Dadar-Matunga-Sion

કબૂતરખાનાંઓનું આવી બન્યું છે

કબૂતરોની ચરકને લીધે થયેલા ફેફસાના ઇન્ફેક્શનથી અવસાન પામેલાં બોરીવલીનાં ગુજરાતી મહિલા વિશેના રિપોર્ટ પછી MNSએ માગણી કરી દાદરના ઐતિહાસિક કબૂતરખાનાને બંધ કરવાની ...

Read more...

સાસુની હત્યા કર્યા બાદ વહુએ ઉંદર મારવાની દવા ખાઈ લીધી

વષોર્થી ચાલતી તૂતૂ-મૈંમૈં જીવલેણ પુરવાર થઈ ...

Read more...

દલિતોના હિંસક આંદોલન સામે વેપારીઓનો આક્રોશ

મંગળવારે થયેલી તોડફોડથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન : પોલીસ-કમિશનર અને મુખ્ય પ્રધાન સમક્ષ કાયદાકીય પગલાં લેવાની માગણી ...

Read more...

વાહ દાદી

૮૧ વર્ષનાં ગુજરાતી મહિલાએ ગજબની હિંમત દેખાડીને બનાવટી પોલીસ બનીને દાગીના તફડાવવા આવેલા ઠગને લાઠી વીંઝીને પકડાવી દીધો

...
Read more...

દોઢ વર્ષથી હેરાન કરતો ૧૪ વર્ષનો વાંદરો આખરે પકડાયો

સાયન-કોલીવાડાના પ્રતીક્ષાનગરમાં  ભારે ત્રાસ ફેલાવ્યો હતો આ મર્કટે ...

Read more...

VIDEO : દાદર સ્ટેશને ચાલતી ટ્રેને સર્જાયેલો દર્દનાક અકસ્માત

ટ્રેન પકડવાની લ્હાયમાં પ્લેટફોર્મ પૂરું થઈ ગયાનું પણ ભાન ન રહેતા શખ્સે જીવ ગુમાવ્યો

...
Read more...

મમ્મીની હત્યા કર્યા પછી પણ દીકરાના ચહેરા પર કોઈ જ રીઍક્શન નથી

પરિવારની દુકાનમાં છેલ્લા ૮ મહિનાથી નહોતો જતો અને ઘરમાં સતત ઝઘડો કરતો રહેતો હતો ...

Read more...

દાદરમાં પ્રવાસીને ઢોરમાર મારનારો આરોપી ઝડપાયો

CCTV કૅમેરાના ફુટેજના આધારે પોલીસે કરી કાર્યવાહી

...
Read more...

નકામાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ફેંકતા નહીં

કોઈ ફ્રૉડસ્ટરના હાથમાં જઈને તમને મોટો ફટકો પણ આપી શકે છે ...

Read more...

ધારાવી માટે સરકારની હવે ટેક ઇટ ઑર લીવ ઇટ ઑફર

૩૫૦ ફુટનાં ઘર આપવાનો પ્રસ્તાવ : ૧૫ વર્ષથી કંઈ નથી થયું એટલે રહેવાસીઓ ૪૦૦ ફુટની જીદ જતી કરવાના મૂડમાં ...

Read more...

આગને કારણે ૭૦ પરિવારો બેઘર

એટલું જ નહીં, દાદરના ૧૦૦ વર્ષ જૂના બિલ્ડિંગની ઇલેક્ટ્રિક મીટરની કૅબિનમાં શૉર્ટ સર્કિટ થવાને લીધે લાગેલી આગમાં કરોડો રૂપિયાનું પણ નુકસાન ...

Read more...

દાદરનો રેડીમેડ ગાર્મેન્ટ્સનો કચ્છી વેપારી મોત સામેનો જંગ હાર્યો

૨૭ જુલાઈએ શરાબી સાથીદારે છરીથી તેને જખમી કર્યો ત્યારથી મનીષ સંગોઈ બેભાન જ હતો : બન્ને વચ્ચે શું ઝઘડો થયો એનું રહસ્ય શોધી રહી છે પોલીસ ...

Read more...

માટુંગામાં ટ્રી-ટ્રિમિંગને લીધે ફુટપાથને નુકસાન

ચાતુર્માસ આવતા હોવાથી વહેલામાં વહેલી તકે રિપેર કરવાની સ્થાનિક રહેવાસીઓ અને જૈન સંઘની સુધરાઈ પાસે માગણી ...

Read more...

જૂનાં વૃક્ષોને હણો અને નવાંને લણો

દાદર-ઈસ્ટ અને વેસ્ટમાં લાંબા સમયથી મરવાના વાંકે જીવી રહેલાં વૃક્ષો જોઈને સ્થાનિક રહેવાસીઓની આ છે માગણી ...

Read more...

તોફાની વરસાદના કારણે વૃક્ષ પડ્યું સુધરાઈની બેદરકારીથી પડે છે બાળકો

દાદરના હનુમાન મંદિર પાસે એક મહિનાથી તૂટેલા વૃક્ષનું થડ અને ડાળખાં હટાવાયાં નથી ...

Read more...

માટુંગાના પાંચ રસ્તા ખરાબ કામને લીધે જમીનમાં ખૂપી ગયા

રસ્તાના ખોદકામ પછી બરાબર સમારકામ ન થયું હોવાને લીધે માટુંગાના પાંચ રસ્તા સુધરાઈની બેપરવાહીને લીધે જમીનમાં ખૂંપી ગયા છે. ...

Read more...

ફુટપાથ ચાલવા માટે છે કે વાહનો પાર્ક કરવા?

સાયન, માટુંગા અને દાદરમાં વાહનોના પાર્કિંગ માટે ફુટપાથનો બહોળો ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં ટ્રાફિક-વિભાગ હાથ જોડીને બેઠો છે : રાહદારીઓ માટે ત્રાસરૂપ ...

Read more...

ટ્રસ્ટીઓ જાગો ને બચાવી લો તમારી પ્રૉપર્ટીને

માટુંગા-ઈસ્ટના તેલંગ રોડ પર બંધ પડેલું એક મકાન ગંદકી અને અસામાજિક તત્વોનો અડ્ડો બનતાં સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ...

Read more...

લોકોની પરેશાની સામે કૉન્ટ્રૅક્ટરની દાદાગીરી

માટુંગા રોડના બે રસ્તા પરની ફુટપાથો ખોદીને મૂકી દેતાં રાહદારીઓ હેરાન : કૉન્ટ્રૅક્ટર કહે છે કે સરકારી કામ છે, એના સમયે પૂર્ણ થશે ...

Read more...

Page 1 of 9

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  Next 
 •  End 
 • »