ઍલ્યુમિનિયમ સાઉન્ડ ટયુબ

આ નાનકડી ઍલ્યુમિનિયમની ટયુબ અસલમાં એક સ્પીકર છે. આ સ્પીકરને ફોન, આઇ-ફોન કે MP3 પ્લેયર સાથે જોડી શકાય છે.


આ સ્પીકરમાં ઇન-બિલ્ટ MP3 પ્લેયર અને રીચાર્જેબલ બૅટરી પણ છે જે કોઈ બીજા ઇન્સ્ટ%મેન્ટ સાથે કનેક્ટ ન પણ કરવામાં આવે તોય મ્યુઝિક આપશે, કારણ કે આ સ્પીકરમાં મેમરી કાર્ડ સ્લૉટ પણ છે. બૅટરીથી ચાર્જ કર્યા બાદ આ સ્પીકર સળંગ ૬થી ૧૨ કલાક સુધી ચાલે છે. MP3 પ્લેયર આઠ GB સુધીના મેમરી કાર્ડને સપોર્ટ કરે છે. પ્લેયરની નાનકડી સાઇઝ પર ન જવું, કારણ કે આ નાનકડી ટયુબનો અવાજ મોટા સ્પીકર જેવો જ છે.

કિંમત : આશરે ૮૯૦ રૂપિયા

વધુ વિગતો માટે www.thinkgeek.com ચેક કરો.


Comments (2)Add Comment
...
written by naren, January 09, 2014
above item not available at www.thinkgeek.com
need to check source
report abuse
vote down
vote up
Votes: +0
...
written by naren, January 09, 2014
Above item not available at www.thinkgeek.com

source need to confirm
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK