Samsung Galaxy Note 9 પર મળી રહી છે 16,900 રૂપિયા સુધીની ઓફર

Samsung Galaxy Note 9 પર મળી રહી છે 16,900 રૂપિયા સુધીની ઓફર, આવી રીતે લો લાભ

MOBILE



સેમસંગે ભારતમાં પોતાના ફ્લેગશિપ સ્માર્ટ ફોન Galaxy Note 9 લોન્ચ કર્યો હતો. આ ફોન પર કેટલીક ઈ કોમર્સ વેબસાઈટ્સ અલગ અલગ ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેને કારણે ફોન સસ્તમાં ખરીદી શકાય છે. હવે પેટીએમ મૉલ પર ચાલી રહેલી ઓફરમાં Galaxy Note 9 ફોન પર 6 હજારનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત Oppo A5 સ્માર્ટ ફોનના 4 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ મોડેલ પર 3 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.


આ પણ વાંચોઃ અહીં મફતમાં વાંચો તમને ગમતા પુસ્તકો


સેમસંગ Galaxy Note 9 પર છે ડિસ્કાઉન્ટ

આ ફોનનું 128 જીબી સ્ટોરેજ ધરાવતા મોડેલની કિંમત 67,900 રૂપિયા છે. તો 512 જિબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 84,900 રૂપિયા છે. આ બંને મોડેલ પર 6 હજારનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે બાદ બેઝિક મોડેલ 61,900 અને હાઈએન્ડ મોડેલ 78,900માં ખરીદી શકાય છે.  ઓફરનો લાભ મેળવવા માટે યુઝર્સે NOTE9 કૂપન કોડનો ઉપયોગ કરવો પડશે. આ કેશ બેક યુઝરના પેટીએમ વોલેટમાં ઓર્ડર શિપમેન્ટના 12 દિવસની અંદર ક્રેડિટ થઈ જશે.

નો કોસ્ટ EMI અને એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ

આ ફોનને નો કોસ્ટ EMI પર પણ ખરીદી શકાશે. જેના માટે યુઝર્સે 9,951 રૂપિયા પ્રતિ માસની લઘુત્તમ EMI ચૂકવવો પડશે. આ ઉપરાંત જો ગ્રાહકો જૂનો ફોન એક્સચેન્જ કરશે તો 10,900 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફરનો લાભ મળશે.

Oppo A5 પર પણ છે ડિસ્કાઉન્ટ

આ ફોન માટે પેટીએમ મોલ 3 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યો છે. આ ડિસ્કાન્ટ બે ભાગમાં અપાઈ રહ્યું છે. સૌથી પહેલા ફોન પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ અપાશે, જે 1,499 રૂપિયાનું છે. આ ડિસ્કાઉન્ટ પેટીએમ વોલેટથી પેમેન્ટ કરવા પર જ મળશે. જેના માટે યુઝર્સે MOB10 પ્રોમો કોડનો યુઝ કરવો પડશે. આ ઉપરાંત ICICI બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવા પર યુઝર્સને 10 ટકા કેશબેક મળશે જે 1,499 રૂપિયાનું છે. બંને ઓફર્સ મળીને કુલ ડિસ્કાઉન્ટ 3 હજારનું મળી રહ્યું છે.


આ પણ વાંચોઃ લેપટોપ, પીસીમાં ખોવાયેલી વર્ષો જૂની ફાઈલ આ રીતે શોધો

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK