ટમૅટો રાઇસ

મસાલાને તેલમાં સાંતળી ઠંડો કરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરવો.

tomato ricww

રીડર્સ રેસિપી - ચેતના ઠક્કર

સામગ્રી

+ ૧ કપ ચોખા

+ ૪ મોટાં ટમેટાં

+ ૨-૩ મીડિયમ કાંદા (ઝીણા સુધારેલા)

+ મીઠું

મસાલો

+ બે ચમચી તેલ

+ ૬ કાશ્મીરી મરચાં

+ બે ટી-સ્પૂન આખા ધાણા 

+ ૩ ટી-સ્પૂન ચણાદાળ

+ ૧ ટી-સ્પૂન અડદની દાળ

+ ૧/૪ ટી-સ્પૂન મેથી 

+ અડધી ટી-સ્પૂન હિંગ

+ બે ટેબલ-સ્પૂન કોપરું

વઘાર : બે ટેબલ-સ્પૂન તેલ, એક ટી-સ્પૂન રાઈ, બે ટેબલ-સ્પૂન શિંગ

રીત 


૧. મસાલાને તેલમાં સાંતળી ઠંડો કરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરવો.

૨. ટમેટાંને પણ મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાં.

૩. ભાત છૂટા બનાવી લેવા.

૪. લોયામાં તેલ લઈ ઝીણા કાંદા સાંતળવા. પછી એમાં શિંગ નાખી સાંતળવું. પછી એમાં ટમૅટો પ્યુરી નાખવી. પાણી ચુસાઈ જાય એટલે મસાલો નાખવો ને પછી ઠંડા કરેલા ભાત નાખવા. મિક્સ કરીને ટમેટાંની સ્લાઇસ અને કોથમીરથી ગાર્નિશ કરી ગરમ સર્વ કરવું.

મિડ-ડે ઇન્વાઇટ કરે છે તમામ કિચન-ક્વીન ગુજરાતી નારીઓને અને રસોઈકળામાં રસ ધરાવતા પુરુષોને - તમારી સ્પેશ્યલિટી ગણાતી હોય એવી હટકે વાનગીની રેસિપી એના કલર ફોટો સાથે અમને મોકલી આપો. સાથે તમારો ફોટો પણ મોકલજો. અમને એ પબ્લિશ કરવાનું ગમશે. રેસિપી અને ફોટો તમે અમને This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it પર ઈ-મેઇલ કરી શકો છો અથવા મિડ-ડેના સરનામે કુરિયર દ્વારા અથવા રૂબરૂ મોકલી શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK