Dadar-Matunga-Sion

આ ફૂટપાથ કાર-પાર્કિંગ માટે છે કે પબ્લિકને ચાલવા માટે?

દાદરની આ સમસ્યા વિશે ટ્રાફિક-ડિપાર્ટમેન્ટ કે સુધરાઈ કોઈ પણ કાર્યવાહી નથી કરતું ...

Read more...

ગાંધી માર્કેટની પાઇપલાઇનમાં લીકેજ હોવાથી રહેવાસીઓના ઘરે ગંદું પાણી આવી રહ્યું છે

વાંદાઓની સમસ્યા પણ ઊભી થઈ છે, પણ અહીંના ઘણા લોકો જૈન હોવાથી તેઓ કૉક્રોચને મારી શકતા નથી ...

Read more...

માટુંગાના સાંકડા રસ્તાઓ પર ચાલવાનો લોકોને ડર લાગે છે

માટુંગા સેન્ટ્રલમાં ૬૪ જુદી-જુદી ગલીઓના રસ્તાઓ એટલા નાની સાઇઝના બનાવવામાં આવ્યા છે કે આ વિસ્તારમાં સૌથી વધુ પાર્કિંગ અને ફૂટપાથની સમસ્યા જોવા મળી રહી છે. ...

Read more...

માટુંગા ચેઇન-સ્નૅચરોનું ફેવરિટ

જૂન મહિનામાં અહીં લગભગ ૩૬ ચેઇન-સ્નૅચિંગ, પરંતુ એમાંનો એક પણ પકડાયો નથી ...

Read more...

મૉન્સૂનમાં ઍક્ટિવેટ થઈ જતી કૉપરના વાયર ચોરનારી ગૅન્ગ

પોલીસે પકડેલા ધારાવીના ત્રણ જણ ડ્રગ્સ ખરીદવા માટે MTNLના કેબલ ચોરતા હતા ...

Read more...

ખુલ્લી ગટરોને કારણે દાદરની સ્કૂલના વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં

શારદાશ્રમ સ્કૂલ સામેની ગટરનાં ઢાંકણાં ચોરાઈ ગયાં : ફરિયાદ કરવા છતાં સુધરાઈ લાપરવાહ હોવાનો આક્ષેપ ...

Read more...

માટુંગા અને દાદરમાં વીજળી ગુલ થતાં બેસ્ટ દ્વારા ઓવરહેડ લાઇનથી ઇલેસ્ટ્રિસિટીની ટેમ્પરરી સપ્લાય

માટુંગા-વેસ્ટ અને દાદર-વેસ્ટમાં વરસાદને કારણે આ વિસ્તારમાં ઇલેસ્ટ્રિસિટી સપ્લાય કરતી બેસ્ટની ઇલેસ્ટ્રિસિટીની લાઇનમાં ત્રણ દિવસ પહેલાં શૉર્ટ-સર્કિટ થઈ હતી. ...

Read more...

ફાઇવ ગાર્ડન્સની જવાબદારી કૉર્પોરેટ કંપનીને સોંપી દેવા માંગ

સ્થાનિક રહેવાસીઓ કહે છે કે સુધરાઈ આ ગાર્ડન્સની જાળવણી કરવા અસમર્થ હોય તો કોઈ કંપનીને એની કૅર-ટેકર બનાવી દે ...

Read more...

માટુંગા સેન્ટ્રલ સ્ટેશનની બહારના વૉટર-કૂલરમાં પાણી જ આવતું નથી

માટુંગા સેન્ટ્રલમાં સ્ટેશનની બહાર ઘણાં વષોર્ પહેલાં લાયન્સ ક્લબ દ્વારા પબ્લિકને પીવા ઠંડું પાણી મળે એ માટે વૉટર-કૂલર મૂકવામાં આવ્યાં હતાં, પણ એમાં અત્યારે એક ટીપું પાણી નથી આવતું. ...

Read more...

માટુંગા સેન્ટ્રલની શિશુવન વિદ્યા મંદિર સ્કૂલમાં બૉમ્બની અફવા

માટુંગા સેન્ટ્રલની શિશુવન વિદ્યામંદિર સ્કૂલમાં ગઈ કાલે સવારે ૧૧.૨૦ વાગ્યે બૉમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાનો ફોન આવ્યો હતો. ...

Read more...

દાદરના હિન્દમાતાના વેપારીઓ સુધરાઈ ને ન્યુઝ-ચૅનલોથી નારાજ

ચોમાસા માટે સુધરાઈ કંઈ કરતી નથી અને ટીવીવાળા આખો દિવસ અહીં ભરાયેલાં પાણી દેખાડ્યા કરે એટલે ગ્રાહકો આવતા નથી ...

Read more...

માટુંગાની લાલ બહાદુર શાસ્ત્રી માર્કેટની બહાર બેસતા ફેરિયાઓની દાદાગીરી

અહીંના દુકાનદારોની વર્ષો જૂની ફરિયાદ પછી પણ સુધરાઈ અને રાજનેતાઓની અસીમ કૃપાને લીધે હૉકર્સ હટવાનું નામ જ લેતા નથી ...

Read more...

સાયનના સબવેમાં ડિમ લાઇટ મહિલાઓ અસુરક્ષિત

સાયન સ્ટેશનની બહાર આવેલા સબવેમાં ડિમ લાઇટ હોવાથી આ વિસ્તારમાંથી પસાર થતી મહિલાઓ અને સિનિયર સિટિઝનોને ઘણો ત્રાસ વેઠવો પડી રહ્યો છે. ...

Read more...

માટુંગાના ઈસ્ટ અને વેસ્ટને જોડતો રેલવે બ્રિજ પહોળો કરવાની માગણી પુરજોશમાં

માટુંગા ઈસ્ટ અને વેસ્ટને જોડતા થાણે તરફના રેલવે બ્રિજને પહોળો કરવાની માગ જોર પકડી રહી છે. આ બ્રિજ બાબા આદમના જમાનામાં બંધાયો ત્યારથી એમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી. ...

Read more...

માટુંગાની હવે મને આદત પડતી જાય છે

ઘાટકોપરથી પરણીને આવેલી ‘બાલિકા વધૂ’ની લેટેસ્ટ આનંદી એટલે કે તોરલ રાસપુત્રા કહે છે... ...

Read more...

ઇંગ્લૅન્ડનું મિનીએચર વર્ઝન એટલે મારું માટુંગા

નાટકો અને સિરિયલોનો ઍક્ટર ધર્મેન્દ્ર ગોહિલ કહે છે... ...

Read more...

મારી હયાતીમાં તો અહીંથી શિફ્ટ થવાનો ચાન્સ જ નથી

૩૦ વર્ષથી દાદરમાં રહેતા ભજનસમ્રાટ અનુપ જલોટા કહે છે... ...

Read more...

મુંબઈ-૨૮થી જાણે પ્રેમ થઈ ગયો છે

સબ ટીવીની સિરિયલ ‘આર. કે. લક્ષ્મણ કી દુનિયા’માં કૉમન મૅન બનેલા ઍક્ટર અતુલ પરચુરે કહે છે... ...

Read more...

Page 9 of 9

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK