પૅનૅસોનિકે લૉન્ચ કર્યો ૧૮,૯૯૦ રૂપિયાનો P81

ઇલેક્ટ્રૉનિક્સ બ્રૅન્ડ પૅનૅસોનિકે આખરે હાઈ ફંક્શનિંગવાળો સ્માર્ટફોન P81 ઑફિશ્યલી લૉન્ચ કરી દીધો છે જે આ આવતા અઠવાડિયાથી માર્કેટમાં ૧૮,૯૯૦ રૂપિયાની કિંમતે અવેલેબલ હશે.



પૅનૅસોનિકનો આ લેટેસ્ટ ફોન ૫.૫ ઇંચનો હાઈ ડેફિનેશન ડિસ્પ્લે અને ડ્યુઅલ લ્ત્પ્ ફંક્શનિંગ ધરાવે છે. એ સિવાય એમાં ઑક્ટા કોર પ્રોસેસર અને એક ગીગાબાઇટની રૅન્ડમ ઍક્સેસ મેમરી તેમ જ આઠ ગીગાબાઇટનો ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યો છે.

ઍન્ડ્રૉઇડની ૪.૨.૨ જેલી બીન ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલતા આ ફોનમાં પ્લે લાઇફ નામનું સૉફ્ટવેર ધરાવે છે જે મલ્ટિટાસ્કિંગ ઇન્ટરફેસ છે જેમાં એક કરતાં વધુ સ્ક્રીન એક જ સમયે ઓપન કરી શકાશે.

P81માં ૧૩ મેગાપિક્સેલનો ઑટોફોકસ રિઅર કૅમેરા અને બે મેગાપિક્સેલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા છે. લેધરબૅક કવરવાળા આ ફોન સાથે ૯૯૦૦ રૂપિયાનાં ફ્રી ઍપ્લિકેશન્સ અને છ મહિનાની પ્રીમિયમ સર્વિસ મળશે. એ સિવાય હંગામા વેબસાઇટ પરથી એક મહિના માટે ફ્રી ડાઉનલોડ અને ૨૦૦૦ રૂપિયાનું સ્ક્રીન ગાર્ડ ફ્લિપ કવર પણ મળશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK