બટાટાની પૂરી

એક બોલમાં ઘઉંનો લોટ અથવા મલ્ટિગ્રેન આટો લઈ એમાં ખમણેલા બટાટા, બધા મસાલા મિક્સ કરી પૂરી જેવો કડક લોટ બાંધીને તેલ લગાડી ૧૦ મિનિટ માટે સાઇડમાં રાખવું.

potato puri

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    બે કપ ઘઉંનો લોટ / મલ્ટિગ્રેન આટા

+    બે નંગ બાફેલા બટાટા

+    બેથી ૩ ટેબલ-સ્પૂન કોથમીર સમારેલી

+    મીઠું

+    બે ટેબલ-સ્પૂન આદું-મરચાંની પેસ્ટ

+    ૧ ટેબલ-સ્પૂન કસુરી મેથી

+    તેલ તળવા માટે

+    અડધી ટી-સ્પૂન હળદર

+    અડધી ટી-સ્પૂન લાલ મરચું પાઉડર

રીત


૧. એક બોલમાં ઘઉંનો લોટ અથવા મલ્ટિગ્રેન આટો લઈ એમાં ખમણેલા બટાટા, બધા મસાલા મિક્સ કરી પૂરી જેવો કડક લોટ બાંધીને તેલ લગાડી ૧૦ મિનિટ માટે સાઇડમાં રાખવું.

૨. તેલ ગરમ કરી એમાં ધીમા તાપે પૂરી તળી લેવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK