10 રૂપિયામાં રિપેર કરો તમારા સ્માર્ટ ફોનની તૂટેલી સ્ક્રીન

10 રૂપિયામાં રિપેર કરો તમારા સ્માર્ટ ફોનની તૂટેલી સ્ક્રીન

tech



સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનાર યુઝર્સને હંમેશા સ્ક્રીન ગંદી થવાનો કે પછી તેમાં સ્ક્રેચ પડવાનો પ્રોબ્લેમ થાય છે. તે સરખું કરવા તમે કાંતો ભીનું કપડું કે પછી રૂ વાપરો છો. કે પછી ડિસ્પલે પર સ્ક્રેચ સરખા કરવા નવો ટેમ્પર્ડ ગ્લાસ લગાવો છો. નવા ટેમ્પર્ડ ગ્લાસ માટે તમારે 100થી 150 રૂપિયા ખર્ચવા પડે છે. પરંતુ આજે અમે તમને એક એવી રીત બતાવીશું જેનાથી તમે માત્ર 10 રૂપિયામાં જ ફોનની સ્ક્રીનને નવી જેવી બનાવી શક્શો

10 રૂપિયામાં નવી બનાવો તમારા સ્માર્ટ ફોનની સ્ક્રીન

ટથપેસ્ટ ફક્ત દાંત સાફ કરવા જ નહીં પરંતુ સ્માર્ટ ફોન સાફ કરવા પણ ઉપયોગી છે. 10 રૂપિયાની કોઈ પણ ટૂથપેસ્ટથી તમારા ફોનની સ્ક્રીન બિલકુલ નવા જેવી બની શકે છે. હા, સાંભળવામાં થોડું અજીબ લાગશે. પરંતુ આ સાચુ છે. તેના માટે સૌથી પહેલા ટૂથપેસ્ટને ફોનની ડિસ્પ્લે પર સારી રીતે લગાવો. પછી કોટન અથવા કોઈ સોફ્ટ કપડાથી તેને બરાબર સાફ કરવો. આવું કરવાથી ફોનની ડિસ્પ્લે બિલકુલ પહેલા જેવી જ દેખાશે.


આ પણ વાંચો: Instagram પર જોઈએ છે બ્લૂ ટિક ? તો ફોલો કરો આ પાંચ સ્ટેપ્સ


સ્માર્ટ ફોનની ડિસ્પ્લેને પણ જોડશે ટૂથપેસ્ટ

જો સ્માર્ટ ફોનની ડિસ્પ્લે તૂટી ગઈ છે, તો પણ તેના પર ટૂથપેસ્ટ લગાવો. બાદમા કૉટનના કપડાની મદદથી પેસ્ટને આખી સ્ક્રીન પર ફેલાવો. ધ્યાન રાખો કે પેસ્ટ ફેલાવવાથી ડિસ્પ્લેની તિરાડમાં પેસ્ટ બરાબર લાગી જાય. ડિસ્પ્લેમાં ગયેલી પેસ્ટ તિરાડોને ભરી દેશે

જો તમારા ફોનની સ્ક્રીન તૂટી જાય તો તેને પણ રિપેર કરવાની રીત અમે તમને બતાવીએ છીએ. જેનાથી તમારે ફોન રિપેર કરાવવા નહીં જવું પડે, અને ઘરે બેઠા જ કરી શક્શો ફોન રિપેર.


આ પણ વાંચોઃ ડ્રોન ઉડાવતા પહેલા જાણી લે જો આટલા નિયમ


સ્માર્ટ ફોનની તૂટેલી સ્ક્રીન રિપેર કરવાની અઢળક રીત છે, પરંતુ સૌથી સસ્તો ઉપાય છે IFIXIT. તેના પર ઓનલાઈન અનેક ટ્યુટોરિલય છે, જેના દ્વારા સ્માર્ટ ફોનની સ્ક્રીન બિલકુલ નવી થઈ જશે. કેટલીકવાર સ્ક્રીન બદલવી પડે છે, તો કેટલીકવાર માત્ર ગ્લાસ બદલીને જ કામ ચાલી જાય છે. Ifixit એવી વેબસાઈટ છે, જેના દ્વારા તમે ફોનની સ્ક્રીન રિપેર કરતા શીખી શકો છો. આ વેબસાઈટ પર DIY screen replacement guides છે, જેના દ્વારા લગભગ દરેક ફોન રીપેર કરી શકાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK