ઠંડાઈ પેનાકોટા

એક પૅનમાં બદામ શેકી લેવી.

thandai

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

ઠંડાઈ મસાલા

+ ૧/૪ કપ બદામ

+ ૧/૪ કપ પિસ્તાં

+ ૧ ટેબલ-સ્પૂન મગજતરીનાં બી

+ ૧ ટેબલ-સ્પૂન ખસખસ

+ ૧ ટેબલ-સ્પૂન વરિયાળી

+ ૧૨-૧૩ નંગ મરી (કાળાં)

+ ૩-૪ નંગ ગ્રીન એલચી

+ ૨-૩ તાંતણા કેસર

+ ૧ ટેબલ-સ્પૂન રોઝ પાંદડી (ફ્રેશ અથવા સૂકી)

પેનાકોટા

+ બસો મિલીલીટર (૧ કપ) ક્રીમ

+ દોઢ કપ ગ્રીક યોગર્ટ અથવા વાઇટ ચૉકલેટ

+ ૩ ટેબલ-સ્પૂન સાકર

+ બે ટી-સ્પૂન અગર અગર

+ ૧/૪ કપ ગરમ પાણી (અગર અગર ભીંજવવા)

ગાર્નિશ

+ રોઝ સિરપ અથવા સ્ટ્રૉબેરી જૅમ અથવા ક્રશ

+ ગ્લાસ

રીત


૧. એક પૅનમાં બદામ શેકી લેવી. બદામ કાઢી એ જ કડાઈમાં મગજતરીનાં બી અને પિસ્તાંને શેકી લેવાં.

૨. ખસખસને સંભાળીને શેકવી. (માઇક્રો-૩૦-૩૦ સેકન્ડ બે વાર)

૩. વરિયાળી, એલચી, મરીને પણ ડ્રાય રોસ્ટ કરવું.

૪. મસાલાની સામગ્રી ભેગી કરી ઠંડી કરી પછી એમાં ગુલાબ પત્તી મિક્સ કરી પાઉડર કરી લેવો. એમાં કેસર મિક્સ કરવું.

પેનાકોટા

૧. એક પૅનમાં ક્રીમને ગરમ કરવા રાખવું. એમાં ૧/૪ કપમાં ઓગળેલું અગર અગર મિક્સ કરી સાકર મિક્સ કરી સ્લો ગૅસ પર કુક કરી ઠંડું કરવું. જો એમાં ચૉકલેટ નાખવી હોય તો સાથે મિક્સ કરી કુક કરવું. ગૅસ બંધ કરી એમાં દોઢ ટેબલ-સ્પૂન પાઉડર ઉમેરવો.

૨. જો એમાં ગ્રીક યોગર્ટ મિક્સ કરવું હોય તો ગૅસ બંધ કરી નવશેકા મિશ્રણમાં મિક્સ કરી લેવું. બીટ કરીને મિક્સ કરવું.

૩. એક ગ્લાસમાં પહેલાં સ્ટ્રૉબેરી જૅમ અથવા ક્રશ અથવા રોઝ સિરપ એક ટેબલ-સ્પૂન ઉમેરી એના પર આ મિશ્રણ રેડી સેટ કરવું.

૪.
પાછું એના પર સ્ટ્રૉબેરી અથવા રોઝ સિરપ રેડી સ્ટ્રૉબેરી અથવા રોઝ પેટલ્સથી ગાર્નિશ કરી ઠંડું સર્વ કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK