Dadar-Matunga-Sion

દાદરમાં આજે ટૅક્સી-ડ્રાઇવરોનું શક્તિ-પ્રદર્શન, લોકોએ હાડમારી વેઠવી પડે એવી શક્યતા

આજે દાદર (ઈસ્ટ)માં સ્વામિનારાયણ મંદિર સામે ટૅક્સી-ડ્રાઇવરો મુંબઈના વિવિધ વિસ્તારોમાં બંધ કરી દેવાયેલાં ટૅક્સી-સ્ટૅન્ડ ફરીથી ચાલુ કરવામાં આવે એવી માગણી સાથે દેખાવો કરવાના છે. ...

Read more...

હવે દાદર સ્ટેશને મળશે ભુલભુલામણીમાંથીમુક્તિ, લગાવાશે મૅપ

સેન્ટ્રલ રેલવે વિવિધ સ્ટેશનોની બહાર હવે નકશા લગાવશે જેથી નવાસવા લોકોને એ વિસ્તારની જાણકારી મળી રહે ...

Read more...

શરીરને તાજગી આપવાને બદલે પ્રદૂષિત હવા આપતા બ્યુટિફિકેશનનો શું ફાયદો?

સાયનના રોડ-નંબર આઠના રહેવાસીઓનો સુધરાઈને સીધો સવાલ, સાયન હૉસ્પિટલની બાજુની ફૂટપાથનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું એ પછી એના પર સુધરાઈ કે કોઈ કૅરટેકર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું ...

Read more...

દાદર સ્ટેશન બ્લડ ડોનેશન માટે હૉટ ફેવરિટ

બ્લડ ડોનેશનના ઉમદા હેતુ માટે દાદર સ્ટેશન અનેક સંસ્થાઓનું માનીતું રહ્યું છે. લાખો લોકોની અવરજવરવાળા દાદર સ્ટેશન પર વચ્ચેના મોટા બ્રિજને જોડનારા ટિકિટ-વિન્ડો કાઉન્ટરની સામેની વિશાળ ઓપ ...

Read more...

‘નો મુસ્લિમ’ એવી જાહેરાત બ્રોકરે પ્રૉપર્ટીની વેબસાઇટ પર મૂકતાં વિવાદ

દાદરની હિન્દુ કૉલોનીમાં ઘર વેચવા માટે વિશાલ ડિસોઝા નામના બ્રોકરે આ ઍડ મૂકી હતી. કોઈના પ્રત્યે પૂર્વગ્રહને કારણે નહીં પરંતુ સોસાયટીમાં કોઈ મુસ્લિમ નથી રહેતા એમ જણાવવા માટે તેણે આ જાહેર ...

Read more...

માટુંગાના ફાઇવ ગાર્ડન્સની જાળવણી માટે સાડાપાંચ કરોડ રૂપિયાનું ફન્ડ મંજૂર

મોડે-મોડે પણ સુધરાઈએ રિનોવેશનના કાર્યને લીલી ઝંડી આપતાં ૮૦ વર્ષ જૂના આ ગાર્ડન્સનું સૌંદર્યકરણ અને સુશોભીકરણ થવાની આશા ...

Read more...

દાદરમાં બ્રિટિશ યુવતીનો વિનયભંગ થયો કે પછી તેને લૂંટી લેવાનો પ્રયાસ?

અંગ્રેજ કપલ કાલે વતન પાછું જવાનું હતું એને બદલે એક બદમાશને લીધે અટવાઈ ગયું

...
Read more...

PT ટીચરે લિપ-કિસ કરી હોવાની થર્ડ સ્ટાન્ડર્ડની સ્ટુડન્ટની ફરિયાદ

ધરપકડ કર્યા પછી દાદરની સ્કૂલના ટીચરને ૧૫,૦૦૦ રૂપિયાના જામીન પર છોડવામાં આવ્યો : વાલીઓએ માર્યો હોવાથી તેને એક કાને ઓછું સંભળાય છે

...
Read more...

દાદરમાં સ્વાતત્રવીર સાવરકર માકેર્ટ સામેનાં મોબાઇલ ટૉઇલેટ સગવડ કે પછી અગવડ?

જે પાંચ ટૉઇલેટ છે એમાંથી ચારનો ઉપયોગ માત્ર ચાર વેપારીઓ અને તેમનો સ્ટાફ કરે છે, જ્યારે કૉમન પબ્લિક અને માર્કેટના અન્ય દુકાનદારો માટે ફક્ત એક જ ટૉઇલેટ ખુલ્લું છે ...

Read more...

પેવર બ્લૉક્સ ઊખડી જવાથી રોડ પર ને ફૂટપાથ પર પડતા ખાડાથી લોકો ત્રસ્ત

દાદર-વેસ્ટમાં સ્ટેશન સામે આવેલા સેનાપતિ બાપટ રોડ અને એને કનેક્ટેડ અન્ય રોડ પર ઘણી જગ્યાએ પેવર બ્લૉક્સ બેસાડવામાં આવ્યા છે અને ફૂટપાથ પર પણ સ્મૂધ (લાલ-પીળા) પેવર બ્લૉક્સ બેસાડવામાં આવ્ય ...

Read more...

દાદર પોલીસ-સ્ટેશનમાંથી નાસી ગયેલી બાર-ગર્લ પકડાઈ

આજકાલ ક્રિમિનલો કસ્ટડીમાંથી નાસી ગયા બાદ પોલીસને સતત દોડતી રાખે છે. જોકે દાદર પોલીસને ગયા અઠવાડિયે તેના તાબામાંથી છટકી ગયેલી એક બાર-ગર્લને પાછી પકડી લેવામાં સફળતા મળી છે. ...

Read more...

દાદરમાં ૧૯ વર્ષની કૉલેજિયન પર હુમલાથી ફફડાટ

હેલ્મેટ પહેરીને આવેલા બે બાઇકરો ધારદાર વસ્તુથી જમણા હાથ પર વાર કરીને નાસી ગયા

...
Read more...

સાયનના હેરિટેજ ગ્રેડના પંડિત જવાહરલાલ નેહરુ ઉદ્યાનની બિસમાર હાલત

સાયન કિલ્લા તરીકે ઓળખાતા આ ઉદ્યાનનો મેઇન ગેટ છ મહિનાથી તૂટી ગયો હોવા છતાં સુધરાઈ તરફથી કોઈ જ કાર્યવાહી થતી નથી

...
Read more...

દાદરના BESTના બસ-સ્ટૉપ પછી હવે STના બસ-સ્ટૉપની બેન્ચ પણ ચોરાઈ

ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર આવેલા સ્ટેટ ટ્રાન્સર્પોટ (ST)ના બસ-સ્ટૉપ પર પૅસેન્જરોને બેસવા માટે સ્ટીલની સીટ બનાવવામાં આવી છે, પણ એમાંની કેટલીક સીટો તૂટી ગઈ છે તો કેટલીક ચોરાઈ ગઈ છે. જોકે એ ...

Read more...

દાદરમાં સમસ્યાઓની ભરમાર : લોકોએ ભોગવવી પડે છે હાડમારી

દાદર-ઈસ્ટમાં એક નહીં, અનેક સિવિક સમસ્યાઓ છે જે દાદર સ્ટેશનથી બહાર નીકળતાં જ નજરે પડે છે. ફેરિયાઓ, તૂટેલી ફૂટપાથો, રસ્તા પર કરવામાં આવેલાં ઢંગધડા વગરનાં પૅચવર્ક આ બધી જ કાયમની સમસ્યાઓ છે જ ...

Read more...

ડેવલપરના બેદરકારીભર્યા વલણ સામે માટુંગાની મહિલાઓએ આપ્યો નારીશક્તિનો પરચો

કન્સ્ટ્રક્શન સાઇટ પર થતા તોડકામને લીધે ઊડતી ધૂળથી પરેશાની થતી હોવાથી એક જ કલાકની અંદર ટેમ્પરરી પતરાં લગાવડાવ્યાં ...

Read more...

સાયન હૉસ્પિટલમાં નર્સની આત્મહત્યાનો પ્રયાસ

સાયન હૉસ્પિટલમાં નર્સિંગનો અભ્યાસ કરી રહેલી ૧૮ વર્ષની નમ્રતા ગાવિતે બુધવારે સાંજે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ...

Read more...

માટુંગાના લેડી જમશેદજી રોડની ગોપી ટૅન્ક માર્કેટની સ્વચ્છતા જોવા જેવી છે

અતિ ગીચ વસ્તી ધરાવતા મુંબઈની શાક-માર્કે‍ટમાં જનરલી એટલી ગંદકી હોય છે કે સ્વચ્છ માર્કે‍ટ ભાગ્યે જ જોવા મળે. ...

Read more...

માટુંગા રોડ સ્ટેશન સામેના ફૂટઓવર બ્રિજનું રિપેરિંગ પુરજોશમાં પણ ‘ઝેડ’ બ્રિજના કનેક્ટિંગ બ્રિજની હાલત ખરાબ

માટુંગા રોડ સ્ટેશન સામે આવેલા સેનાપતિ બાપટ માર્ગ ક્રૉસ કરવા અને માટુંગા સેન્ટ્રલ લાઇનમાં જવું હોય તો ઝેડ બ્રિજ સુધી પહોંચવા બનાવાયેલો ફૂટ ઓવરબ્રિજ ખાસ્સો જૂનો થઈ જતાં એનું અત્યારે રિ ...

Read more...

દાદરના રેડીમેડ ગાર્મેન્ટ્સના વેપારીઓ રોજબરોજની હપ્તાખોરીથી ત્રસ્ત

RTI ઍક્ટિવિસ્ટ બની બેઠેલા લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા થઈ રહેલી ...

Read more...

Page 7 of 9

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK