લેપટોપ, પીસીમાં ખોવાયેલી વર્ષો જૂની ફાઈલ આ રીતે શોધો

જે અમે તમને કેટલીક એવી ટ્રીક બતાવીશું, જેના દ્વારા તમે વર્ષો જૂની ફાઈલ્સ ચપટી વગાડતા શોધી શક્શો.

LAPTOP



શું તમારા પીસી કે લેપટોપમાં તમે ઘણા સમય પહેલા સેવ કરેલી ફાઈલ્સ નથી મળી રહી, તો આ આર્ટિકલ તમારા માટે જ છે. આજે અમે તમને કેટલીક એવી ટ્રીક બતાવીશું, જેના દ્વારા તમે વર્ષો જૂની ફાઈલ્સ ચપટી વગાડતા શોધી શક્શો.

એક્સ્ટેન્શન કરશે મદદ

જો તમને ફાઈલનું નામ યાદ નથી તો તેમે એક્સ્ટેશનની મદદથી તેને શોધી શકો છો. દાખલા તરીકે જો તમે MS Word ડોક્યુમેન્ટ સેવ કર્યો હશે તો તેનું એક્સટેન્શન ‘.doc’ અથવા ‘.docx’હશે. તો Excel fileનું એક્સટેન્શન ‘.xls’ હશે, જ્યારે વીડિયો ઓડિયો ફાઈલનું ‘.mp4’ અને ‘.mp3’ એક્સટેશન હશે.

અડધું નામ પણ કરી શકે છે કામ


જો તમને ફાઈલનું અધકચરું નામ પણ યાદ હોય, તો તેનો પહેલો અક્ષર પણ તમારું કામ કરી શકે છે. તમારા વિન્ડોઝ આઈકન પર ક્લીક કરીને START સર્ચ બારમાં ફાઈલનો પહેલો અક્ષર ટાઈપ કરો. તમારી સિસ્ટમ તમને એ અક્ષર ધરાવતી તમામ ફાઈલ્સનું લિસ્ટ બતાવશે.


આ પણ વાંચોઃ અહીં મફતમાં વાંચો તમને ગમતા પુસ્તકો


Cortanaની લો મદદ

જો આ રીત દ્વારા તમે ખોવાયેલી ફાઈલ નથી શોધી શક્તા તો તમે, Cortanaની મદદ લઈ શકો છો. ડોક્યુમેન્ટ સર્ચ કરતા સમયે જો તમે ટાસ્કબારમાં Cortana આઈકન પર ક્લીક કરશો, તો તાજેતરમાં તમે કરેલી દરેક એક્વિટિવિઝ  Pick up where you left off સેક્શનમાં દેખાશે.

Recent Placesનો પણ થઈ શકે ઉપયોગ


જો તમે હાલમાં જો કોઈ ફાઈલ સેવ કરી છે, કે પછી તેનો ઉપયોગ કર્યો છે, તો તમે તમારા પીસી કે લેપટોપમાં Recent Places સેક્શનમાં જઈને આ ફાઈલ શોધી શકો છો. Recent Placesમાં તમે તમારી નવી એક્ટિવિટીઝ જોઈ શકો છો.


આ પણ વાંચોઃ સ્માર્ટફોનને સર્વિસ સેન્ટરમાં આપતા પહેલા આ વાતનું રાખો ધ્યાન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK