Dadar-Matunga-Sion

શિવસેના ભવન સામેના રોડનો કેટલોક ભાગ ધસી પડતાં સુધરાઈ દ્વારા સાવચેતીનાં પગલાં

શિવસેના ભવન સામેના ગોખલે રોડ જંક્શન પર વચ્ચે જ મંગળવારે સાંજે પાંચ વાગ્યે રોડનો અમુક ભાગ ધસી પડ્યો હતો. જોકે આ બાબતે તરત જ જાણ થતાં સુધરાઈના કર્મચારીઓ ત્યાં ધસી આવ્યા હતા અને સાવચેતીન ...

Read more...

દાદરમાં શુક્રવારના ગણપતિવિસર્જન વખતે સૌથી વધુ ૧૧૨ ડેસિબલ અવાજની માત્રા નોંધાઈ

મુંબઈમાં ગણપતિ મહોત્સવ દરમ્યાન વિસર્જનના દિવસોમાં સિન્થેટિક ઢોલ-ત્રાંસા અને સાઉન્ડ-સિસ્ટમના બેફામ ઉપયોગથી સૌથી વધુ નૉઇઝ-પોલ્યુશન નોંધાય છે. આ વખતે ગણપતિ મહોત્સવના પાંચમા દિવસનું વિ ...

Read more...

દાદર ચોપાટીમાં વિસર્જનમાં હજારો ભક્તોની રક્ષા માટે ફક્ત ૬ લાઇફગાર્ડ

દાદર-વેસ્ટની ચોપાટી પર આ વર્ષે ફક્ત છ લાઇફગાર્ડ જ રાખવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં લોકો અહીં ગણપતિના વિસર્જન માટે આવશે, પણ શું છ સિક્યૉરિટી ગાર્ડ હજારો ગણેશ ...

Read more...

દાદરમાં રાજસાહેબના રાજમાં વિક્રેતાઓ ખુશ, પબ્લિક નારાજ

વિઘ્નહર્તાની પ્રતિમાના વિક્રેતાઓને રાજ ઠાકરેનો પૂરતો સપોર્ટ મળતો હોવાથી તેમણે દરેક ફૂટપાથ પર તેમનો કબજો કરી લીધો

...
Read more...

પર્યુષણ પર્વના પહેલા જ દિવસે માંસ-મટનની દુકાનો ખુલ્લી રહેતાં દાદરના જૈનોનો પોલીસ-સ્ટેશને મોરચો

જૈનોના ધાર્મિક તહેવાર પર્યુષણના પહેલા અને છેલ્લા (સંવત્સરી) દિવસે દેવનાર કતલખાનાંની સાથોસાથ માંસ-મટનનું વેચાણ કરતી દુકાનો પણ બંધ રહેશે એવી સરકારે ખાતરી આપી હોવા છતાં આ પર્વના પહેલા ...

Read more...

દાદરના ઈસ્ટ-વેસ્ટને જોડતા લોકમાન્ય ટિળક બ્રિજની ફૂટપાથની હાલત અત્યંત જોખમી

દાદરના ઈસ્ટ-વેસ્ટને જોડતા મહત્વના લોકમાન્ય ટિળક બ્રિજ પરથી થતી રોજની હજારો વાહનોની અવરજવરને લીધે આ બ્રિજ પર ૨૪ કલાક ટ્રાફિક જૅમ રહે છે જેને કારણે ઈસ્ટમાંથી વેસ્ટમાં જનારા હજારો રાહદા ...

Read more...

શૈક્ષણિક ક્ષેત્રે ક. વી. ઓ. સમાજની સેવાનાં સો વરસનું સેલિબ્રેશન

આજે સવારે નવ વાગ્યે દાદરના યોગી સભાગૃહમાં કચ્છી વીસા ઓસવાળ સમાજ દ્વારા ઊજવાશે ‘ક.વી.ઓ. એજ્યુકેશન ડે’  ...

Read more...

ફ્લાયઓવર પરથી નીચે પટકાયેલા ફોન-ચોર પર બસનાં પૈડાં ફરી વળ્યાં

ગુરુવારે રાતે સાયનમાં એક રાહદારીનો મોબાઇલ ફોન ઝૂંટવીને ફ્લાયઓવર પર નાસી રહેલો ચોર ફ્લાયઓવર નીચેના રોડ પર પડી ગયો હતો અને તેના પર બેસ્ટની બસનાં પૈડાં ફરી વળતાં તેનું મોત થયું હતું.

...
Read more...

દાદર સ્ટેશનની થશે કાયાપલટ, લાગશે નવાં ૧૮ એસ્કેલેટર

મુસાફરોના ભારે ધસારાવાળા દાદર સ્ટેશનની કાયાપલટ કરવાની યોજના મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશને (MRVC) બનાવી છે એ અનુસાર સેન્ટ્રલ તથા વેસ્ટર્ન લાઇન પર આવેલા ફૂટઓવર બ્રિજ (FOB)ને જોડવામાં આવશે. ...

Read more...

દાદર રેલવે-સ્ટેશનને ઉડાવી મૂકવાની ધમકી

વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેમાં સૌથી વધુ ભીડવાળા ગણાતા દાદર સ્ટેશનને ઉડાવી મૂકવાના ધમકીભર્યા ફોને ગઈ કાલે રેલવે-પોલીસ સહિત સિટી પોલીસને દોડતી કરી મૂકી હતી. ...

Read more...

ફેરિયાઓની સંતાકૂકડી

દાદર-વેસ્ટની માર્કેટમાં સુધરાઈની ગાડી આવી અને હૉકર્સ ગાયબ, ગાડી ગઈ અને ૧૫ મિનિટમાં પાછા : કોણ ફેરિયાઓને સુધરાઈની કાર્યવાહીની જાણકારી આપે છે? ...

Read more...

ઝૂંપડાંઓ તોડવાના સુધરાઈના પ્લાન પર MNSના કાઉન્સિલરે પાણી ફેરવી નાખ્યું

સુધરાઈ શુક્રવારે દાદર-વેસ્ટની દરેક ફૂટપાથનાં ઝૂંપડાંઓ ડિમૉલિશ કરવાની હતી, ...

Read more...

દાદર-વેસ્ટમાં સ્ટેશન પાસેના કેળુસકર રોડ પર ડિવાઇડર બનવાથી રાહત

આ રસ્તો વળાંકવાળો હોવાથી લોકો ગમેતેમ બાઇક અને કાર ચલાવતા હતા, પણ હવે ટ્રાફિક પણ કન્ટ્રોલ કરી શકાશે ...

Read more...

દાદર-માટુંગામાં વૃક્ષ પડ્યાં એમાં મોટરો કચડાઈ અને સ્ટ્રીટ-લાઇટ પણ તૂટી ગઈ

દાદર-વેસ્ટના ગોખલે રોડ પર આવેલું એક વૃક્ષ રવિવારે મોડી રાત્રે અને માટુંગા સેન્ટ્રલના મહેશ્વરી ઉદ્યાન પાસે આવેલું એક વૃક્ષ મંગળવારે સવારે ઢળી પડ્યું હતું. આ બન્ને ઘટનામાં સદ્નસીબે કોઈ ...

Read more...

માટુંગા સેન્ટ્રલના લેડી જહાંગીર રોડની હાલત બદતર થઈ ગઈ છે

આ રસ્તા પર ડઝન ખાડા પડી ગયા છે અને રસ્તાના કૉર્નર પર કચરાનો ઢગલો હંમેશાં જોવા મળે છે : સુધરાઈ આ રસ્તાનું રિપેરિંગ કરવામાં નિષ્ફળ

...
Read more...

માટુંગામાં ત્રણ વૃક્ષોની હત્યા ડિસેમ્બરમાં કરવામાં આવેલી

પણ આ વિસ્તારમાં કોઈ પણ CCTV કૅમેરા ન હોવાથી પોલીસ આરોપીને શોધી કાઢવામાં નિષ્ફળ  આ વૃક્ષો ફંગસ અટૅકને કારણે મર્યા નથી, રાતોરાત આ ઝાડોમાં ડ્રિલિંગ કરી હૉલ પાડીને ઝેરી દવા રેડી મારી નાખવામા ...

Read more...

દાદરમાં ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી સ્કૂલ સામેની જ ફૂટપાથ પર કાર-પાર્કિંગ

આ સમસ્યાના કારણે સ્કૂલનાં બાળકોએ જીવ જોખમમાં મૂકીને રસ્તા પરથી ચાલવું પડે છે, પણ ટ્રાફિક-પોલીસની આંખો પર તાળાં લાગેલાં છે

...
Read more...

દાદરમાં સ્ટુડન્ટ્સની રાહ જોતી મમ્મીઓ માટે બેસવાની કોઈ પણ વ્યવસ્થા નથી

દાદર-ઈસ્ટની હિન્દુ કૉલોનીમાં આવેલી ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી સ્કૂલના સ્ટુડન્ટ્સની સ્કૂલની બહાર રાહ જોતી મમ્મીઓ માટે સુધરાઈએ આ વિસ્તારમાં કોઈ પણ બેસવાની બેન્ચ બનાવી નથી એથી આ સ્કૂલમ ...

Read more...

પોલીસ શોધી રહી છે ૩ ઝાડના કિલર્સને

માટુંગામાં કન્સ્ટ્રક્શન માટે જગ્યા કરવા ત્રણ વૃક્ષોમાં ડ્રિલિંગ દ્વારા કાણાં પાડીને એમાં ઝેરી કેમિકલ નાખીને મારી નાખવામાં આવ્યાં છે ...

Read more...

Page 8 of 9

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK