આ 10 એપ્સ તાત્કાલિક કરો ડિલીટ, હેક થઈ શકે છે ડેટા

શું તમને ખબર છે કે તમારા સ્માર્ટ ફોન દ્વારા તમારું સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થઈ શકે છે.શું તમને ખબર છે કે તમારા સ્માર્ટ ફોન દ્વારા તમારું સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થઈ શકે છે. જી હાં, આ સાચું છે. ગૂગલ પ્લે સ્ટોર પર કેટલીક એવી એપ્સ છે, જે ડાઉનલોડ કરવાથી તમારા સ્માર્ટ ફોનમાં વાઈરસ આવી શકે છે.  આ ઉપરાંત તમારો ફોન પણ હેક કરી શખાય છે. તાજેતરમાં જ સામે આવેલા એક રિપોર્ટમાં આવી 100 એપ્સ વિશ માહિતી અપાઈ છે. આ રિપોર્ટ મુજબ જ્યારે યુઝર્સ આ એપ્સને ડાઉનલોડ કરે છે, તો ફોન અચાનક ગરમ થવા લાગે છે. સાથે જ ફોનની સ્પીડ પણ ઘટવા લાગે છે. અમે તમને આવી 10 એપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા સ્માર્ટ ફોનથી લઈને પર્સનલ ડેટાને નુક્સાન પહોંચાડી શકે છે.

QR Code Scanner Pro

SCAN


મેક્સિમમ ડાઉનલોડ: 500,000

મિનીમમ ડાઉનલોડ: 100,000

QR Code Scan Best


QR


મેક્સિમમ ડાઉનલોડ: 500,000

મિનીમમ ડાઉનલોડ: 100,000

QR & Barcode Scanner

QR AND BARCODE


મેક્સિમમ ડાઉનલોડ: 50,000

મિનીમમ ડાઉનલોડ: 10,000

Smart compass

SMART COMPASS


મિનીમમ ડાઉનલોડ:1,000

મેક્સિમમ ડાઉનલોડ: 5,000

Security Applock 2017

SECURITY


મેક્સિમમ ડાઉનલોડ: 50,000

મિનીમમ ડાઉનલોડ: 1,00,000

Antivirus Pro - Virus Cleaner

ANTIVRUS PRO


મિનીમમ ડાઉનલોડ: 10,000

મેક્સિમમ ડાઉનલોડ: 50,000

Antivirus Cleaner Booster

ANTIVRUS CLEANER


 મિનીમમ ડાઉનલોડ: 10,000

મેક્સિમમ ડાઉનલોડ: 50,000


આ પણ વાંચોઃ હવે 5 રૂપિયાની ચોકલેટ ખરીદવા પર જિયો આપશે 1GB 4G ડેટા ફ્રી


Kara Security Manager

KARA


મિનીમમ ડાઉનલોડ:  5,000

 મેક્સિમમ ડાઉનલોડ: 10,000

Super Antivirus & Virus Cleaner

SUPER


મિનીમમ ડાઉનલોડ:  1,000,000

મેક્સિમમ ડાઉનલોડ: 5,000,000

hAntivirus – Security


મિનીમમ ડાઉનલોડ: 1,000,000

મેક્સિમમ ડાઉનલોડ:  5,000,000

Antivirus Clean

ANTIVIRUS


મેક્સિમમ ડાઉનલોડઃ 500,000

મિનીમમ ડાઉનલોડ: 1,000,000


1


આ પણ વાંચોઃ બસ આટલું કરીને ઘરે બેઠા મેળવો વોટર આઈડી અને કરો સુધારા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK