અહીં મફતમાં વાંચો તમને ગમતા પુસ્તકો

આ એક એવી વેબસાઈટ છે, જ્યાં લીગલ રીતે લાખો ઈબુક્સ એક્સેસ કરી શકાય છે

b1ઓવરડ્રાઈવ

આ એક એવી વેબસાઈટ છે, જ્યાં લીગલ રીતે લાખો ઈબુક્સ એક્સેસ કરી શકાય છે. અહીં તમે પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ બુક્સની સાથે સાથે તાજેતરમાં રિલીઝ થયેલી ઈ બુક્સ પણ વાંચી શકો છો. જો કે એક મુશ્કેલી છે. કે પછી કહી શકાય કે આ માટે તમારે વેલિડ અને એક્ટિવ પબ્લિક લાઈબ્રેરી કાર્ડની જરૂર પડશે. ઓવરડ્રાઈવ વિશ્વના 40 દેશોની લગભગ 30 હજાર પબ્લિક લાઈબ્રેરી સાથે મળીને કામ કરે છે અહીં 20 લાખ જેટલી ઈ બુક્સ, ઓડિયો બુક્સ અને વીડિયોઝ ઉપલબ્ધ છે. ઓડિયોબુક્સ ફ્રીમાં સાંભળી શકાય છે. એન્ડ્રોઈડ, આઈઓએસ, વિન્ડોઝ પર તેની એપ ઉપલબ્ધ છે. બાકીની માહિતી તમે વેબસાઈટ પરથી મેળવી શકો છો. વેબસાઈટનું
એડ્રેસ છે www.overdrive.com

b2


આ પણ વાંચોઃ Jio GigaFiber effect: આ કંપની યુઝર્સને ફ્રી આપી રહી છે 1500 GB ડેટા અને સબસ્ક્રીપ્શન


લાઈબ્રેરી જેનેસિસ

ફ્રી રિડીંગ મટિરિયલ એટલે કે ઈ બુક્સ, આર્ટિકલ્સ, મેગેઝિન માટે ઉત્તમ સર્ચ એન્જિન છે. અહીં લગભગ 30 લાખ ઈ બુક્સ, છ કરોડ આર્ટિકલ્સ વાંચી શકાય છે. અહીં તમને ફિક્શન, નોન ફિક્શનની સાથે જ સાયન્સ ફિક્શન, ફેન્ટેસી, થ્રીલર્સ, રોમાન્સ ઉપરાંત નોવેલ્સ, કોમિક્સ, ટેક્સ્ટ બુક વગેરે વાંચી શકો છો, સાથે જ ડાઉનલોડ પણ કરી શકો છો. અહીં પુસ્તકોના લેખકો, ટાઈટલ કે સિનોપ્સિસ પરથી પણ સર્ચ કરવાની સુવિધા છે. વેબસાઈટ છે  http://gen.lib.rus.ec/

b2


પ્રોજેક્ટ ગુટનબર્ગઃ

ઈબુક્સ લવર્સ માટે આ પણ એક સારું પ્લેટ ફોર્મ છે. અહીં દુનિયાભરના સાહિત્યનું આર્કાઈવ છે. આ આર્કાઈવમાં લગભગ 57 હજાર પુસ્તકો છે, જે ઈપબ, કિંડલ, પ્લેન ટેક્સ્ટ અને HTML ફોર્મેટમાં ઉપલબ્ધ છે. જો તમને ઓડિયોબુક્સ સાંભળવી પસંદ છે, તો અહીં તમને તે પણ મળી જશે. તમે ઈચ્છો તો તેને ડાઉનલોડ કરી શકો છો કે પછી તમને ગમતી ક્લાઉડ સર્વિસ પર સ્ટોર કરી શકો છો. જો કે અહીં ફિક્શન અને નોન ફિક્શન પુસ્તકો અલગ અલગ નથી. અહીં બુક સર્ચ, બુક કેટેગરીઝ, મોબાઈલ સાઈટ, બ્રાઉઝ કેટલોગ સહિતની સુવિધા અપાઈ છે. કેટેગરીમાં ગયા બાદ બુકશેલ્ફમાં લગભગ 22 કેટેગરીના પુસ્તકો મળી શક્શે. તમને જે ગમે તે પુસ્તક વાંચી શકો છો. ડાઉનલોડ કરી શકો છો.  વેબસાઈટનું એડ્રેસ છે. http://www.gutenberg.org


આ પણ વાંચોઃ સ્માર્ટફોનને સર્વિસ સેન્ટરમાં આપતા પહેલા આ વાતનું રાખો ધ્યાન

Comments (1)Add Comment
...
written by Buddy, September 10, 2018
saheb, please provide online library website for Gujarati Sahitya
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK