SCIENCE & TECHNOLOGY

ખોવાયેલા ફોનને પાતાળમાંથી પણ શોધી આપતું 'ઍન્ડ્રૉઇડ ડિવાઇસ મૅનેજર'

હવે જ્યારે હર હાથમાં સેલફોન, હર હાથમાં સ્માર્ટફોન થઈ ગયા છે ત્યારે આપણા સૌની હાલત પરીકથાના પેલા પાત્ર જેવી થઈ ગઈ છે જેનો જીવ નાનકડા પોપટમાં હોય. ...

Read more...

ફ્રૂટ સ્પ્રે

કેક કે સૅલડ જેવી કેટલીક રેસિપીઓમાં સંતરા કે લીંબુનો રસ સ્પ્રે કરવાનો હોય છે, પણ એ શક્ય ન હોવાથી આપણે મોટા ભાગે રસને ચમચીથી જ સ્પ્રેડ કરીએ છીએ. ...

Read more...

નોકિયાનો એન્ડ્રોઈડ ફોન 15 માર્ચથી માર્કેટમાં, જુઓ કેટલી છે કિંમત ?

લાંબા સમયથી નોકિયાનું એન્ડ્રોઈડમાં આગમન થવાની રાહ જોવાતી રહી હતી ત્યારે હમણાં થોડાં દિવસ પહેલાં જ નોકિયાએ એન્ડ્રોઈડ બેઝ્ડ ફોનની જાહેરાત કરી હતી. ...

Read more...

આજથી માર્કેટમાં આવે છે માઇક્રોમૅક્સ કૅન્વસ નાઇટ

માઇક્રોમૅક્સ કૅન્વસની રેન્જનો આગામી સ્માર્ટફોન નાઇટ આજે માર્કેટમાં આશરે ૨૨,૦૦૦ રૂપિયાની કિંમત સાથે લૉન્ચ થઈ રહ્યો છે. ...

Read more...

કૅમેરા સાથેનું માઉસ

કિંગ જિમ નામની જૅપનીઝ કંપનીએ બનાવેલું આ માઉસ કમ્પ્યુટર કે લૅપટૉપના માઉસ કરતાં બીજી પણ ઘણી જરૂરિયાતો પૂરી પાડે છે. ...

Read more...

જો ટેમ્પરિંગ કર્યું તો આપોઆપ નાશ પામશે બોઈંગનો આ મોબાઈલ

વિમાન અને ફાઈટર પ્લેન બનાવવા માટે જાણીતી કંપની બોઇંગનું હવે મોબાઈલ ફોન ક્ષેત્રે લેન્ડિંગ થયું છે. ...

Read more...

નોકિયાએ પ્રવેશ કર્યો ઍન્ડ્રૉઇડ માર્કેટમાં

પોતાના વિન્ડોઝના કૉન્સેપ્ટને વળગી રહેવાને લીધે નોકિયાને સ્માર્ટફોનની માર્કેટમાં ઘણી થાપ ખાવી પડી છે, પણ દેર આએ દુરસ્ત આએ એ રીતે આખરે નોકિયાએ પણ બધાં જ એજ-ગ્રુપ્સમાં ફેવરિટ બનેલી મોબાઇ ...

Read more...

વૉટ્સઍપના યુઝર્સ માટે ખુશખબર : હવે કરી શકાશે વોઈસ કોલ પણ

વિશ્વની સૌથી મોટી મોબાઈલ મેસેજિંગ સર્વિસ વૉટ્સઍપ ફેસબુકના તાબામાં આવતા જ નવા નવા ફીચર્સ ઉમેરવાનું શરૂ થઈ ગયું છે. ...

Read more...

સેમસંગે લૉન્ચ કર્યો વૉટર-પ્રૂફ ગેલેક્સી S5 ફોન, જુઓ સંપૂર્ણ ફીચર્સ

યુઝર્સ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા એવો સેમસંગનો ગેલેક્સી S5 ફોન આખરે બાર્સિલોનામાં ચાલી રહેલા મોબાઈલ વર્લ્ડ કોન્ગ્રેસ 2014 (MWC 2014)માં આજે લૉન્ચ થયો હતો.

...
Read more...

લેગો મગ

હાલમાં લેગો ગેમની બોલબાલા છે. ...

Read more...

વોટ્સઍપ પર ચઢ્યો ફેસબુકનો રંગ : એન્ડ્રોઈડ યુઝર્સને જોઈતું હતું તે ફીચર મળી ગયું

વોટ્સઍપ અને ફેસબુકની ઐતિહાસિક મોંઘી ડીલના માત્ર એક જ દિવસની અંદર ફેસબુકનનો રંગ વોટ્સૅપ પર ચઢતો દેખાવા લાગ્યો છે.

...
Read more...

સૅમસંગે લૉન્ચ કર્યા ગૅલેક્સી નોટ ૩ નીઓ અને ગ્રૅન્ડ નીઓ

સૅમસંગે છેલ્લા દોઢ મહિનાના સમયગાળામાં બીજી વાર ગૅલેક્સી રેન્જના નવા મૉડલ્સની જાહેરાત કરી છે. ...

Read more...

કાનને ઠંડી હવાથી બચાવતાં આ ઈયર વૉર્મરમાં બ્લુટૂથ કનેક્ટિવિટી પણ છે

ઠંડી લાગતી હોય ત્યારે કાનમાં હવા ન જાય એ માટે મોટા ભાગના લોકો વુલનનાં બનેલાં ઈયર વૉર્મર પહેરવાનું પસંદ કરતા હોય છે. ...

Read more...

દૂર રહેતાં પ્રેમી યુગલો માટે વરદાન છે મોબાઇલ ઍપ્લિકેશન્સ

‘સર્ફિ તુમ’ ફિલ્મ યાદ હોય તો એમાં ડિસ્ટન્સ રિલેશનશિપમાં પ્રેમી યુગલ કઈ રીતે એકબીજા માટે તડપે છે અને પત્ર લખીને વાતો કરે છે એ દેખાડવામાં આવ્યુ છે. ...

Read more...

ઍપલે 5Cની કિંમતમાં ૫૦૦૦ રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી

ઍપલના આઇફોન 5C ૧૬ ગીગાબાઇટ વર્ઝન હવે ભારતમાં ઓછી કિંમતમાં મળશે. ખાસ ભારતીય માર્કેટમાં આઇફોન માટેનો ક્રેઝ જોયા બાદ કંપનીએ પોતાના આ સ્માર્ટફોનની કિંમતમાં પ૦૦૦ રૂપિયાનો ઘટાડો કરવાની જાહે ...

Read more...

LGએ લૉન્ચ કયોર્ કર્વ્ડ ડિસ્પ્લેવાળો G-ફ્લેક્સ

નવી ટેક્નૉલૉજી સાથેના ફોનની અનાઉન્સમેન્ટના મહિનાઓ બાદ છેક હવે LG એ G-ફ્લેક્સ ભારતમાં લૉન્ચ કયોર્ છે. આ સાઉથ કોરિયન કંપનીનો પહેલો કર્વ્ડ ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન આવતા અઠવાડિયે ગુરુવારથી ...

Read more...

અવાજ આવે પણ દેખાય નહીં એવાં ઇનવિઝિબલ સ્પીકર્સ

જેનો અવાજ આવે પણ દેખાય નહીં એવાં આ સ્પીકર્સ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે કે એ બધી જ દિશામાં સાઉન્ડ પ્રોવાઇડ કરે છે. ...

Read more...

સુગંધ ફેલાવીને સમય સૂચવે છે આ ઘડિયાળ

સવારે ઊઠવાની સાથે જ જો કૉફીની સુગંધ આવે તો દિવસ સુધરી જાય. આજ સુધી પરફ્યુમવાળી ઇંકની પેન અને સ્ટેશનરી તો બનતી હતી, પણ હવે પહેલી વાર ન્યુ યોર્કની પાર્સન્સ ન્યુ સ્કૂલ ઑફ ડિઝાઇનનાં એક લેક્ચ ...

Read more...

ઍરવેવ સ્નો ગ્લાસિસ

આ સ્કી ગૉગલ્સમાં હાઈ ટેક્નૉલૉજીનો વપરાશ થયો છે. એમાં ઞ્ભ્લ્ પણ છે અને બ્લુટૂથ કનેક્ટિવિટી પણ છે. ...

Read more...

મોબાઇલ માટે ક્લિયર-કોટ સ્ક્રૅચ પ્રોટેક્શન

મોબાઇલની સ્ક્રીન ડૅમેજ ન થાય એ માટે એના પર સ્ક્રૅચ-ગાર્ડ લગાવવામાં આવે છે. ...

Read more...

Page 5 of 24

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK