SCIENCE & TECHNOLOGY

પર્ફેક્ટ પોર્શન ફૂડ સ્કેલ

તમે જે ખોરાક ખાઓ છો એમાં રહેલી ન્યુટ્રિશનલ વૅલ્યુ માપી શકાય તો? પર્ફેક્ટ પોર્શન નામનું આ વેઇંગ સ્કેલ ખોરાકમાં રહેલા પોષક તત્વો કૅલ્ક્યુલેટ કરે છે. ...

Read more...

લક્ઝરી ટીવી

આ ટીવી એવું છે કે ઑન હોય કે ઑફ, બસ જોયા જ કરવાનું મન થશે. વીયુ ટેક્નૉલૉજીએ તાજેતરમાં લૉન્ચ કરેલા આ ટીવીનું નામ છે ઑપ્યુલન્સ. ...

Read more...

લાખેણી પેન

સોનાના લીફ અને ઓક વુડના કૉમ્બિનેશને આ પેનને પેન ઑફ ધ યર ૨૦૧૨નું ટાઇટલ અપાવ્યું છે. ...

Read more...

સપોર્ટિવ ચૅર

ઑફિસ હોય કે ઘર, જો ખુરસી પર બેસીને કામ કર્યે રાખવાનું હોય તો કમ્ફર્ટને પ્રથમ પ્રાધાન્ય આપો. ...

Read more...

બેબી મૉનિટર

આઇફોન સાથે કનેક્ટ કરી શકાતું આ સ્માર્ટ બેબી મૉનિટર તમારા બાળકને હંમેશાં તમારી આંખોની સામે રાખશે. ...

Read more...

વાઇ-ફાઇ કફલિન્ક્સ

સ્વીટ્સની સાથે પહેરવાના આ કફલિન્ક્સ સામાન્ય ઍક્સેસરી નથી. આ કફલિન્ક્સને લૅપટૉપ, ટૅબ્લેટ અને બીજા વાયરલેસ ડિવાઇસ સાથે જોડી શકાય છે. ...

Read more...

મ્યુઝિકલ ફિંગર્સ

આ જૅપનીઝ પ્રોડક્ટ એક પિયાનો છે જેને આંગળીઓમાં પહેરવાની હોય છે અને એની સાથે કનેક્ટ કરાયેલો છે એક વાયર જે બધી જ આંગળીઓ સાથે કનેક્ટ રહેશે. ...

Read more...

સ્લીપ મૅનેજર

તમે કઈ રીતે ઊંઘો છો, ક્યારે સૂવું જોઈએ, ઊંઘમાં કેટલી ઇમ્પ્રૂવમેન્ટ કરવાની જરૂર છે આ બધી વાતો શીખવવાવાળું કોઈ હોય તો? ...

Read more...

આ વાયરલેસ હેડફોનમાં એફએમ પણ છે

વાયરલેસ અને માઇક્રો એસડી કાર્ડથી ચાલતા આ હેડફોન ફક્ત હેડફોનની જ નહીં, પણ બીજીય કેટલીક જરૂરતો પૂરી પાડે છે. ...

Read more...

એલઈડી લાઇટવાળી ક્લૉક

કરવાનાં કામ અને ચીજો યાદ રહે એ માટે ટેબલ પર કે કિચનમાં ફ્રિજ પર સ્ટિકી નોટ્સ લગાવવાની આદત મોટા ભાગના લોકોને હોય છે. ...

Read more...

ડ્રેનેજ સિસ્ટમવાળાં શૂઝ

અદિદાસના પુરુષો માટેનાં ક્લાઇમા કૂલ બોટ સ્પોટ્ર્સ શૂઝ ગરમી અને વરસાદ બન્નેમાં કામ આવશે અને જો ક્યારેક પાણીમાં ચાલવું પડે તો પણ આ શૂઝ કામનાં છે. ...

Read more...

આ સ્ટવ ગૅજેટ્સને ચાર્જ કરશે

જ્યારે પાવર કટ થાય અને જો ફોન ચાર્જ કરવાની ઇમર્જન્સી હોય તો આ ગૅજેટ મદદગાર બની શકે છે. બાયોલાઇટ કૅમ્પસ્ટવ નામનું આ ગૅજેટ ઘણા પ્રૉબ્લેમ્સને સૉલ્વ કરી શકે છે. ...

Read more...

શેનલની ટેનિસ કિટ

લક્ઝરી લવર હો અને ટેનિસ રમવાનો પણ શોખ હોય તો શેનલનું લેટેસ્ટ ટેનિસ કલેક્શન તમારો શોખ પૂરો કરી શકે છે. ...

Read more...

ઑટોમૅટિક ટૂથપેસ્ટ ડિસ્પેન્સર

જો સવારે ઊઠીને ટૂથપેસ્ટની ટ્યુબ હાથમાં લેવાનીયે તસ્દી ન લેવી હોય તો બાથરૂમમાં આ ટૂથપેસ્ટ ડિસ્પેન્સર લગાવી શકાય. ...

Read more...

ટેલિસ્કોપવાળી રિંગ

ઝીણી ચીજોને નજીકથી જોવા માટે હવે એક જુદું ટેલિસ્કોપ લઈને ફરવાની જરૂર નથી. આ વીંટીમાં ફોડ કરેલું ટેલિસ્કોપ છે અને એટલે જ આ રિંગને નામ પણ  ટેલિસ્કોપ રિંગ એવું આપવામાં આવ્યું છે. ...

Read more...

આ કૉફી મગથી આયર્ન કરી શકાય છે

કૉફી પીતાં-પીતાં જો શર્ટ પર ઇસ્ત્રી કરવાનું સૂઝે તો દૂર જવાની જરૂર નહીં પડે. આ કૉફી આયર્ન મગ તમારા માટે ઇસ્ત્રીની ગરજ સારસે. ...

Read more...

દુનિયાની સૌથી કીમતી ચૉકલેટ

દુનિયાની સૌથી મોંઘી ચૉકલેટના બારનું નામ છે વિસ્પા ગોલ્ડ. એનો એક ટુકડો ખાવા માટે ૪૦૦ ડૉલર એટલે કે આશરે ૧૯,૬૬૨ રૂપિયા ચૂકવવા પડે એમ છે. ...

Read more...

બ્લૅકબેરી ડાયમન્ડ કલેક્શન

સ્ટુઅર્ટ હ્યુજે ડિઝાઇન અને ક્રાફ્ટ કરેલું આ લક્ઝરી ગૅજેટ બ્લૅકબેરીના મોહને બમણો બનાવે છે. ...

Read more...

પાણી બચાવવાનો ઈઝી ઉપાય

ઘરમાં જો કોઈ સ્થળે પાણી સૌથી વધુ વપરાતું હોય તો એ છે ટૉઇલેટ. આજે વર્લ્ડ વૉટર ડે છે ત્યારે અહીં પાણીનો બચાવ કરવાનો ઉપાય પણ અજમાવવા જેવો છે. ...

Read more...

બુલગારીના સનગ્લાસિસ

લક્ઝરી ફૅશન-બ્રૅન્ડ બુલગારીની નવી લક્ઝુરિયસ આઇવેર લાઇનનું નામ છે લૅ જેમ. આ કલેક્શનમાં છે પ્રેશ્યસ સ્ટોન અને સોનાની ફ્રેમ્સ. ...

Read more...

Page 21 of 24

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK