SCIENCE & TECHNOLOGY

ઑલ-ઇન-વન માઉસપૅડ

યુએસબીથી કમ્પ્યુટર કે લૅપટૉપ સાથે કનેક્ટ કરી શકાતું આ માઉસબોર્ડ મલ્ટિ-ટાસ્કિંગ બની શકે છે. ...

Read more...

મોબાઇલ-પૅડ

 

આ મોબાઇલ સ્ટૅન્ડ વાપરશો તો પછી ગુરુત્વાકર્ષણના નિયમોની ઐસી-તૈસી, કારણ કે આ મૅજિક પૅડને વર્ટિકલી લગાવી મોબાઇલ રાખી શકાય છે. ...

Read more...

સ્માર્ટ વૉક ટ્રેઇનર

વૉક કરવા જવાનો કંટાળો આવતો હોય, પણ જો સાથે કોઈ પ્રોત્સાહન આપનારું મળી જાય તો? આ છે પેડોમીટર જે તમને તમે કેટલાં ડગલાં ચાલ્યા એની માહિતી આપવાની સાથે વધુ ચાલવા પ્રોત્સાહન પણ આપશે. ...

Read more...

હવે પાણી પીધા પછી બૉટલને પણ ખાઈ શકાશે

વૈજ્ઞાનિકોએ હવે ખાઈ શકાય એવો કૃત્રિમ પદાર્થ બનાવ્યો છે, જેને લીધે હવે લોકો પાણી પી લીધા પછી કદાચ બૉટલ પણ ખાઈ શકશે. ...

Read more...

ડિજિટલ ફોટોફ્રેમવાળું કીચેઇન

આ દોઢ ઇંચની ડિજિટલ ફોટોફ્રેમ સાથે લઈને ફરી શકાય એવી છે, કારણ કે આ એક કીચેઇન છે. ...

Read more...

યુએસબીથી ચાલતું ડ્રિન્ક ચિલર

તમારી ઑફિસમાં એક મોટું ફ્રિજ તો હશે જે બધું જ ઠંડું કરે, પણ ફ્રિજ સુધી જવાનો કંટાળો આવતો હોય તો ઑફિસના ટેબલ પર જ એક ફ્રિજ ગોઠવી દો. ...

Read more...

સ્માર્ટફોન કન્ટ્રોલ્ડ ડોર-લૉક

 

આ એક મોબાઇલ ડૉર-લૉક છે. આ ફોન સારી રીતે ઉપયોગમાં તો આવશે જ, પણ જો ક્યારેક જાતે ગયા વગર જ દરવાજો ખોલીને કોઈને અંદર આવવા દેવું હોય ત્યારે એક જાદુગરની ગરજ પણ સારશે.

...
Read more...

આ કૅન્ડલ એલઈડી છે પણ ફૂંક મારતાં જ બુઝાઈ જશે

આ એક મૅજિક જ છે. ઉપરથી આ એલઈડી કૅન્ડલમાંથી ધુમાડા નહીં નીકળે, એમાં આગ નહીં હોય, મીણ નહીં હોય અને એ ઝેરી પણ નથી તથા વાપરવામાં પણ ખૂબ આસાન છે. ...

Read more...

આ વાઝમાં તમારાં ફૂલો સીધાં જ રહેશે

વાઝમાં ફૂલો સીધાં જ રહે એની તમે ખૂબ ટ્રાય કરી હશે, પણ મોટા ભાગે એ ઢળી પડે છે. જોકે હંમેશાં આપણે કોઈ એવા વાઝની શોધમાં હોઈએ છીએ જેમાં ફૂલો સીધાં રહી શકે જેથી એ ફ્રેશ લાગે. ...

Read more...

સ્પાય કૅમેરાવાળી ઘડિયાળ

ચાર ગિગા બાઇટ્સની મેમરી ધરાવતી આ ઘડિયાળથી જાસૂસી કરી શકાશે, કારણ કે દેખાવમાં સામાન્ય ઘડિયાળ જેવી જ લાગતી આ સ્પાય ઘડિયાળથી વિડિયો રેકૉર્ડિંગ અને ફોટોશૂટ બન્ને કરી શકાય છે. ...

Read more...

આ ટેબલ-લૅમ્પને તમે ટ્વિસ્ટ કરી શકો છો

આ જર્મન ટેબલ-લૅમ્પને તમે ધારો એ આકાર આપીને ટેબલ પર મૂકી શકો છો. ઇન્ગો માઉરર નામના ડિઝાઇનરે બનાવેલા આ ટેબલ-લૅમ્પમાં સિંગલ એલઈડી લાઇટ છે. ...

Read more...

આઇ લવ યુ કહેતો ફૅન

આજે જો દિલની વાત કહેવામાં થોડો ખચકાટ થતો હોય તો પ્રિય પાત્રને આ કૂલિંગ ફૅન ગિફ્ટ કરી દો જે તમારું કામ કરી દેશે. ...

Read more...

વૉક ઍન્ડ ટાઇપ ઍપ્લિકેશન

જો તમારું કામ કંઈક એવું હોય કે રસ્તામાં ચાલતાં-ચાલતાં પણ મોબાઇલમાં ટાઇપ કરવું પડે. આવામાં સામે કંઈ દેખાય નહીં તો દુર્ઘટના થવાના પૂરા ચાન્સ હોય છે. ...

Read more...

આ એલઈડી ગ્લાસમાં લિક્વિડ સેન્સર છે

જો કોઈની સાથે કંઈ પીવાની કૉમ્પિટિશન કરવા માગતા હો તો આ ગ્લાસ પર્ફેક્ટ રહેશે. એલઈડી ગ્લાસમાં પ્રવાહી ભરતાં જ એમાં લાઇટ થશે અને જેમ-જેમ ગ્લાસની અંદર રહેલું પ્રવાહી ખાલી થતું જશે એલઈડી લા ...

Read more...

ના હોય, ચશ્મામાં કમ્પ્યૂટર...!

શું તમે ક્યારેય ચશ્માની અંદર કમ્પ્યુટર જોયું છે. કદાચ આવો વિચાર પણ એક જોક લાગે. પરંતુ ગૂગલ ટૂંક સમયમાં જ આવા હાઈટેક ચશ્મા રજુ કરવા જઈ રહ્યું છે જેની અંદર જ કમ્પ્યુટર રહેલુ હોય.

...
Read more...

રોટેટિંગ ક્યુબ ફૅમિલી ફોટોફ્રેમ

ફોટોફ્રેમની દરરોજ નવી શોધાતી વરાઇટીઓમાં આ એક નવો ઉમેરો છે. એક નૉર્મલ ફોટોફ્રેમ એક ફોટોગ્રાફ કે પછી વધુ ફોટોગ્રાફ્સનો કૉલાજ સમાવી શકે છે, પણ આ ઘન આકારની ફોટોફ્રેમમાં તમે એકસાથે ૬ જુદા-જ ...

Read more...

કૉલર આઇડી ડિસ્પ્લે સાથે બ્લુટૂથવાળી ઘડિયાળ

કામ કરતાં-કરતાં વારંવાર મોબાઇલમાં કોનો ફોન છે એ જોવાની તસ્દી ન લેવી હોય તો હાજર છે એક એવી ઘડિયાળ જેમાં બ્લુટુથ છે અને એ મોબાઇલ સાથે કનેક્ટ કરતાં ઘડિયાળના ડિસ્પ્લેમાં જ ફોન કરનારનું નામ ...

Read more...

મૅગ્નેટિક પૃથ્વીનો ગોળો

જો બાળકોને ભૂગોળ ભણાવવા માટે ઘરમાં પૃથ્વીનો ગોળાની પ્રતિકૃતિ રાખવાની ઇચ્છા હોય તો આ એક હટકે ઑપ્શન છે. પૃથ્વીના આ ગોળાની બૉટમને ઇલેક્ટ્રિકલી મૅગ્નેટાઇઝ્ડ કરવામાં આવી છે અને પ્લગ કરતા ...

Read more...

યુએસબી ફિંગર માઉસ

બે હાથે કી-બોર્ડ પર સતત કામ કરવામાં જો માઉસને હાથ લગાવવાનું કંટાળાજનક લાગતું હોય તો આ છે આંગળીમાં જ પહેરી શકાય એવું યુએસબીથી ચાલતું માઉસ. ...

Read more...

ફોલ્ડેબલ સ્પીકર્સ

તો હવે મ્યુઝિક જ્યાં જાઓ ત્યાં સાથે લઈ જઈ શકાશે. જોકે મોબાઇલ કે આઇપૉડ દ્વારા આ શક્ય છે જ. સ્પીકર એવી ચીજ છે જેને સાથે લઈને ફરી ન શકાય, પણ અહીં મોજૂદ છે એવા રીસાઇકલ કરેલા કાગળમાંથી બનેલાં સ્ ...

Read more...

Page 22 of 24

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK