક્ષેપ

...
Read more...

Page 5 of 10

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK