Paytm Money એપથી માત્ર 100 રૂપિયામાં કરો રોકાણ

Paytm Money એપથી માત્ર 100 રૂપિયામાં કરો રોકાણ

paytm


પીટીએમથી હવે તમે મ્યુચ્યુઅલ ફંડ પણ ખરીદી શક્શો. આ માટે Paytm Money એપ લોન્ચ કરાઈ છે. આ એપ દ્વારા રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડ વેચી શક્શે અને ખરીદી પણ શક્શે. કંપનીને આશા છે કે આ એપ દ્વાર 2023 સુધી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો 2 કરોડથી વધીને 5 કરોડ થઈ જશે.

આ એપ દ્વારા જો રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડ પ્લાનથી ખરીદે છે તો તેમને 1 ટકા વધુ વળથર મળશે. જો કે તેમાં કોઈ કમિશન નહીં લાગે. આ એપમાં રોકાણકારો માટે 25 મોટી કંપનીઓ જેમ કે બિરલા સન લાઈફ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, HDFC મ્યુચ્યુઅલ ફંડ, ICICI MF, Kotak MF, LIC MF, SBI MF, Reliance MF સહિતના પ્લાન મળી શક્શે. તમને જણાવી દઈએ કે અહીં તમારે કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ પણ નહીં આપવા પડે. અને માત્ર 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાશે.


આ પણ વાંચોઃ ખોવાઈ ગયો છે મોબાઈલ, આ સ્ટેપ્સની મદદથી ટ્રેક કરો લોકેશન


આ એપ ગુગલ પ્લે સ્ટોર કે iOS સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. એપ ડાઉનલોડ કર્યા બાદ તમારે રજિસ્ટર્સ મેઈલ આઈડી કે ફોન નંબરથી અકાઉન્ટ બનાવવું પડશે. જે બાદ મ્યુચ્યુઅલ ફંડ ખરીદી કે વેચી શક્શો. તેમાં પોર્ટફોલિયો પણ જોઈ શકાશે. ઓટો મેટેડ ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પ પણ પસંદ કરી શકો છો. જેના દ્વારા તમારા બેન્ક અકાઉન્ટથી મ્યુચ્યુઅલ ફંડની ખરીદી ચાલુ રહેશે.

Paytm Moneyમાં તમામ પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સામેલ છે. Paytm Moneyમાં તમે લાર્જ, સ્મોલ, મિડ કેપ, બેલેન્સ્ડ, ટેક્સ સેવિંગ, ડેટ, લિક્વિડ ફંડ એમ તમામ પ્રકારના વિકલ્પ પસંદ કરી શક્શો. આ ઉપરાંત તેમાં રિટર્ન કેલ્ક્યુલેટર પણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK