Dadar-Matunga-Sion

ખાડાઓ પૂરવાનો ખર્ચ ૭૧ કરોડ રૂપિયાથી વધીને ૨૭૯ કરોડ રૂપિયા થયો

રસ્તાઓ અને ફૂટપાથો પર પડેલા ખાડાઓ પૂરવાનો ખર્ચ ચાલુ વર્ષે ૭૧ કરોડ રૂપિયાથી ચારગણો વધીને ૨૭૯ કરોડ રૂપિયા થઈ ગયો છે. ...

Read more...

માટુંગામાં RTO પોલીસની દાદાગીરી

પાર્કિંગનું બોર્ડ હોવા છતાં પાર્ક કરેલી ગાડીઓના માલિકો પાસેથી દંડ વસૂલ કર્યો ...

Read more...

સાયનમાં ફેરિયાઓ અને સુધરાઈ વચ્ચે પકડાપકડી

સાયનમાં મેઇન રોડ પર ઠેકઠેકાણે ફેરિયાઓ ફૂટપાથ પર કબજો કરી બેસેલા જોવા મળે છે. ...

Read more...

માટુંગાના ટ્રાફિક-વૉલન્ટિયરની વિદાય

માટુંગામાં હંમેશાં ટ્રાફિકથી ધમધમતો રોડ એટલે ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ. ...

Read more...

માટુંગામાં ૨૦ ઠેકાણે ગટરોનાં ઢાંકણાં ખુલ્લાં : રાહદારીઓ પર ખતરો

માટુંગામાં સ્થાનિક લોકોએ છેલ્લા છ મહિનામાં સુધરાઈમાં અનેક વખત ફરિયાદો કર્યા છતાં એ વિસ્તારમાં અનેક ઠેકાણે લોકોના જીવના જોખમરૂપ બનેલા આ મૅનહોલ્સ એટલે કે ખુલ્લી ગટરોમાં કોઈ પડી જાય અન ...

Read more...

સાયનમાં હાઇવે પછી મેઇન રોડ પર પણ ટૂરિસ્ટ બસોનો નવો અડ્ડો

છેલ્લાં થોડાં વષોર્થી સાયનમાં પ્રાઇવેટ બસો સામેની સ્થાનિક લોકોની લડત ચાલુ છે. સાયનમાં આવેલી ગુરુકૃપા હોટેલ પાસે ટૂરિસ્ટ બસોના માલસામાનનું લોડિંગ-અનલોડિંગ થતું હોવાથી સ્થાનિક રહેવા ...

Read more...

હવે ઑલ ઇઝ વેલ

માટુંગામાં મહેશ્વરી ઉદ્યાનના બ્રિજ નીચે ઘર બનાવી બેસેલા ભિખારીઓને હટાવવામાં આવ્યા : સ્થાનિક લોકોએ મિડ-ડે LOCALનો આભાર માન્યો ...

Read more...

સાયન હાઇવે પર કાટમાળની સમસ્યા ઉગ્ર બની

રોડ પર કાટમાળ પ્રસરતાં અકસ્માત થવાના ચાન્સિસ ...

Read more...

સાયનમાં કોણ કરે છે વૃક્ષોનું મર્ડર?

૩૦થી ૩૫ વૃક્ષોનાં થડમાં ઍસિડ નાખીને એમને ખોખલાં કરવામાં આવી રહ્યાં છે : ૫૦થી વધુ વર્ષોથી આ વૃક્ષો છે ...

Read more...

કોન્ગ્રેસે મુંબઈમાં 5 ગુજરાતી ઉમેદવારોને ટિકિટ ફાળવી

MPCCના ગુજરાતી સેલના અધ્યક્ષ મંનીષ શાહની આ બીજી ઝુંબેશને સફળતા : પ્રથમં સફળ ઝુંબેશ દાદર-માટુંગાનાં બિલ્ડિંગો પરથી હેરિટેજ ટૅગ કાઢી નાખવાની હતી : હવે ગુજરાત ભવનની માગણી ...

Read more...

એક મહિનો પણ નથી ટકતા સુધરાઈએ ભરેલા ખાડા

મિડ-ડે LOCALમાં સમસ્યા પ્રસિદ્ધ થયા બાદ ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર પડેલા ખાડાને એક મંહિના પહેલાં પૂરવામાં આવ્યો હતો, પણ હાલમાં ખાડો ફરી પાછો ખૂલવા લાગ્યો છે : ખાડા સાથે પુરાયેલી પાઇપ બહાર ...

Read more...

સાયનના હાઇવે પર ટૂરિસ્ટ બસોમાંથી માલસામાનનું લોડિંગ-અનલોડિંગ

સાયનમાં ગુરુકૃપા હોટેલ પાસે ટૂરિસ્ટ બસોમાં માલસામાન લોડિંગ-અનલોડિંગ થતાં સ્થાનિક રહેવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. ...

Read more...

માટુંગા ફ્લાયઓવરની નીચે પાર્ક બનાવવાની પરમિશન આખરે મળી

સ્થાનિક રહેવાસીઓને બે વર્ષ સુધી ધક્કા ખવડાવ્યા પછી આખરે સુધરાઈએ મંજૂરી આપી : એક કિલોમીટર લાંબો પાર્ક બનશે, જેને બનાવવા અને મેઇન્ટેન કરવા ત્રણેક કરોડ રૂપિયાની જરૂર પડશે ...

Read more...

સાયનમાં પ્રાઇવેટ બસ સામેની લડત વધુ ઉગ્ર બની

પોલીસ, સુધરાઈ, રાજકારણીઓના પ્રયત્નો અને સહાય છતાં ટ્રાવેલ્સવાળાઓ કોઈને ગાંઠતા નથી ...

Read more...

સુધરાઈ ખાડા પૂરે છે કે મજાક કરે છે?

ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર ગાંધી માર્કેટ પાસે પડેલા ખાડા સુધરાઈએ ભર્યા પછી એક અઠવાડિયામાં એ પાછા ખૂલી ગયા ને ફરી પાછા ભર્યા બાદ પણ ગયા અઠવાડિયે પાછા ખૂલી ગયા ...

Read more...

માટુંગામાં શૉપિંગ કરવા આવ્યાં અનિલ અને ટીના અંબાણી

રવિવારે માટુંગા સ્ટેશનની સામે આવેલી છેડા ડ્રાયફ્રૂટ્સ નામની શૉપમાં અનિલ અને ટીના અંબાણી શૉપિંગ કરવા આવ્યાં હતાં.

...
Read more...

ભિખારીઓ ને ચરસીઓથી કોઈ છુટકારો અપાવશે?

માટુંગામાં ભિખારીઓની સંખ્યા વધતી જાય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડના કિંગ્સ સર્કલ બ્રિજ નીચે ભિખારીઓ અને ચરસીઓનો અડ્ડો બની જતાં મહિલાઓને બ્રિજ નીચેથી પસાર થવામાં ગભરાટ થાય છે. સવાર હ ...

Read more...

સુધરાઈ પોતાની અક્કલનું પ્રદર્શન કરે છે?

ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર ગાંધી માર્કેટ પાસે પડેલા ખાડા સુધરાઈએ ભર્યા ખરા, પણ એક અઠવાડિયામાં એ પાછા ખૂલી ગયા એટલે ફરી પાછા ભર્યા ...

Read more...

માટુંગાનું નપ્પુ ગ્રાઉન્ડ તળાવ બની ગયું

પ્રૉપર ડ્રેનેજની વ્યવસ્થા ન હોવાથી વરસાદનું પાણી ભરાતાં સ્થાનિક રહેવાસીઓને રોગચાળાનો ભય ...

Read more...

કાયદાની ઐસી-તૈસી,મુંબઈના મેયરે કરી ફુટપાથ પર કાર પાર્ક

યુપીએ સરકાર પોતાના શાસનકાળ દરમ્યાન સત્તાનો ઘણો દૂરઉપયોગ થવાને કારણે કેન્દ્રમાંથી ફેંકાઈ ગઈ છે, તેમ છત્તા આપણા રાજકારણીઓ તેમાંથી શીખ મેળવવા ઈચ્છતા ન હોય તેવું લાગી રહ્યુ છે. ...

Read more...

Page 4 of 10

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK