ગગૂલનો નેક્સસ 5 ભારતમાં લૉન્ચ, કિફાયતી કિંમતમાં શ્રેષ્ઠ સ્માર્ટફોન

લગભગ દરરોજ એક સ્માર્ટફોન લોન્ચ થઈ રહ્યો છે ત્યારે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા ફોનને ગૂગલે લૉન્ચ કર્યો હતો.

નવી દિલ્હી, 21 નવેમ્બર 2013


(કુનાલ પંડ્યા)


વિશ્વભરના બજારોમાં અગાઉ જ લૉન્ચ થઈ ગયેલા ગૂગલ નેક્સસ 5 ફોનને ગૂગલે ભારતીય બજારોમાં પણ ગઈ કાલે લૉન્ચ કરી દીધો છે. નેક્સસ સીરિઝ માટે ગુગલ ફોનના હાર્ડવેર બનાવવા એલજી કંપની સાથે કરાર કરેલો છે માટે ભારતમાં જો આ ફોન ખરીદવો હોયતો ગૂગલ પ્લેસ્ટોર પરથી મળી શકશે .

આ ફોનની ખાસિયત પર નજર કરીએ તો તેનો ડિસ્પ્લે 4.95 ઇંચની છે જયારે 2 જીબી રેમ અને 8 મેગા પિક્સેલ કેમેરા સાથે 16 અને 32 જીબી ઇન બિલ્ટ મેમેરી સ્ટોરેજ છે. નેક્સસ 5 એ સૌપ્રથમ ફોન છે જે એન્ડ્રોઇડની લેટેસ્ટ OS Kitkat 4.4 પર આધારિત છે અને ફોનમાં 2.3 ગીગા હર્ટઝ ક્વૉડ કોર ક્વાલ્કોમ સ્નેપ્ડ્રેગન 800 પ્રોસેસર છે જે અન્ય ફોન કરતાં તેને સુપરફાસ્ટ બનાવે છે.


આ ફોનમાં સ્ટોરેજ મેમરી માત્ર ઇનબિલ્ટ 16 જીબી અને 32 જીબી મેમરી હોવાથી તેમાં એક્સપાન્ડેબલ મેમરી માટે મેમરી કાર્ડનો ઉપયોગ કરી શકાશે નહીં.


નેક્સસ 5 વ્હાઈટ અને બ્લેક એમ બે કલરમાં ઉપલબ્ધ છે. આ ફોનને 16GB (Rs.28999)અને 32GB (Rs.32999)એમ બે રૂપમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. જો કે આ ગૂગલના અત્યાર સુધીના સૌથી સ્માર્ટફોનની સસ્તી કિંમત તેનું સૌથી મોટું પાસું છે ત્યારે આટલી કિંમતમાં આનાથી શ્રેષ્ઠ અન્ય ફોન મળવો મુશ્કેલ છે. તેમ છતાં જોવાનુ રહેશે કે હાલમાં લોન્ચ થયેલા આઈફોન 5S અને સેમસંગના અન્ય એન્ડ્રોઇડ ફોન, નોટ અને ગેલેક્સી સીરીઝ આ ફોન કેવી ટક્કર આપે છે.


ગૂગલ નેક્સસ 4નું ટેકનિકલ સ્પેસિફેકશન્સ

Display : 4.95-inch full-ID IPS (1920 x 1080 pixels)
Processor : Qualcomm Snapdragon 800 with 2.26GHz Quad-Core Krait CPU
Memory : 2GB RAM
Storage : 16GB, 32GB inbuilt storage
OS : Android 4.4, KitKat
Camera : 8.0-megapixel rear camera with OIS
Front Camera : 1.3-megapixel front camera
Battery : 2,300mAh
Dimension : 137.84 x 69.17 x 8.59mm
Weight : 130 grams

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK